ગુજરાતમાં કોરોનાના 39 નવા કેસ, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 24 જુલાઇ 2021 શનિવાર રાજ્યમાં કોરોનાના કેસમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. આજે 42 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, રાજ્યમાં કુલ 342 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 337 લોકો સ્ટેબલ છે. 8,14,265 … Read more

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ ફરી 42 હજારને પાર, 40 ટકા દર્દીઓ કેરળના

– હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.36 ટકા જેટલો નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર ભારતમાં મંગળવારે 42,015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. ત્યાર બાદ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,12,16,337 થઈ ગઈ છે. આ ઉપરાંત વધુ 3,998 લોકોના મૃત્યુ સાથે કુલ મૃતકઆંક 4,18,480 થયો છે. છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા … Read more

બાળકોને કોરોનાનું જોખમ ઓછું, પ્રાથમિક સ્કૂલો શરૂ થઈ શકે

દેશમાં 67 ટકા લોકોમાં એન્ટીબોડી બની છતાં ગફલત રાખવી જોખમી : સીરો સરવે 125 દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ઘટીને 30 હજાર  દેશમાં 40 કરોડ લોકો પર હજુ પણ કોરોનાનો ખતરો : સીરો સરવે ઓક્સિજનની અછતને કારણે કોઇ પણ રાજ્યમાં મોતની ઘટના સામે નથી આવી : કેન્દ્રનો રાજ્યસભામાં દાવો નવી દિલ્હી : કોરોના વાઇરસના … Read more

ગુજરાતમાં આજે કોરોનાનાં 29 કેસ નોંધાયા, 61 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.73%

ગાંધીનગર, 20 જુલાઇ 2021 મંગળવાર કોરોના રોગચાળામાં ઓટ આવી રહેલી જોવા મળી રહી છે, આજે કોરોના વાયરસનાં માત્ર 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જ્યારે 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આંનદનાં સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.  રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે. જ્યારે 05 … Read more

દેશમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં થયા મોત, સરકારનાં દાવા કરતા 10 ગણો વધારે: સ્ટડી

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર ભારતમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે, તેનાથી વધું મોત થયા હોવાનું બહાર આવ્યું છે, અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં સરકારી આંકડાથી 10 ગણા વધુ એટલે કે 47 લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.    … Read more

ગુજરાતમાં આજે કોરોનાના 24 કેસ, 74 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.72

ગાંધીનગર, 19 જુલાઇ 2021 સોમવાર રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. આજે કોરોના વાયરસના માત્ર 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 74 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,998 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  આજનાં સુખદ સમાચાર એ છે કે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત … Read more

ગુજરાતમાં આજે કોરોનાનાં 37 કેસ, 1 દર્દીનું મોત, રિકવરી રેટ 98.71 ટકા

ગાંધીનગર, 17 જુલાઇ 2021 શનિવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યું છે, આજે કોરોના વાયરસના 37 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે, રાજ્યના કુલ મૃત્યુઆંક 10,075 થયો છે. આજે 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 8,13,853 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં કુલ 532 … Read more

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાનો પગપેસારો, ખેલ ગામમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

– થોડા દિવસો પહેલા કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધો છે.  ટોક્યો 2020ના સીઈઓ … Read more

સરકારે કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી, કહ્યું આગામી 100 દિવસ મહત્વનાં

નવી દિલ્હી, 16 જુલાઇ 2021 શુક્રવાર નીતી આયોગ (આરોગ્ય) નાં સભ્ય વીકે પોલે શુક્રવારે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં COVID-19 રોગચાળાની ત્રીજી લહેર અંગે જાહેર કરાયેલ ચેતવણી વૈશ્વિક પરિસ્થિતિ માટે છે. આ ચેતવણી ત્રીજી લહેરની સંભવિત અસર તરફ ઇશારો કરી રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, “આપણી વસ્તી હજી અસુરક્ષિત છે. આપણે … Read more

PMએ મુખ્યમંત્રીઓને કહ્યું- યુરોપમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, આ આપણા માટે ચેતવણી

– છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા આશરે 80 ટકા રાજ્યો મીટિંગમાં સામેલ છે એ 6 રાજ્યોમાંથી જ નોંધાયા નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર કોરોનાની ત્રીજી લહેરની આશંકા પહેલા કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરીને સ્થિતિનો તકાજો મેળવી રહ્યા છે. તેના અનુસંધાને શુક્રવારે વડાપ્રધાન મોદીએ 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે … Read more