અમદાવાદ શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરઃ ઠેર-ઠેર ઝાડ થયા ધરાશાયી

– બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર અમદાવાદ, તા. 18 મે 2021, મંગળવાર સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ અમદાવાદ પહોંચી ચુક્યું છે, અમદાવાદમાં 45 થી 60 કિલો મિટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે અતી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું … Read more

તૌકતે તોફાન આજે રાત્રે કર્ણાટકના દરિયાકાંઠે અથડાશે, તૈયારી અને બચાવને લઇને વડાપ્રધાનની મહત્વની બેઠક

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર ચક્રવાતી તોફાન તૌકતે આજે રાત્રે કર્ણાટકના દરિયા કિનારે અથડાઇ શકે છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તોફાનને લઇને એક મોટી બેઠક યોજી છે અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીને લઇને નિર્દેશ આપ્યા છે. પશ્ચિમ રેલવેએ આ તોફાનના પગલે અનેક ટ્રેનો રદ્દ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું … Read more

ભારતીય કોરોના સ્ટ્રેન વધુ સંક્રામક અને વધુ જીવલેણ, દુનિયાના 44 દેશોમાં દેખાયો : WHO

– B.1.617 સ્ટ્રેનને ‘ભારતીય’ ગણાવવા સામે કેન્દ્રે વાંધો ઊઠાવ્યો – B.1.617 સ્ટ્રેન મોનેક્લોનલ એન્ટીબોડી બામલાનિવિમેબ સામે લડી શકે છે – B.1.617 સ્ટ્રેનના સૌથી વધુ કેસ ભારત પછી બ્રિટનમાં નોંધાયા હૂએ 44 દેશોમાંથી આ સ્ટ્રેનના 4500 સેમ્પલ એકત્ર કર્યા જીનેવા/નવી દિલ્હી, તા.12 મે 2021, બુધવાર ભારતમાં કોરોના વાઈરસના જે સ્ટ્રેન કે વેરિઅન્ટથી બીજી લહેરમાં ભારે વિનાશ … Read more

ઓક્સિજનના અભાવે ગોવા, આંધ્ર અને તેલંગણામાં કુલ 44કોરોના દર્દીનાં મોત

– ઓક્સિજન સપ્લાય બરાબર હોવાના કેન્દ્રના દાવાની પોલ ખુલી – હોસ્પિટલને 1200 સિલિન્ડર ઓક્સિજનની જરૂર હતી પણ મળ્યા માત્ર 400 : ગોવાના સ્વાસ્થ્ય મંત્રી – આંધ્રની હોસ્પિટલમાં ઓક્સિજનનું ટેન્કર મોડુ આવ્યું, માત્ર 5-10 મિનિટમાં જ મોત નિપજ્યા : હૈદરાબાદમાં ઓક્સિજન ટેન્કરનો ડ્રાઇવર રસ્તો ભટકી ગયો, સાત દર્દીના મોત – ગોવાની હોસ્પિટલમાં રાત્રે બેથી છ વાગ્યાની … Read more

ગુજરાત સહિત 18 રાજ્યોમાં કોરોનાના કેસ અને મોતમાં ઘટાડો

– લોકોને માનસિક રાહત : કોરોના સંક્રમણના વળતા પાણી, નીચો જતો ગ્રાફ – દેશમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 3.25 લાખ, 3.27 લાખથી વધારે દર્દી સાજા થયા, વધુ 3678નાં મોત નીપજ્યાં – કુલ કેસ 2.29 કરોડ, મૃત્યુઆંક 2.50 લાખ, એક્ટિવ કેસ 37.15 લાખ જ્યારે કોરોનાના 1.90 કરોડ દર્દી સાજા થયા – 26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ … Read more

હાઇકોર્ટની સુઓમોટો સુનવણી : લગ્ન પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમો પર 15 દિવસ પ્રતિબંધની માંગ

– ભરુચની હોસ્પિટલમાં લાગેલી આગ અંગે સરકારને 25 રીખ સુધીમાં જવાબ આપવાનો આદેશ  અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર રાજ્યમાં કોરોના વાયરસની સ્થતિ અને લોકોને પડતી મુશ્કેલી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનવણી ચાલી રહી છે. જેમાં આજે પણ ઓનલાઇન સુનવણી થઇ હતી. આજની સુનવણીના મુખ્ય મુદ્દા ભરુચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી … Read more

આજે રુપાણી સરકારની કોર કમિટીની બેઠક, રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદત વધારવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર રાજ્યના મહામગરોમાં કોરોના વાયરસની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા ડાહેર થતા આંકડા પ્રમાણે કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો છે જો કે આ આંકડાઓ ખોટા હોય છે તેવા સતત આક્ષેપો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે અત્યારે ગામડાઓમાં કોરોના વાયરસ બેકાબૂ … Read more

આજે સુઓમોટો સુનવણી : હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનું એફિડેવિટ, મેડિકલ સુવિધા, ટેસ્ટ મશીન અને બેડ વધાર્યાનો દાવો

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર રાજ્યમાં કોરોના સ્થિતિ અને લોકોને થઇ રહેલી મુશ્કેલી અંગે હાઇકોર્ટમાં સુઓમોટો સુનવણી ચાલી રહી છે. આજે પણ આ પીઆઇએલ પર ઓનલાઇન સુનવણી થવાની છે. ત્યારે તે પહેલા ગઇકાલે સાંજે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં સરકાર દ્વારા કોરોના અંગેની શું કામગીરી થઇ રહી છે તે … Read more

GST માફ કરાશે તો કોરોનાની વેક્સિન અને દવાઓ મોંઘા થશે : નિર્મલા સીતારામન

– ટેક્સ માફી અંગે નાણામંત્રીનિર્મતા સીતારામનની સ્પષ્ટતા – વેક્સિન પર પાંચ ટકા જીએસટી, કોવિડ દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર 12 ટકા ટેક્સ નવી દિલ્હી, તા. 9 કોવિડ વેક્સિન, દવાઓ અને ઓક્સિજન ઉપકરણો પર GST માફ કરવાની માગણી અંગે નાણાપ્રધાન નિર્મતા સીતારામને કહ્યું છે કે કે જો આ સાધનો પર GST માફ કરવામાં આવશે તો તે … Read more

આસામઃ CM પદ સંભાળતા જ બોલ્યા હિમંત- લવ જિહાદ અને લેન્ડ જિહાદ અંગે આપેલા વચનો પૂરા કરીશું

– તેમની સરકાર બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં 20 ટકા અને અન્ય જિલ્લાઓમાં 10 ટકા રી-વેરિફિકેશનની પક્ષધર છે અને તેની માંગણી કરશેઃ હિમંત સરમા નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર હિમંત બિસ્વ સરમાએ સોમવારે આસામના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આસામમાં સતત બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે … Read more