દેશમાં 95 %થી વધારે રિકવરી રેટ, છેલ્લા 24 કલાકમાં 3303 કોરોના દર્દીઓના મોત

– દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર દેશમાં કોરોનાની બીજી લહેર દમ તોડી રહી છે અને ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 80,000 કેસ … Read more

71 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ : 24 કલાકમાં 84 હજાર કેસ, 4002ના મોત

નવી દિલ્હી, તા. 12 જૂન 2021, શનિવાર કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઇ રહી છે. સતત પાંચમા દિવસે કોરોના વાયરસના દૈનિક કેસ એક લાખની નીચે નોંધાયા છે. કોરોના વાયરસના ઓછા થઇ રહેલા કેસ વચ્ચે સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે ભય હજુ પણ યથાવત છે. સ્વાસથ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જો … Read more

દેશમાં 58 દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ

– ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા ઓછી નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દેશમાં કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગતી જણાઈ રહી છે પરંતુ કોવિડ મહામારીના મૃતકઆંકમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.20 લાખ નવા … Read more

24 કલાકમાં કોરોનાના નવા 1.32 લાખ કેસ, વધુ 3207ના મોત

– કોરોનાના કુલ 2.83 કરોડ કેસ, 2.61 કરોડ સાજા થયા – એક્ટિવ કેસો ઘટીને 18 લાખની નીચે પહોંચ્યા, બીજી લહેર હવે સ્થિર, સ્થિતિ કાબુમાં આવવાની કેન્દ્રને આશા – બીજી લહેરમાં 594 ડોક્ટરોના કોરોનાથી મોત, મધ્ય પ્રદેશમાં કોરોનાથી 850 શિક્ષકોના મોત અને છ હજારને સંક્રમણ – વિદેશમાં મંજૂરી મળી ગઇ હોય તેવી વિદેશી રસીને ભારતમાં પરીક્ષણની … Read more

કોરોનાઃ 24 કલાકમાં 4,000થી વધુના મોત, સંક્રમણના નવા કેસ પણ 2.5 લાખથી વધુ

– દરરોજ કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે જેથી સક્રિય કેસમાં ઘટાડો આવ્યો  નવી દિલ્હી, તા. 22 મે, 2021, શનિવાર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા હજુ પણ ભયાવહ … Read more

આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બનશે 'તૌકતે' ચક્રવાત, કેરળથી ગુજરાત સુધી હાઇ એલર્ટ

નવી દિલ્હી, 15 મે 2021 શનિવાર કેન્દ્ર સરકારે ચક્રવાતી તોફાન  ‘તૌકતે’  આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન વિભાગે શનિવારે કહ્યું કે અરબ સાગર પર સર્જાયેલું પ્રેશર ઝોન હવે ચક્રવાતી તોફાન ‘તૌકતે’ માં ફેરવાઈ ગયું છે અને 18 મેની આસપાસ પોરબંદર અને નલિયા વચ્ચેનો ગુજરાતનો દરિયાકિનારો વટાવે તેવી … Read more

એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈન ધડામ, 2 કલાકમાં 17 % જેટલા તૂટ્યા

– વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ તેઓ પોતાની કારની ખરીદી સામે બિટકોઈનનો સ્વીકાર કરશે તેમ જાહેર કરેલું નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈનમાં ઘટાડો નોંધાયો છે. એલન મસ્કે એક ટ્વીટ કરી તેના 2 કલાકની અંદર જ બિટકોઈનની કિંમત 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. … Read more

રાહતના સમાચાર : દેશમાં ગત 24 કલાકમાં 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

– મહારાષ્ટ્ર, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં દૈનિક કેસોમાં ઘટાડો નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર ભારતમાં ચાલી રહ્લા કોરોનાના કહેર વચ્ચે આજે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 4 દિવસ બાદ આજે છએલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 4 લાખ … Read more

દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોનાના ચાર લાખથી વધુ કેસ : 24 કલાકમાં 3915નાં મૃત્યુ

– 10 દિવસમાં દૈનિક કેસોમાં એક લાખનો ઉછાળો – મહારાષ્ટ્રમાં 62 હજાર, કર્ણાટકમાં 49 હજાર અને કેરળમાં 42 હજાર નવા કેસ, 24 કલાકમાં 3915ના મોત – 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ, દેશમાં એક્ટિવ કેસ 36 લાખ અને કુલ મૃત્યુઆંક 2.34 લાખને પાર – 24 કલાકમાં 18 લાખથી વધુ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટિંગ 30 … Read more

દેશમાં સતત બીજા દિવસે 24 કલાકમાં 4000નાં મોત, 4.12 લાખ નવા કેસ

– ભારતમાં કુલ કેસ 2.10 કરોડ, મૃત્યુઆંક 2.30 લાખને પાર – ઉત્તર ભારતમાં યુકે વેરિઅન્ટ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં ડબલ મ્યુટન્ટે કેર મચાવ્યો : એક્ટિવ કેસ 35.66 લાખ – કેન્દ્ર બધા લોકોના રસીકરણની જવાબદારીમાંથી છટકી શકે નહીં, રાજ્યોએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવો જોઈએ : રંગરાજન નવી દિલ્હી : ભારતમાં નિષ્ણાતોની આગાહી મુજબ કોરોના મહામારીની બીજી … Read more