Clelebs applaude heroes who are fighting against corona virus to protect us|રણવીર સિંહ, દીપિકા પાદુકોણ ,શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, અક્ષય કુમાર સહિતના સેલેબ્સે દેશના હીરોઝ માટે તાળી પાડી આભાર વ્યક્ત કર્યો

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 06:05 PM IST

બોલિવૂડ ડેસ્ક: રવિવારના જનતા કર્ફ્યુના દિવસે વડાપ્રધાન મોદીએ લોકો 5 વાગ્યે દેશના હીરોઝ માટે તાળી, ઘંટી, થાળી, શંખ વગેરે વગાડી આભાર વ્યક્ત કરવા કહ્યું હતું. આ પહેલમાં સેલેબ્સ પણ જોડાયા હતા. ઘરની બાલકની, અગાસી પર આવીને તાળીઓ પાડી, થાળી વગાડીને નિઃસ્વાર્થ ભાવે સતત લોકોને કોરોના વાઇરસથી બચાવવા કામ કરતા તમામ હીરોઝનું સમ્માન કર્યું છે.

રણવીર -દીપિકા 
રણવીર દીપિકાએ તબલા વગાડી આભાર વ્યક્ત કર્યો.

View this post on Instagram

In this together! @ranveersingh took to his terrace to clap for the spirits of the doctors, nurses and workers who continue to serve us even during this time.

A post shared by Filmfare (@filmfare) on Mar 22, 2020 at 4:49am PDT

બચ્ચન પરિવાર 
ઐશ્વર્યા રાય, આરાધ્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન સહિત બચ્ચન પરિવારે આભાર વ્યક્ત કર્યો.

વરુણ ધવન 
વરુણ ધવને પરિવાર સાથે મળીને દેશના હીરોને માન આપ્યું.

View this post on Instagram

The Dhawan family joins in to show support for the “Corona Warriors” today.

A post shared by Filmfare (@filmfare) on Mar 22, 2020 at 5:00am PDT

હ્રિતિક રોશન, અક્ષય કુમાર 
અક્ષય કુમારે તેના પાડોશી હ્રિતિક રોશન, સાજીદ નડિયાદવાલા સાથે આભાર વ્યક્ત કર્યો.

View this post on Instagram

5 mins at 5 pm : With my neighbours taking a moment to appreciate those who do not have this luxury of staying at home and working tirelessly to keep us safe. Thank you to all the essential service providers for your selfless work 👏👏👏 #JanataCurfew #BreakCorona @hrithikroshan #SajidNadiadwala

A post shared by Akshay Kumar (@akshaykumar) on Mar 22, 2020 at 4:54am PDT

શ્રદ્ધા કપૂર 
શ્રદ્ધા કપૂરે સહપરિવાર થાળી વગાડી જનતા કર્ફ્યુમાં ભાગ લીધો.

કુણાલ ખેમુ 
કુણાલ ખેમુએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી જેમાં તે તાળી વગાડી રહ્યો હતો.

સારા અલી ખાન 
સારા અલી ખાને તેના ઘરથી એક વીડિયો શૂટ કરીને શેર કર્યો હતો જેમાં લોકોની તાળીનો અવાજ સંભળાઈ રહ્યો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: