Corona cases: રાજ્યમાં આજે 405 કેસ નોંધાયા, 6 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.62 ટકા

ગાંધીનગર, 14 જુન 2021 સોમવાર ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 405  કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 10003 પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 97.62 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ … Read more

Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

ગાંધીનગર, 13 જુન 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9997 પર થયો છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓને રજા આપવામાં આવી છે, … Read more

Gujarat Corona cases: રાજ્યમાં આજે 544 નવા કેસ, 11 દર્દીઓના મોત, રીકવરી રેટ 97.23 ટકા

ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર  ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 544 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9976 થયો છે. રાજ્યમાં આજે કુલ 1505 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ … Read more

Corona cases: રાજ્યમાં આજે 778 નવા કેસ, 11 મોત, રિકવરી રેટ 96.80 ટકા

ગાંધીનગર, 7 જુન 2021 સોમવાર ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે.જ્યારે 11 દર્દીના મોત થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9944 થયો છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ સાજા રિકવરી રેટ 96.80 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકોને … Read more

આજે સાંજે 5:00 કલાકે દેશને સંબોધિત કરશે PM મોદી, અનલોક, ફ્રી વેક્સિન, આર્થિક પેકેજ કે અન્ય કોઈ જાહેરાત?

– દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં કયા મુદ્દાઓ આવરી લેશે તેના પર ટકેલી છે નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. … Read more

Corona cases: રાજ્યમાં આજે 996 નવા કેસ, 15 દર્દીનાં મોત, રિકવરી રેટ 96.32 ટકા

ગાંધીનગર, 5 જુન 2021 શનિવાર ગુજરાતમાં કોરોના વાયરસ કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 996 કેસ નોંધાયા છે. જ્યારે 15 દર્દીના સંક્રમણનાં કારણે મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 થયો છે. રાજ્યમાં આજે 3004 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા … Read more

Coronavirus: રાજ્યમાં આજે 1,120 નવા કેસ, 16 દર્દીનાં મોત, રિકવરી રેટ 96.07 ટકા

ગાંધીનગર, 4 જુન 2021 શુક્રવાર ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, આજે 1120  નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 96.07 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી … Read more

Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, રિકવરી રેટ 95.21 ટકા

ગાંધીનગર, 1 જુન 2021 મંગળવાર ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, આજે 1561 નવા કેસ નોંધાયા છે, અને 22 દર્દીનાં મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 થયો છે, રાજ્યમાં આજે 4869 દર્દીઓને રજા આપવામાં આવ છે, રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, રાજ્યમાં … Read more

Corona cases: રાજ્યમાં આજે 1681 નવા કેસ, 18નાં મોત, 2 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

ગાંધીનગર, 31 મે 2021 સોમવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યું છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ … Read more

Corona cases: રાજ્યમાં આજે 1871 કેસ નોંધાયા, 25 દર્દીનાં મોત, રિકવરી રેટ 94.40 ટકા

ગાંધીનગર, 30 મે 2021 રવિવાર રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે.  રાજ્યમાં … Read more