Deepika Padukone Pokes Fun at Katrina Kaif, Says She ‘Stole My Idea’|દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફની ઇન્સ્ટાગ્રામ પર મસ્તી, કહ્યું- કેટરિનાએ મારો આઈડિયા ચોરી લીધો

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 12:50 PM IST

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરમાં જ સેફ રહેવાનો આદેશ છે. આ લોકડાઉન વચ્ચે સેલેબ્સ પોતાનો સમય પસાર કરવા કઈને કઈ કરતા રહે છે. દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક સિરીઝ ચાલું કરી છે જેમાં તે ઘરે કઈ રીતે સમય પસાર કરે છે તેની પોસ્ટ શેર કરી છે. તેણે હવે કેટરિના કૈફનો વાસણ સાફ કરતો વીડિયો રીપોસ્ટ કરીને લખ્યું, મને જણાવતા દુઃખ થાય છે કે સીઝન 1: એપિસોડ 5 કેન્સલ થયો છે કારણકે કેટરિના કૈફે મારો વિચાર ચોરી લીધો છે. તેણે પ્લેગેરિઝમ ઈન ટાઈમ ઓફ કોવિડ 19નો હેશટેગ પણ માર્યો હતો.

View this post on Instagram

I regret to inform you that Season 1:Episode 5 stands cancelled because @katrinakaif stole my idea!Hmmff!!!😤🤷🏽‍♀️🤣🤣🤣 #PlagiarismInTheTimeOfCovid19

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 26, 2020 at 7:28am PDT

આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે ફની કમેન્ટ પણ કરી હતી. કેટરિના કૈફે આ બાબતે જવાબ આપતા લખ્યું કે, હાહાહા…આ રાઇટ્સ મને રૂપાલી અમારી ટ્રસ્ટેડ સાથી (અને હાઉસ સ્ટાફ) પાસેથી મળ્યા છે. સ્ટે સેફ, લવ યુ ગાય્ઝ.

પ્રોડક્ટિવિટી ઈન ટાઈમ ઓફ કોવિડ 19

સીઝન 1: એપિસોડ 1
દીપિકાએ કપડાના કબાટની સાફ સફાઈ કરી હતી.

View this post on Instagram

Season 1:Episode 1 Productivity in the time of COVID-19!😷 #cleaning #wardrobe

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 15, 2020 at 6:01am PDT

સીઝન 1: એપિસોડ 2
સેલ્ફ કેર માટે સમય ફાળવ્યો હતો.

View this post on Instagram

Season 1:Episode 2 Productivity in the time of COVID-19!😷 #selflove #selfcare

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 17, 2020 at 11:04pm PDT

સીઝન 1: એપિસોડ 3
જ્યુસ પીવો અને ફળ ખાઓ.

View this post on Instagram

Season 1:Episode 3 #drinkjuice #eatfruit Productivity in the time of COVID-19!😷

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 21, 2020 at 4:28am PDT

સીઝન 1: એપિસોડ 4
એક્સરસાઇઝ. વન ટુ ચાચાચા 

View this post on Instagram

Season 1:Episode 4 Two Two…ChaChaCha Productivity in the time of COVID-19!😷 #exercise

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 23, 2020 at 6:36am PDT

આ સિવાય તેણે એક પોસ્ટ કરી જેમાં ડિઝર્ટનો ફોટો શેર કરી લખ્યું હતું, થ્રી ટુ ચાચાચા. (અન) પ્રોડક્ટિવિટીઈન ટાઈમ ઓફ કોવિડ 19

View this post on Instagram

Season 1:Episode 4 Three Two…ChaChaCha!!!🙈 (Un)Productivity in the time of COVID-19!😷 #dessert #dessertporn

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Mar 23, 2020 at 6:38am PDT

Source link

Leave a Comment

%d bloggers like this: