Corona Ahmdabad LIVE more three positive case found in bopal|બોપલના સ્ટાર બજાર અને હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ કોરોના પોઝિટિવ, વધુ 4 કેસ નોંધાયા

  • સ્ટાર બજારના સ્ટાફ અને ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

May 04, 2020, 10:17 AM IST

અમદાવાદ. કોરોના વાઇરસના કેપિટલ અમદાવાદ શહેરને અડીને આવેલા અને જિલ્લામાં ગણાતા બોપલ વિસ્તારમાં દરરોજ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. મોડી રાતે બોપલમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલઈ સ્ટાર બજાર અને સંગીતા હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરલ અને પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં પણ એક એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્ટાર બજારમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સ્ટાર બજારને 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ સ્ટાફ અને ગત અઠવાડિયામાં સ્ટાર બજારમાં આવનાર ગ્રાહકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. ઉપરાંત રાતે સંગીતા હોસ્પિટલમાં પણ નોકરી કરતો હોવાથી હોસ્પિટલમાં પણ લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્ટાર બજાર અને તેની આસપાસના વિસ્તારમાં સેનિટાઈઝની પ્રક્રિયા કરવામાં આવશે. ધોળકામાં 3, બોપલમાં 4 અને ઈન્દીરાનગરમાં 1 મળી કુલ 8 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 54 પર પોહચ્યો છે.  અમદાવાદ જિલ્લામાં કેસોની સંખ્યામાં અચાનક જ વધતાં તંત્રમાં ચિંતા વધી છે.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ  (03-05 સુધીના આંકડા)

વોર્ડ

પોઝિટિવ કેસ

સાજા થયા

મૃત્યુ

ખાડિયા 375

41

12
અસારવા   111

07

02

દરિયાપુર   161 53

12

જમાલપુર 

674

77 61
શાહપુર

144

22 02
શાહીબાગ 

34

01

02
મધ્ય ઝોન કુલ 1430

201

91

નવાવાડજ      49 07 01
નારણપુરા      51 09 05
સ્ટેડિયમ        30 00 01
વાસણા 23 06 02

પાલડી

48

03

01

રાણીપ

24 01

00

સાબરમતી      25 02 00

ચાંદખેડા       

38 04 02
નવરંગપુરા     57 16 02

પશ્ચિમ ઝોન કુલ       

337

48

14

બોડકદેવ      

27 11 03

થલતેજ

17 03 00
ગોતા   37 03 02

ચાંદલોડિયા   

12

03 00
ઘાટલોડીયા     14 05 00

ઉ. પશ્ચિમ ઝોન કુલ

96 25 05

જોધપુર

44 06 01
વેજલપુર       32 02 00

સરખેજ

10 04 01
મકતમપુરા    

25

08 01

દ. પશ્ચિમ ઝોન કુલ

108

20

03

કુબેરનગર

25 02 00
બાપુનગર      53 02 01

સરસપુર       

140 02 04

ઠક્કરનગર    

22 01 01

સૈજપુર

25 00 00

ઇન્ડિ. કોલોની 

28 02 02
સરદારનગર   

12

02 01

નરોડા 

52 05 01

ઉત્તર ઝોન કુલ

342

16

10

ભાઈપુરા        18 01

00

અમરાઈવાડી  

37 05

00

ગોમતીપુર      108 02 08
વિરાટનગર     14 01

01

ઓઢવ  22 07

01

નિકોલ  24 04

01

વસ્ત્રાલ

32 02

01

રામોલ

19 02

01

પૂર્વ ઝોન કુલ 

264

24

13

ઇન્દ્રપુરી       

21 02

00

દાણીલીમડા   

251 33 07

ખોખરા

15 05 00
ઇસનપુર      

57

09 01
મણિનગર      119 16 05
બહેરામપુરા     350 46 10

વટવા 

41 05 03

લાંભા  

45

06

01

દક્ષિણ ઝોન કુલ       

895

122

27

અમદાવાદ કુલ

3817

456

163

Source link

Leave a Comment

%d bloggers like this: