મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિવસેનાએ મેદાન માર્યું: બીજા ક્રમે ભાજપ, કોંગ્રેસ છેક ચોથા નંબરે
– સામનામાં ભાજપની આકરી ટીકા કરવામાં આવી મુંબઇ તા.19 જાન્યુઆરી 2021 મંગળવાર મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અઘાડીનો વિજય થયો હતો. એમાંય શિવસેના પહેલા ક્રમે અને ભાજપ બીજા ક્રમે આવ્યો હતો. સૌથી વધુ કફોડી દશા કોંગ્રેસ પક્ષની હતી. એક સમયે જે રાજ્યમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યાં કોંગ્રેસ ચોથા ક્રમે આવ્યો હતો. આ તકનો લાભ … Read more