કોરોનાના નવા માત્ર 84 હજાર કેસ એક્ટિવ કેસ હવે ઘટીને 10 લાખ

દેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસ કોરોનાથી વધુ 4002નાં મોત :  રીકવરી રેટ વધીને 95 ટકાને પાર, 24 કલાકમાં 20.44 લાખ ટેસ્ટ કરાયા હોસ્પિટલો અંગે ખોટી માહિતી જાહેર ન થાય માટે કોરોનાથી થતા મોતનું ઓડિટ થવું જરૂરી : એઇમ્સ પ્રમુખ નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસો હવે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. છેલ્લા … Read more

દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉનનાં કારણે કેસો ઘટ્યા, જો કે 13 પ્રદેશોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી, 11 મે 2021  મંગળવાર આરોગ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા નિયંત્રણોનાં કારણે કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે, 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદાખ, દમણ … Read more

ગુજરાતમાં કોરોના પ્રલય: આજે 13804 નવા કેસ, 142 દર્દીનાં મોત, એક્ટિવ કેસ 100128

ગાંધીનગર, 23 એપ્રિલ 2021 શુક્રવાર ગુજરાતમાં રીતસરનો કોરોના વિષ્ફોટ થયો છે, આજે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મોત થયા છે તે સાથે કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચી ગયો છે.    રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ … Read more

11થી 15 મે વચ્ચે કોરોનાની બીજી લહેર તેના ચરમ પર પહોંચશે, દેશમાં 35 લાખ એક્ટિવ કેસ હશે : રિપોર્ટ

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. અત્યારે ભારતમાં દરરોજ સામે આવતા નવા કોરોના કેસોએ દુનિયાના તમામ રેકોર્ડ તોડ્યા છે. હેસ્પિટલોમાં જગ્યા નથી, ઓક્સિજન નથી, દવા નથઈ અને છેલ્લે સ્મશાનમાં પણ વેઇટિંગ છે. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે હજુ આ જ સ્થિતિમાં હજુ પણ 20થી 25 … Read more

દિલ્હીમાં સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન : દેશમાં વધુ 2.73 લાખ સાથે એક્ટિવ કેસ 19.29 લાખ

– મહારાષ્ટ્રમાં 68 હજાર, ઉત્તર પ્રદેશમાં બીજા દિવસે પણ 30 હજારથી વધુ, દિલ્હીમાં 25 હજાર કેસ – રાજસ્થાનમાં ત્રીજી મે સુધી મિનિ લોકડાઉન, કેરળમાં આજથી નાઇટ કરફ્યૂ, પંજાબમાં કરફ્યૂનો સમય વધારાયો : વધુ 1619નાં મોત સાથે મૃત્યુઆંક 1.78 લાખ નવી દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨.૭૩ લાખ કેસો સામે આવ્યા છે, જ્યારે … Read more

સતત બીજા દિવસે કોરોનાના નવા 2.17 લાખથી વધુ દર્દી, 15.69 લાખ એક્ટિવ કેસ

– વધુ 1185નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 1.74 લાખ – મહારાષ્ટ્રમાં 61 હજાર, ઉત્તર પ્રદેશમાં 22 હજાર, દિલ્હીમાં 16 હજારથી વધુ નવા કેસ કુલ કેસો 1.42 કરોડને પાર, રીકવરી રેટ ઘટીને 87 ટકાએ પહોંચ્યો નવી દિલ્હી : કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૧૭ લાખ કેસો સામે … Read more

મહારાષ્ટ્ર-દિલ્હીમાં રેકોર્ડ બ્રેક દૈનિક કોરોના કેસ, 5 રાજ્યોમાં 71 % એક્ટિવ કેસ

– ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 3,67,61,069 સેમ્પલની તપાસ કરવામાં આવી નવી દિલ્હી, તા. 12 એપ્રિલ, 2021, સોમવાર દેશભરમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા પ્રમાણે રવિવારે દેશમાં કોરોનાના 1.52 લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા હતા અને 24 કલાકમાં 839 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાના 71 % … Read more

કોરોનાનો આતંક : ૨૪ કલાકમાં નવા કેસ ૯૦૦૦૦ને પાર, એક્ટિવ કેસ ૬.૫૮ લાખ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩ ભારતમાં કોરોના મહામારી દરરોજ નવા નવા વિક્રમ રચતી હોય તેમ દૈનિક કેસમાં વધુ ને વધુ ઊછાળા આવી રહ્યા છે. ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા કેસ ૯૦૦૦૦ને પાર થઈ ગયા હતા જ્યારે ૭૧૪નાં મોત નીપજ્યાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૩ કરોડને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧.૬૪ … Read more

In one month, the active cases of Corona in Ahmedabad increased by 35% while in Surat it increased two and a half times in 15 days. | એક મહિનામાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 35 ટકા વધ્યા જ્યારે સુરતમાં 15 દિવસમાં અઢી ગણો વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ2 મિનિટ પહેલા કૉપી લિંક રાજ્યમાં ફરીવાર કોરોના બેકાબુ થવા તરફ અમદાવાદમાં 14 ફેબ્રુઆરીએ 50 કેસ નોંધાયા હતાં જેની સરખામણીએ 14 માર્ચે 165 કેસ સામે આવ્યા સુરતમાં બે સપ્તાહ અગાઉ 462 એક્ટિવ કેસ હતા જ્યારે હવે અઢી ગણા વધીને 1187 થયા ગુજરાતમાં ફેબ્રુઆરી … Read more

Corona Gujarat Live 12th March Total 715 New Cases 495 Patient Beat Corona And 2 Death | રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 715 નવા કેસ નોંધાયા, સુરત અને અમદાવાદ શહેરમાં કુલ 2 મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ એક મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 મહાનગરોમાં કોરોના કેસોના સંદર્ભે કોર કમિટીની બેઠકમાં ઉચ્ચસ્તરીય ચર્ચા કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર … Read more