દેશના અર્થતંત્ર માટે 1991 કરતા પણ મુશ્કેલ સમય આવી રહ્યો છે: ડો. મનમોહનસિંહ

નવી દિલ્હી, 23 જુલાઇ 2021 શુક્રવાર પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું છે કે 1991 કરતાં પણ દેશના અર્થતંત્ર માટે મુશ્કેલ સમય આવી રહ્યો છે. પૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રીએ શુક્રવારે 1991નાં ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરા થવાનાં પ્રસંગે જણાવ્યું કે, કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો રસ્તો તે સમય કરતા … Read more

પોર્નોગ્રાફિક કેસઃ ક્યાંથી ચાલતો હતો ધંધો, 'રાઝ' છુપાવવા પણ ખર્ચ કરતો હતો રાજ કુંદ્રા

– ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની એક એવા આરોપસર ધરપકડ થઈ છે જે આપણા સમાજમાં ખૂબ જ ધૃણાસ્પદ કામ ગણાય છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. કુંદ્રા પર ખૂબ … Read more

દેશમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં થયા મોત, સરકારનાં દાવા કરતા 10 ગણો વધારે: સ્ટડી

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર ભારતમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે, તેનાથી વધું મોત થયા હોવાનું બહાર આવ્યું છે, અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં સરકારી આંકડાથી 10 ગણા વધુ એટલે કે 47 લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.    … Read more

જમ્મુ-કાશ્મીરઃ સરકારનો પગાર ખાતા અને આતંકીઓને મદદ કરતા 11 કર્મચારીઓની સામે એક્શન

નવી દિલ્હી,તા.11.જુલાઈ.2021 જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને તેમને મદદ કરતા દેશદ્રોહીઓ સામે સુરક્ષા દળોની સાથે સાથે સરકાર પણ એક્શન લઈ રહી છે. સરકારે એવા 11 સરકારી કર્મચારીઓ સામે પગલા ભર્યા છે જેઓ નોકરી કરવાની સાથે સાથે આતંકીઓને પણ મદદ કરતા હતા.જેમાં આતંકવાદી સલાઉદ્દીન સૈયદના બે પુત્રો પણ સામેલ છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની સાથે સાથે અન્ડર કવર … Read more

જ્યારે દિલિપ કુમારે કોર્ટમાં કહ્યુ હતુ કે, હું મધુને પ્રેમ કરું છુ અને કરતો રહીશ…

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021 ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને મેગા સ્ટાર દિલિપ કુમારનુ નિધન થયુ છે. દિલિપ કુમારની અભિનય કેરિયરની વાત કરવામાં આવે તો મધુબાલાના નામનો પણ ઉલ્લેખ કરવો જ પડે.દિલિપ કુમાર અને મધુબાલા વચ્ચેની લવ સ્ટોરી બોલીવૂડની સૌથી ચર્ચિત પ્રેમ કહાનીઓ પૈકીની એક છે.આજે પણ મધુબાલા અને દિલિપ કુમાર વચ્ચેની નિકટતાની ચર્ચાઓ થતી રહે છે. મધુબાલા … Read more

કેજરીવાલ સરકારે જરૂર કરતા 4 ગણા વધારે ઓક્સિજનની રાખી હતી ડિમાન્ડ, ઑડિટ પેનલનો રિપોર્ટ

– દિલ્હી સરકાર 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની માગને લઈ ઉહાપોહ કરી રહી હતી તે સમયે દિલ્હીને ફક્ત 300 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સર્જાયેલા ઓક્સિજન સંકટથી ભારે હાહાકાર મચ્યો હતો. તે સમયે મોટા મોટા શહેરોમાં લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યા હતા અને … Read more

મજૂરો કરતા પણ ઓછું વેતન, ઉત્તરાખંડની 3 મેડિકલ કોલેજીસના ટ્રેઈની ડૉક્ટર્સનો કાર્ય બહિષ્કાર

– મેડિકલ કોલેજ દ્વારા તેમને 60,000 રૂપિયા પ્રતિ માસ કોરોના ભથ્થું આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ તે પણ નથી આપવામાં આવતું નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર ઉત્તરાખંડ ખાતેની 3 મેડિકલ કોલેજીસના 340 ટ્રેઈની ડૉક્ટર્સ હાલ કાર્ય બહિષ્કાર પર છે. ડૉક્ટર્સના કહેવા પ્રમાણે સતત તેમની અવગણના થઈ રહી છે અને તેમને દૈનિક મજૂરો એટલે … Read more

CDS વિપિન રાવતે જણાવ્યું કે, પૂર્વી લદ્દાખમાં ભારત ચીન કરતાં વધુ મજબૂત કેમ છે

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર ભારતીય સેનાનાં ચીફ ઓફ આર્મી સ્ટાફ (CDS) વિપિન રાવતે કહ્યું છે કે પુર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત ચીનની તુલનામાં વધુ મજબુત સ્થિતીમાં છે, તેમણે તે પણ કહ્યું કે ગયા વર્ષે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી ચીનને તેની નબળાઇ અંગે જાણ થઇ છે, અને ત્યાર … Read more

રિપોર્ટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 40 લાખ કરતા પણ વધારે લોકોના મોત

– સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં વિશ્વના 50 ટકા જેટલા મૃત્યુ નોંધાયા  નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર કોરોના વાયરસના કારણે આજે પણ વિશ્વમાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે પણ અનેક લોકોનો ભોગ લીધો છે અને અમુક દેશોમાં તો ત્રીજી લહેર પણ આવી … Read more

આનંદોઃ હવે 12 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને પણ મળશે વેક્સિન, ફાઈઝરે શરૂ કરી ટ્રાયલ

– ફાઈઝરની કોવિડ વેક્સિનને પહેલેથી જ અમેરિકા અને યુરોપિય સંઘમાં 12 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને આપવા મંજૂરી અપાઈ ચુકી છે નવી દિલ્હી, તા. 09 જૂન, 2021, બુધવાર કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ … Read more