ચેરિટી માટે રેમડેસિવિર ઇંજેક્શનનું વિતરણ કર્યું, હાઇકોર્ટમાં રુપાણી સરકારે પાટિલનો લૂલો બચાવ કર્યો

અમદાવાદ, તા.12 એપ્રિલ 2021, સોમવાર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર અને કાબૂ બહાર જઇ રહી છે. હવે તો એવો ભય લાગી રહ્યો છે કે કોરોનાના પ્રકોપને કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય માળખું પડી ભાંગશે. ત્યારે આ તમામ પરિસ્થિતિ જોતા ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો દાખલ કર્યો હતો. જે અંગે આજે બપોરે ચીફ જસ્ટિસ્ટની બેંચ દ્વારા … Read more

હવે રામ જ રખેવાળ : અમદાવાદની સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, રાજકોટ સિવિલના ગેટ પણ બંધ કરાયા

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર કોરોનાની બીજી લહેરે ગુજરાત રાજ્યને રીતસર ધમરોળી નાંખ્યુ છે. કોરોનાએ એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે કે હવે આગળ શું થશે તેની કલ્પના પણ મુશ્કેલ બની છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોની સ્થિતિ ભયાવહ થઇ છે. એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી … Read more

સંપૂર્ણ લૉકડાઉન નહીં કરાય : મોદી

– કોરોનાની બીજી લહેર વધુ ભયાનક  – મહામારીની સ્થિતિ વકરતાં પીએમની મુખ્યમંત્રીઓ સાથે બેઠક – દેશમાં સતત 29 દિવસથી કોરોનાના કેસ વધતાં એક્ટિવ કેસ 9.10 લાખને પાર, મૃત્યુઆંક 1.67 લાખ નજીક પહોંચ્યો – બધા જ રાજ્યો 11થી 14મી એપ્રિલ વચ્ચે રસીકરણ ઉત્સવ ઊજવે, રાજ્યો 70 ટકા આરટીપીસીઆરનું લક્ષ્ય રાખે : મોદી – મ. પ્રદેશના બધા જ … Read more

ગામડાઓ પાસેથી શીખવા જેવું : કોરોનાનો કહેર વધતા ગામડાઓ ચેતી ગયા, આટલા ગામોએ સ્વયંભુ લોકડાઉન કર્યુ

અમદાવાદ, તા. 8 એપ્રિલ 2021, બુધવાર દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહામગરોની અંદર અત્યારે પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ થતી જાય છે. સુરત અને અમદાવાદની સ્થિતિ ભયાવહ બની રહી છે, હવે કોરોનાનો ફેલાવો ગામડાઓમાં પણ વધી રહ્યો છે. ત્યારે મહાનગરોએ રાજ્યના કેટલાક ગામડાઓ પાસેથી શીખવા જેવું છે. કોરોના … Read more

મન કી બાતઃ PM મોદીએ દેશવાસીઓને કરી વેક્સિન લગાવવાની અપીલ, કર્યો તાળી-થાળીનો ઉલ્લેખ

– ‘મન કી બાત’ના 75મા સંસ્કરણને લઈ દેશવાસીઓને શુભેચ્છા આપી, જોડાયેલા રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર વડાપ્રધાન મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. હોળી, વધી રહેલા કોરોના સંક્રમણ તથા 4 રાજ્ય એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ‘મન કી બાત’ના 75મા … Read more

આસામ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ, વચનોની વણઝાર

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ગુવાહટીમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમની અંદર રાહુલ ગાંધી પણ હાજર હતા. જે દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આરએસએસ અને ભાજપ દેશની વિવિધતા ભરેલી સંસ્કૃતિ પર હૂમલો કરી રહી છે. તેઓ આપણી ભાષા … Read more

Jaspreet Bumrah married sports anchor Sanjana Ganesan | જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા, સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી

Jaspreet Bumrah married sports anchor Sanjana Ganesan | જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા, સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ 5 મિનિટ પહેલા કૉપી લિંક બુમરાહે લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લગ્ન માટે બુમરાહે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં બ્રેક લીધો છે. બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ … Read more

Ahmedabad-based doctor couple tested positive for corona, but quarantined at home | અમદાવાદના ડૉક્ટર દંપત્તિ કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા, ઘરમાં જ ક્વોરન્ટાઈન કરાયા

Ahmedabad-based doctor couple tested positive for corona, but quarantined at home | અમદાવાદના ડૉક્ટર દંપત્તિ કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા, ઘરમાં જ ક્વોરન્ટાઈન કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ3 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બંને ડોક્ટર દંપત્તિ કોરોનાં વોરિયર્સ છે અને તેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 હજાર 194 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું કોરોનાના કહેરને રોકવા માટે વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. દેશ અને … Read more

TMCએ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને બનાવ્યા ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યસમિતિમાં પણ કર્યા સામેલ

– દીદી પર હુમલો થયો ત્યારથી ટીએમસીમાં જોડાવાનું નક્કી કરી લીધાનું જણાવ્યું નવી દિલ્હી, તા. 15 માર્ચ, 2021, સોમવાર પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના નેતા યશવંત સિન્હાને પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. તે અંતર્ગત તેમને નેશનલ વર્કિંગ કમિટીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શનિવારે TMCમાં સામેલ થયા હતા … Read more

Daughter from Surat lifted 25 kg for powerlifting and won gold medal in the first competition of 45 kg powerlifting in just one year | સુરતની દીકરીએ પાવર લીફ્ટીંગ માટે 25 કિલો વજન ઉતારી માત્ર એક જ વર્ષમાં 45 કિલો પાવર લીફ્ટીંગ પહેલી જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

Gujarati News Local Gujarat Surat Daughter From Surat Lifted 25 Kg For Powerlifting And Won Gold Medal In The First Competition Of 45 Kg Powerlifting In Just One Year Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત12 મિનિટ પહેલા કૉપી લિંક આઇશા પહેલા અને હાલની તસવીર. સાઉથ ગુજરાત પાવર લીફ્ટિંગમાં … Read more