સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે … Read more

તૌકતેઃ સમુદ્રમાં ફસાઈ હોડી, નેવીનું મિશન રેસ્ક્યુ ચાલુ, અત્યાર સુધીમાં 177ને બચાવાયા

– કોલાબાથી થોડે દૂર પણ એક હોડી ફસાઈ ગઈ હતી જેમાં 137 લોકો સવાર હતા નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર તૌકતે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા વચ્ચે ભારે પવન અને વરસાદે કહેર વર્તાવ્યો હતો. આ બધા વચ્ચે મુંબઈમાં વાવાઝોડા દરમિયાન દરિયામાં એક હોડી ફસાઈ ગઈ હતી … Read more

જાણો હર્ડ ઇમ્યુનિટીથી ગુજરાત કેટલું દૂર? રાજ્યમાં કેટલા લોકોનું વેક્સિનેશન થયું અને અત્યારે રસીનો કેટલો સ્ટોક છે?

– રસીકરણમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે, ૧૮,૦૩,૯૭૧ લોકોને રસી આપવામાં આવી અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. કોરોનાને હરાવવા માટે અત્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણ અભિયાનનો ચોથો તબક્કો શરુ થઇ ગયો છે. રસીની અછત અને કિંમતને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે … Read more

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો, જવાબ મળ્યો – તેઓ અત્યારે બંગાળમાં છે, પરત આવશે ત્યારે વાત થશે

મુંબઇ, તા. 17 એપ્રિલ 2021, શનિવાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યનંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાઇ અને રેમડેસિવિર ઇંજેક્શન માટે વડાપ્રધાનને ફન કર્ય હતો. પરંતુ ફોન પર તેમને જવાબ મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પશ્ચિમ બંગાળમાં છે, જ્યારે પરત ફરશે ત્યારે વાત થઇ શકશે. આ દાવો … Read more

હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, વિજય રુપાણી, યેદિરુપ્પા, અમરિંદર સિંહ સહિતના … Read more

ભારતમાં કોરોના બેફામ, તૂટ્યા અત્યાર સુધીના બધા જ રેકોર્ડ, 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ

– સપ્ટેમ્બર બાદ પહેલી વખત દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર ગયો નવી દિલ્હી, તા. 7 એપ્રિલ, 2021, બુધવાર દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં બીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો … Read more

One more accused arrested in robbery case near Ganglasan in Siddhpur a month ago, a total of 4 accused arrested so far | સિદ્ધપુરના ગાંગલાસણ નજીક એક મહિના પહેલા થયેલી લૂંટ મામલે વધુ એક આરોપી ઝડપાયો, અત્યાર સુધીમાં કુલ 4 આરોપી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પાટણ3 કલાક પહેલા કૉપી લિંક મહિલા બેંક કર્મચારી પાસેથી 1 લાખ 38 હજારની લૂંટ થઈ હતી ટણના સિદ્ધપુરના ગાંગલાસણ પાસે એક મહિના પહેલા મહિલા બેંક કર્મચારી પાસેથી થયેલી રોકડ રકમની લૂંટ મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. સિધ્ધપુરથી ગાંગલાસણ વચ્ચે એક … Read more

Inspired by a sentence from Morari Bapu, he became a police officer. So far, he has done more than 600 stories. | મોરારિ બાપુના એક વાક્યમાંથી પ્રેરણા લઈ પોલીસ અધિકારી બની ગયા કથાકાર, અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે 600 કરતા વધુ કથા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગાંધીનગર9 મિનિટ પહેલા કૉપી લિંક આર.બી.રાવળ હાલ યોગી રામદાસના નામે પ્રચલિત દિવસે ખાખીવર્દી પહેરી નોકરી, રાત્રે ભગવો પહેરી કથા કરતા કડકમાં કડક પોલીસ અધિકારી પણ અંતે તો માણસ જ છે. આજે વાત એવા નિવૃત પોલીસ અધિકારીની કરવી છે કે, જેઓ ડીવાયએસપી તરીકે નિવૃત … Read more

3 Indians in the top-10 wicket-taker fast bowlers since 2018; Shami, Bumrah and Ishant together took 245 wickets fast | 2018થી અત્યાર સુધીમાં ટોપ-10 વિકેટ ટેકર ફાસ્ટ બોલર્સમાં 3 ભારતીય

3 Indians in the top-10 wicket-taker fast bowlers since 2018; Shami, Bumrah and Ishant together took 245 wickets fast | 2018થી અત્યાર સુધીમાં ટોપ-10 વિકેટ ટેકર ફાસ્ટ બોલર્સમાં 3 ભારતીય

Gujarati News Sports Cricket 3 Indians In The Top 10 Wicket taker Fast Bowlers Since 2018; Shami, Bumrah And Ishant Together Took 245 Wickets Fast Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ભોપાલએક મિનિટ પહેલા કૉપી લિંક શમી, બુમરાહ અને ઇશાંતે મળીને 245 વિકેટ ઝડપી ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડને 4 ટેસ્ટની … Read more

A total of 920 cyber crime incidents have been registered in Ahmedabad city in the last five years, with a total of 1454 arrests so far | અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમની કુલ 920 ઘટનાઓ નોંધાઇ, અત્યાર સુધીમાં કુલ 1454 વ્યક્તિઓની ધરપકડ થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ4 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ ફોટો કોરોના કાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતાં ઠગાઈની ઘટનાઓ પણ વધવા માંડી રાજ્યના ચાર શહેરોમાં વર્ષ 2020માં સાયબર ક્રાઇમની 519 ઘટનાઓ નોંધાઇ હતી કોરોના કાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતાં ઠગાઈની ઘટનાઓ પણ વધવા માંડી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ … Read more