દિલ્હીમાં 50 % ક્ષમતા સાથે ખુલી શકશે બાર, રાતના 10:00 વાગ્યા સુધી મળી મંજૂરી

– 21 જૂનથી રાજધાનીમાં પબ્લિક પાર્ક, ગાર્ડન, ગોલ્ફ ક્લબ અને આઉટડોર યોગા એક્ટિવિટીની મંજૂરી મળી ગઈ નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડા સાથે જ છૂટ મળવાની શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં સોમવારથી બાર ખોલવાની મંજૂરી પણ મળી ગઈ છે. અનલોક-4 અંતર્ગત આ પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે. દિલ્હી … Read more

ઉત્તરાખંડઃ ભારે વરસાદના કારણે વધ્યું શારદા બેરેજનું જળસ્તર, UP સહિત 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ

– નૌઘર સ્ટેટ પાસે લેન્ડસ્લાઈડ થતા 2 ગાડીઓ રસ્તા નીચે 100 ફૂટ નીચે વહી ગઈ હતી નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા સહિત અન્ય … Read more

કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારજનને રૂ. 4-4 લાખ ન આપી શકાય, SDRFના પૈસા પૂરા થઈ જાયઃ કેન્દ્ર

– કેન્દ્રનું કહેવું છે કે, વળતરનો આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ પર જ લાગુ થાય નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર કેન્દ્ર સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ના પાડી દીધી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર અંગે દાખલ અરજી મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં … Read more

કોરોનાઃ દુબઈએ યાત્રા પ્રતિબંધોમાં આપી ઢીલ, ભારત સહિત અન્ય દેશોના લોકો કરી શકશે મુસાફરી

– સિવાય ભારતીય મુસાફરોએ 24 કલાકનું સંસ્થાગત ક્વોરેન્ટિન પૂરૂ કરવું પડશે નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા પોતાના નિવાસીઓને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેવા પડશે.  દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા … Read more

કોરોનાઃ ત્રીજી લહેરની ચેતવણીને લઈને કેન્દ્ર એલર્ટ, રાજ્યોને પત્ર લખીને કહ્યું- જમીની હકીકત જોઈને જ છૂટ આપો

– ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર કોરોનાની બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી છે જેથી તેને નિયંત્રણમાં લેવા મોટા ભાગના રાજ્યોએ લોકડાઉન લાગુ કરેલું. સદનસીબે લોકડાઉનની અસર જોવા મળી અને થોડા દિવસોમાં જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવા … Read more

કોરોનાએ ભારતમાં 47 લાખ, વિશ્વમાં 6 કરોડ મજૂરોની રોજી છીનવી

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ઘટસ્ફોટ વિશ્વમાં 7.56 કરોડ કામદારો ઘરેલુ મજૂરી સાથે સંકળાયેલા, માત્ર 18 ટકાને જ સામાજિક સુરક્ષા ભારતમાં ઘરેલુ કામ કરતા મજૂરોમાં 28 લાખ મહિલા અને 19 લાખ પુરૂષો : 85 ટકા મહિલા મજૂરો સાફ સફાઇ કરે છે  નવી દિલ્હી : કોરોના મહામારીની અસર માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર જ નહીં લોકોની રોજગારી પર પણ … Read more

દેશમાં કોરોનાના નવા 60 હજાર કેસ, આજથી તેલંગાણા 'અનલોક'

પહેલી જુલાઇથી તેલંગાણાની બધી જ સ્કૂલ-કોલેજો શરૂ થશે રાજ્યો પાસે કોરોના રસીના હજુ 2.87 કરોડ ડોઝ, અત્યાર સુધીમાં કુલ 28.50 કરોડ ડોઝ અપાયા : કેન્દ્ર  લોકડાઉન ખોલવામાં કાળજી રાખવી, માર્કેટમાં ભીડ ન થવા દેવી, રસીકરણ વધુ ઝડપી બનાવવું : રાજ્યોને કેન્દ્રનો આદેશ નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 60 હજાર કેસો … Read more

ગુજરાતમાં આગામી 23-24 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના, કયા વિસ્તારમાં થશે વરસાદ જાણો?

ગાંધીનગર, 19 જુન 2021 શનિવાર રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થતા લોકોએ હર્ષની લાગણી અનુભવી છે, અને આ સાથે જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે, જો કે હવામાન વિભાગે 23-24 જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના વ્યક્ત કરી છે, અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને … Read more

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હી, 19 જુન 2021 શનિવાર આસામમાં બેથી વધુ બાળકોનાં માતા-પિતાને સરકારી યોજનાઓનાં લાભથી બાકાત રાખી શકાય છે, મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ શનિવારે કહ્યું કે આસામ સરકાર રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે તબક્કાવાર રીતે બે બાળકોની નિતી અમલી કરશે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ આ શક્ય નથી, પરંતું રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો … Read more

કોરોનાના પ્રતિકાર માટે આરોગ્ય-સેવાઓનું વિકેન્દ્રિકરણ તથા લોકભાગીદારી ઇચ્છનીય

– બ્રિટિશ જર્નલ ‘લેન્સેટ’ દ્વારા મહામારીને મ્હાત કરવા ભારતને સૂચવાયા ઉપાય લંડન,તા.19 જુન 2021,શનિવાર ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નબળી પડી રહી છે, પરંતુ જોખમ હજી પૂરૂં મટયું નથી. દેશમાં રોગચાળાની ત્રીજી લહેર આવવાની આશંકા છે, જે તજજ્ઞોના મતાનુસાર જુલાઇ પછી હોઇ શકે. દરમિયાન, બ્રિટિશ સાયન્સ જર્નલ ‘લેન્સેટ’ પત્રિકાએ ફરી એક વાર કોરોના સામે લડવાના … Read more