આ વર્ષે UPમાં નહીં યોજાય કાવડ યાત્રા, કોરોના મહામારીના કારણે લેવાયો નિર્ણય

– ગત વર્ષે પણ કાવડ સંઘે જ સરકાર સાથે વાતચીત બાદ કાવડ યાત્રા આયોજિત ન કરવા પર સહમતિ દર્શાવી હતી નવી દિલ્હી, તા. 18 જુલાઈ, 2021, રવિવાર આ વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી કાવડ યાત્રાને કોરોના મહામારીના પગલે રદ્દ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કાવડ સંઘ વચ્ચે યાત્રાને લઈને વાતચીત થઈ હતી અને ત્યાર બાદ … Read more

'સાંકેતિક કાવડ યાત્રા' પર ફરી વિચાર કરે UP સરકાર, જીવવાનો અધિકાર સૌથી ઉપર: SC

– સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર કોરોના સંકટ વચ્ચે કાવડ યાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં રહે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચાલુ રહેશે.  હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ મુદ્દે ફેરવિચારણા … Read more

નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી

– તે સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર નાણા મંત્રી નિર્મલા સીતારામણે કોવિડ પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવો પ્રાણ ફુંકવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. તે સિવાય … Read more

દેશમાં ત્રીજી લહેર ક્યારે આવશે?, કેન્દ્ર સરકારના કોવિડ -19 વર્કીંગ ગૃપનાં વડા અરોરાએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી, 27 જુન 2021 રવિવાર કેન્દ્ર સરકારના કોવિડ -19 વર્કીંગ ગૃપનાં વડા એન.કે.અરોરાએ રવિવારે કહ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બર સુધી ટળી શકે છે. ડો.અરોરાએ જણાવ્યું કે ICMRની સ્ટડીથી જાણી શકાયું કે દેશમાં ત્રીજી લહેર મોડી આવશે, તેમણે એમ પણ કહ્યું કે આવું થવાથી દેશને રસીકરણ માટે સમય મળશે, સરકારે દરરોજ 1 કરોડ … Read more

બેદરકારીઃ સીરિન્જમાં કોવિડ વેક્સિન ભર્યા વગર જ યુવકને લગાવી દેવાઈ ખાલી સોય

– જો મોબાઈલમાં વીડિયો ન લેવામાં આવ્યો હોત તો યુવકને વેક્સિન ડોઝ નથી લેવાયો તેની ખબર જ ન પડેત નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર કોરોના સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હવે તો વેક્સિનેશન ક્ષેત્રે પણ અનેક રેકોર્ડ બની રહ્યા છે. પહેલાની સરખામણીએ અત્યારે વેક્સિનેશનની સ્પીડ વધી છે અને … Read more

કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રથયાત્રા અંગે નિર્ણય લેવાશે, કોવિડ પ્રોટોકોલ સાથે જળયાત્રા નિકળશે : પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ, તા. 11 જૂન 2021, શુક્રવાક કોરોના વાયરસના કારણે અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ગત વર્ષે તુટી હતી. શહેરમાં ફરવાને બદલે રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે કે નહીં તે અંગે અસમંજસ છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના … Read more

ભારતમાં મળી આવેલો કોરોના સ્ટ્રેન ઓળખાશે 'ડેલ્ટા' તરીકે, WHOએ કોવિડ વેરિએન્ટ્સને આપ્યું નામ

– સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના વેરિએન્ટને ઈન્ડિયા નામ સાથે જોડીને લખવામાં આવેલા કન્ટેન્ટને દૂર કરવા આદેશ નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર કોરોના વેરિએન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-2ના મુખ્ય વેરિએન્ટના નામોના ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું … Read more

ઘરેબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, ICMRએ હોમ બેઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી

– હાલ કોરોના માટે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે નવી દિલ્હી, તા. 20 મે, 2021, ગુરૂવાર કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ (આરએટી) કિટ છે. તેનો ઉપયોગ કોરોનાના હળવા … Read more

સુપ્રીમ કોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચરવા કહ્યું, કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ પણ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી

નવી દલ્હી, તા. 3 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કાબૂમાં લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યું કે તેઓ લોક કલ્યાણ માટે બીજી લહેર પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લગાવવા પર વિચાર કરે. કોર્ટે સરકારને એવું પણ કહ્યું કે લોકડાઉન … Read more

ભરુચની કોવિડ હોસ્પિટલમાં મધરાતે ભીષણ આગ : 16 લોકોના મોત, 14 દર્દીઓ બેડ ઉપર જ ખાક

રાજ્યમાં હોસ્પિટલોમા આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ભરૂચની જંબસુર બાયપાસ ચોકડી નજીક આવેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU  વોર્ડમાં  મોડી રાત્રે ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 12 દર્દી અને બે સ્ટાફકર્મી મળી 16 લોકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સિવાય અનેક લોકો દાઝ્યા હોવાથી, મૃત્યુઆંક વધે … Read more