GSTની આવક 8 માસ પછી પહેલીવાર રૂપિયા એક લાખ કરોડથી ઓછી

જૂનમાં સરકારને GSTથી રૂ. 92849 કરોડનો વકરો જૂન 2021માં જીએસટીની ગુજરાતની આવકમાં  ગયા વર્ષના જૂન કરતાં રૂ. 1200 કરોડ (17 ટકા)નો વધારો એપ્રિલ-2021માં GSTની આવકનો આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ રૂ.1.41 લાખ કરોડને પાર ગયો હતો અમદાવાદ : દેશના ઘણાં રાજ્યોમાં લૉકડાઉન હોવાથી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કોરોનાના કહેરને પરિણામે લોકો ઘરની બહાર નીકળી … Read more

સરકારની આવક વધી: ડાયરેક્ટ ટેક્સ કલેક્સન અત્યાર સુધી બેગણાથી વધીને 1.85 લાખ કરોડ રૂપિયા થયું

નવી દિલ્હી, 16 જુન 2021 બુધવાર ઇન્કમ ટેક્સ વિભાગે બુધવારે કહ્યું કે ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી શુધ્ધ ડાયરેક્ટ ટેક્સ કલેક્સન બેગણુ વધીને 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તેનું મુખ્ય કારણ વ્યક્તિગત ઇન્કમટેક્સ અને એડવાન્સ ટેક્સ ચુકવણીમાં વૃધ્ધી છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્સનમાં સામેલ કોર્પોરેટ કંપની ઇન્કમ ટેક્સ કલેક્સન 74,356 કરોડ રૂપિયા જ્યારે … Read more

લોકડાઉનથી જીએસટીમાં 39 હજાર કરોડનું ગાબડું, મેમાં આવક રૂ.1.02 લાખ કરોડ

એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ.1.41 લાખ કરોડ હતું   સતત આઠમી વખત જીએસટીની આવક રૂ. એક લાખ કરોડને પાર : રૂ. 1,02,709 કરોડના જીએસટીમાં કેન્દ્રના 19,592 અને રાજ્યના 22,653 કરોડનો સમાવેશ નવી દિલ્હી : શનિવારે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે મહિનામાં જીએસટી કલેક્શન એકવાર ફરી એક લાખ કરોડને પાર રહ્યું છે. સતત આઠમી વખત … Read more

માર્ચ મહિનામાં રેકોર્ડ 1 લાખ 23 હજાર કરોડનું GST કલેક્સન, જાણો કઇ રીતે વધી સરકારની આવક

નવી દિલ્હી, 1 એપ્રિલ 2021 ગુરૂવાર GST કલેક્શનના મામલામાં માર્ચ મહિનામાં રેકોર્ડ સર્જાયો છે. માર્ચમાં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન 1 લાખ 23000 કરોડનું રહ્યું. આ મંદીમાંથી બહાર આવી રહેલા ભારતીય અર્થતંત્ર માટે વધુ એક સારા સમાચાર છે. GST સંગ્રહ સતત છઠ્ઠા મહિને 1 લાખ કરોડ રૂપિયાનાં આંકને વટાવી ગયું છે અને રોગચાળા પછી … Read more

Graduate farmers of Lukhasan in Siddhpur are earning millions of rupees by cultivating sargana. | સિદ્ધપુરના લુખાસણનાં સ્નાતક ખેડૂત સરગવાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે

Graduate farmers of Lukhasan in Siddhpur are earning millions of rupees by cultivating sargana. | સિદ્ધપુરના લુખાસણનાં સ્નાતક ખેડૂત સરગવાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પાટણ3 કલાક પહેલા કૉપી લિંક ખેડૂતે 5 એકર જમીનમાં સરગવાના 2400 છોડ લગાવીને ખેતી કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીએ ગ્રેજ્યુએશન કર્યા બાદ પિતા પાસેથી ખેતી શીખી હતી. તેઓએ વર્ષ 2001 માં પ્રથમ વખત સરગવાની અને વર્ષ 2003માં … Read more

big stock of Coriander income in gondal market yard | ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાયું, 2 લાખ ગુણીની આવક, યાર્ડની બંને તરફ 5 કિમી લાંબી વાહનની લાઇન લાગી

big stock of Coriander income in gondal market yard | ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાયું, 2 લાખ ગુણીની આવક, યાર્ડની બંને તરફ 5 કિમી લાંબી વાહનની લાઇન લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોંડલ2 કલાક પહેલા ગોંડલ યાર્ડ બહાર બંને બાજુ ધાણા ભરેલા વાહનની 5 કિમી લાંબી લાઇન લાગી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ચણા અને સફેદ ડુંગળીની આવક થઇ રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર હાઇવે ઉપર બન્ને બાજુ ધાણા ભરેલા વાહનોની 5 કિમી લાંબી … Read more

Yard grounds, sheds and godowns shortened due to chilli bulk revenue in Gondal, over Rs 70,000 crore heavy revenue | ગોંડલમાં મરચાની મબલક આવકથી યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા, 70 હજારથી વધુ ભારીની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ રાજકોટ40 મિનિટ પહેલા કૉપી લિંક મબલક આવકથી યાર્ડનું મેદાન, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા ખેડૂતોને 2000થી લઇ 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી જણસીની ખરીદી કરવા લોકો અને વેપારીઓ આવી … Read more

ભારતના કૃષિ ક્ષેત્રમાં સુધારાની જરૂર, નવા કૃષિ કાયદામાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા: ગીતા ગોપીનાથન

– આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને નવા કૃષિ કાયદાની તરફેણ કરી નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના છે. સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અત્યાર સુધીમાં 11 બેઠકો થઇ … Read more

income of new Onion in rajkot market yard | રાજકોટ માર્કેટ યાર્ડમાં 3 હજાર બોરી ડુંગળીની આવક, સરકારે નિકાસની છૂટ આપતા ખેડૂતોને મણે 600થી 650 ભાવ મળી રહ્યો છે

income of new Onion in rajkot market yard | રાજકોટ માર્કેટ યાર્ડમાં 3 હજાર બોરી ડુંગળીની આવક, સરકારે નિકાસની છૂટ આપતા ખેડૂતોને મણે 600થી 650 ભાવ મળી રહ્યો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ રાજકોટ4 મિનિટ પહેલા કૉપી લિંક નવી ડુંગળીની આવક રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોમાંથી થઈ રહી છે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 3000 બોરી ડુંગળીની આવક નોંધાઇ રહી છે. ત્યારે માર્કેટ યાર્ડના પ્રમુખ ડી. કે. … Read more

Corona’s office closed for 38 days, registering 78,774 documents | કોરોનામાં 38 દિવસ કચેરી બંધ રહી છતાં 78,774 દસ્તાવેજો નોંધાતાં સરકારને 5 અબજની આવક

Corona's office closed for 38 days, registering 78,774 documents | કોરોનામાં 38 દિવસ કચેરી બંધ રહી છતાં 78,774 દસ્તાવેજો નોંધાતાં સરકારને 5 અબજની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરા6 મિનિટ પહેલા કૉપી લિંક લોકડાઉન પહેલાં 23,468 તો 1 મેથી 31 ડિસે.સુધી બીજા 55,501 દસ્તાવેજો નોંધાયા લોકડાઉન બાદ 1 મેથી કચેરીઓ ફરી શરૂ થઈ હતી કોરોનાકાળ અને લોકડાઉનમાં 38 દિવસ કચેરી બંધ રહી હોવા છતાં વર્ષ 2020માં 78,774 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. … Read more