Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

ગાંધીનગર, 13 જુન 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9997 પર થયો છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓને રજા આપવામાં આવી છે, … Read more

ચૂંટણીની તૈયારી : હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

અમદાવાદ, તા. 13 જૂન 2021, રવિવાર ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા અત્યારથી સંભળાવવા લાગ્યા છે. તમામ રાજકિય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થઇ ગયા છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેના રાજકિય પંડિતો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં આમ … Read more

Corona cases: રાજ્યમાં આજે 3,085 નવા કેસ, 36 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9701

ગાંધીનગર, 26 મે 2021 બુધવાર ગુજરાતમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. જો કે સત્ય તે પણ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘણો ઘટાડો થયો છે, રાજ્યમાં આજે 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 10007 … Read more

Corona Cases : રાજ્યમાં આજે નવા 3187 કેસ, 45 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9621

ગાંધીનગર, 24 મે 2021 સોમવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો તે પ્રજા અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,55,657 થઇ છે અને કુલ મૃત્યુઆંક 9621 થયો છે.  … Read more

Corona cases: રાજ્યમાં આજે નવા 3794 કેસ, 53 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9576

નવી દિલ્હી, 23 મે 2021 રવિવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો સતત ઘટાડો સરકાર અને લોકોને હાશકારો આપનારો છે, રાજ્યમાં આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9576 થયો છે, 8734 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે કુલ 7,03,760 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસોનો … Read more

PM મોદી આવતી કાલે રાજ્યનાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઇ નિરિક્ષણ

ગાંધીનગર, 18 મે 2021 મંગળવાર  ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ સર્વત્ર કહેર વરસાવ્યો છે, રાજ્યમાં જાનમાલનું મોટાપ્રમાણમાં નુકસાન થયું છે, ચક્રવાતથી રાજ્યમાં 13 જણાનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે, સુસવાટા મારતા પવનોનાં કારણે ખેતીનો ઉભો પાક નાશ પામ્યો છે, સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રાટકેલી આ … Read more

વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ લોકો, કર્ણાટકમાં કુલ આઠનો ભોગ લેવાયો

મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ મહારાષ્ટ્રમાં ત્રણ નાવિકો લાપતા, મુંબઈમાં 7.76 ઈંચ વરસાદ, રાયગઢ માટે રેડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ રાયગઢમાં 1886 મકાનોને નુકસાન, પાંચ મકાન ધરાશાયી કર્ણાટકના 7 જિલ્લાના 121 ગામડાઓ પર વાવાઝોડાની અસર મુંબઈ/બેંગ્લુરૂ : ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ત્રાટકેલા ટૌટે વાવાઝોડાએ સોમવારે સવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વિનાશ … Read more

કોરોનાનો કહેર: રાજ્યમાં આજે 9061 પોઝિટિવ કેસ, 95 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9039

ગાંધીનગર, 15 મે 2021 શનિવાર ગુજરાતરમાં કોરોના વાયરસનાં કેસમાં થઇ રહેલો ઘટાડો આશ્ચર્યજનક છે. પરંતું ગામડામાં કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે, જો કે ટેસ્ટીંગ પણ ઘટ્યું છે જેના કારણે સંક્રમિતોનો આકડો પણ ઘટતો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9061 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીના કોરોનાથી મોત થયું છે. જ્યારે … Read more

દેશમાં એક દિવસમાં ૩.૪૪ લાખ, કુલ બે કરોડથી વધુ દર્દીએ કોરોનાને હરાવ્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૪ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરની પીક હજી આવી છે કે નહીં તે અંગે અસમંજસ યથાવત્ છે. કેન્દ્ર સરકાર તેમજ કેટલાક નિષ્ણાતો હજી પીક આવવાની બાકી હોવાની ચેતવણી આપી રહ્યા છે ત્યારે દેશ કોરોનાની બીજી લહેરમાંથી આંશિક રીતે બેઠો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની … Read more

Corona cases: રાજ્યમાં આજે 9,995 નવા કેસ, વધુ 104 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8944

ગાંધીનગર, 14 મે 2021 શુક્રવાર ગુજરાતમાં સરકારી આંકડા જોતા કોરોનાનાં કેસ ઘટ્યા હોય તેવી પ્રતિતી થાય છે, જો કે ગાંમડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે,  આજે રાજ્યમાં કોરોનાનાં 9,995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, … Read more