પેગાસસ જાસૂસી કાંડઃ મમતા સરકાર કરાવશે કેસની તપાસ, આયોગની રચના કરી

– 2 સદસ્ય ધરાવતા આયોગની અધ્યક્ષતા કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય સંભાળશે નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર પેગાસસ સ્પાયવેર દ્વારા દિગ્ગજ હસ્તિઓના કથિત જાસૂસી કાંડમાં કેન્દ્ર સરકારનું નામ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહત્વનો નિર્ણય લીધો છે. હકીકતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કેસની તપાસ માટે એક આયોગની … Read more

બાળકો માટે ક્યારે આવશે કોરોના વેક્સિન, કંઇ કંપનીઓ કરી રહી છે તૈયારી? જાણો

નવી દિલ્હી, 25 જુલાઇ 2021 રવિવાર કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કુલો ખોલવામાં આવી રહી છે, જો કે વાલીઓ તેમના સંતાનોને સ્કુલે મોકલવા  હાલ તૈયાર નથી, તેનું મુખ્ય કારણ દેશમાં બાળકો  માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનો છે. હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી, જો કે એઇમ્સનાં ડિરેક્ટર … Read more

પેગાસસ જાસૂસી મામલો હવે સુપ્રીમમાં, આ સાંસદે SIT તાપસની માંગને લઇને કરી અરજી

નવી દિલ્હી, 25 જુલાઇ 2021 રવિવાર પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદો પર બેઠેલા અધિકારીઓ પર કથિત જાસૂસી કરાતી હોવાનું બહાર આવ્યાં બાદ વિપક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.  ચોમાસું સત્રમાં પણ આ મુદ્દે ભારે જોરદાર હોબાળો મચ્યો છે. જ્યારે … Read more

રાહુલ ગાંધીએ કહ્યું- મને યુપીની કેરી પસંદ નથી, CM યોગીનો પલટવાર- તમારે ટેસ્ટ જ વિભાજનકારી છે

– ‘રાહુલજીને યુપીની કેરી નથી પસંદ અને ઉત્તર પ્રદેશને કોંગ્રેસ નથી પસંદ. હિસાબ બરાબર.’- રવિ કિશન નવી દિલ્હી, તા. 24 જુલાઈ, 2021, શનિવાર પેગાસસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવા જતી વખતે રાહુલ ગાંધીએ કેરીને લઈને જે નિવેદન આપ્યું હતું તેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. યોગીજીએ રાહુલ ગાંધીના કેરીવાળા વીડિયોને ટ્વીટ કરીને … Read more

કોરોના મહામારીના કેર વચ્ચે આજથી ટોક્યો ઓલિમ્પિકનો શુભારંભ થશે

18 દિવસમાં 33 રમતોની 339 ઈવેન્ટ્સમાં 205 દેશના 11 હજારથી વધુ ખેલાડીઓનો મહાકુંભ ભારતીય સમય પ્રમાણે આજે સાંજે 4.30 વાગ્યાથી ઉદ્ઘાટન સમારંભ યોજાશે : રમતોના મહાકુંભના ઇતિહાસમાં પહેલી વખત પ્રેક્ષકોની ગેરહાજરી જાપાનના ટોક્યોમાં કોરોનાના કેસો વધતાં સ્થાનિકોના વિરોધ છતાં ગેમ્સનું આયોજન  માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના ‘ન્યૂ નોર્મલ’ પ્રોટોકોલ સાથે સૌપ્રથમ મેગા ઈવેન્ટ ટોક્યો : કોરોનાના કારણે … Read more

પાક.માં આતંકવાદીઓનો એટલો ડર છે કે, ચીની વર્કર CPEC પ્રોજેક્ટમાં AK-47 લઈને કરી રહ્યા છે કામ

– આતંકવાદીઓએ એન્જિનિયર્સથી ભરેલી બસને ટાર્ગેટ કરી હતી જેમાં 9 ચીની નાગરિકોના મોત થયા હતા નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ની સાઈટની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં કામ કરી રહેલા ચીની વર્કર ફક્ત પોતાના ટૂલ્સ જ નહીં પણ AK-47 લઈને તૈનાત છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ચીની … Read more

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતને સોંપવામાં આવે, બાઈડન પ્રશાસને કોર્ટમાં કરી પ્રત્યાર્પણ માટે વિનંતી

– 10 જૂન, 2020ના રોજ લોસ એન્જલસ ખાતેથી તહવ્વુરની ધરપકડ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર વર્ષ 2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ખૂબ જલ્દી અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. જો બાઈડન પ્રશાસને લોસ એન્જલસ ખાતે એક ફેડરલ કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યવસાયી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત … Read more

ચીને વિડિયો જારી કરી જાપાનને આપી ધમકી, કહ્યું- તાઇવાનની મદદ કરી તો પરમાણુ બોંબથી આપીશું જવાબ

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર ચીને જાપાનને ધમકી આપી છે કે જો તેણે તાઇવાનને મદદ કરી છે તો તેનો જવાબ પરમાણું બોંબથી આપીશું, શાંતિની વાતો કરતું ચીન હવે ખુલ્લું પડી ગયું છે, ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી સીસીપીએ એક વિડિયો જારી કર્યો છે, આ વિડિયો દ્વારા જાપાન પર પરમાણું હુમલાની ધમકી આપી છે, ‘Fox News’ ન્યુઝની … Read more

પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી

લંડન, તા. ૧૯વિશ્વભરના ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં પીગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પીગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી.પીગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પીગાસસની મદદથી દુનિયાના … Read more

પુત્ર મોદી સરકારમાં મંત્રી બન્યો પણ માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે

નવી દિલ્હી,તા.18 જુલાઈ 2021,રવિવાર દેશમાં રાજકારણીઓના અને ખાસ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠાઠ માઠ રાજા મહારાજાઓ જેવા હોય છે. રાજકારણીઓના વીઆઈપી કલ્ચર વચ્ચે એક કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનેલા એલ મુરૂગનના માતા પિતા આજે પણ આકરા તાપમાં ખેતરમાં મજૂરી કરતા દેખાય છે. તાજેતરના કેબિનેટ વિસ્તરણમાં મુરૂગનને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે … Read more