ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલનો ભાવ ફરીથી રૂ. 100ને પાર

– સળંગ ચોથા દિવસે ભાવ વધ્યા : પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 31 પૈસા મોંઘું – રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.15 અને મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં રૂ. 101.86એ પહોંચ્યું – દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 91.27 અને ડીઝલનો ભાવ રૂ. 81.73 : મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 97.61 અને ડીઝલનો ભાવ રૂ. 88.82 નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ … Read more

બંગાળ ચૂંટણીઃ મમતા બેનરજીની પ્રચંડ જીત પાછળ જવાબદાર છે આ ચાર M ફેકટર

નવી દિલ્હી,તા.2.મે.2021 પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનરજીએ ભાજપની તમામ ચૂંટણી મશિનરીને એકલા હાથે પરાસ્ત કરી છે તે જોઈને ખુદ ભાજપ પણ સ્તબ્ધ છે. ભાજપે પોતાનુ કદ વધાર્યુ છે પણ ભાજપના નેતાઓને એવી આશા નહોતી કે પાર્ટી 100 બેઠકોની અંદર સમેટાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે.ઉલટાનુ ભાજપને લાગતુ હતુ કે આ વખતે બંગાળમાં પાર્ટી સત્તા  મેળવશે.જોકે … Read more

બંગાળમાં ચૂંટણીઃ ઉત્તર કોલકાતામાં કાર સવારોએ ફેંક્યા બોમ્બ, ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ

– બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કા દરમિયાન નોંધાઈ હિંસાની ઘટના નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2021, ગુરૂવાર પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે એટલે કે આજે વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર કોલકાતાના મહાજાતિ સદન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ કારમાં સવાર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો … Read more

મદ્રાસ હાઈકોર્ટની ઝાટકણી બાદ ચૂંટણી પંચનો નિર્ણય, 2 મેના રોજ વિજય સરઘસો નહીં કાઢી શકાય

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર ભારતના ચૂંટણી પંચે ચાર રાજ્યો આસામ, કેરાલા, પશ્ચિમ બંગાળ, તામલિનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીની મતગણતરીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે, 2 મેના રોજ થનારી મતગણતરી બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કાઢવામાં નહીં આવે.ચૂંટણી પંચે આ નિર્ણય મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની ગઈકાલે … Read more

કોરોના માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો ગુનો દાખલ કરો : મદ્રાસ હાઇકોર્ટ

– કોરોના છતાં ચૂંટણીવાળા રાજ્યોમાં નેતાઓની રેલીઓ યોજવા દીધી : મદ્રાસ હાઇકોર્ટે પંચને ઝાટક્યું – જે રાજ્યોમાં ચૂંટણી યોજાઇ ત્યાં હાલ કોરોનાના કેસો બમણી ગતીએ વધવા લાગ્યા, નેતાઓએ ગાઇડલાઇનનો ભંગ કર્યો ચેન્નાઇ : કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રીલના પ્રથમ સપ્તાહમાં … Read more

બંગાળ ઈલેક્શનઃ રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીએ લીધો ચૂંટણી પ્રચાર અંગે મહત્વનો નિર્ણય

– ભાજપ ઈચ્છે છે કે, વધુ ફેઝમાં ચૂંટણી થાય જેથી તે પ્રચાર કરી શકેઃ મમતા બેનર્જી નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2021, સોમવાર કોરોના મહામારી વચ્ચે થઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી બાદ હવે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પણ આગળ ચૂંટણી … Read more

ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા : બંગાળમાં કોરોના ગાઇડલાઇનની ચર્ચા કરવા ચૂંટણી પંચે સર્વદળીય બેઠક બોલાવી

કોલકાતા, તા. 14 એપ્રિલ 2021, બુધવાર પશ્ચિમ બંગાળની અંદર આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાંથી ચાર તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. એક તરફ આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં જાણે કે કરોના જેવું કશું છે જ નહીં તેવું લાગી રહ્યું છે. રોજે ત્યાં ચૂંટણીની સભાઓ અને … Read more

મોડે મોડે પણ રુપાણી જાગ્યા : કોરોનાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ કરવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

ગાંધીનગર, તા. 8 એપ્રિલ 2021, શુક્રવાર ગુજરાતમાં હાલમાં કરોના વાયરસની જે સ્થિતિ સર્જાઇ છે, તેન પાછળ લોકો રાજકિય નેતાઓ અને ચૂંટમઈઓને જવાબદાર ગણી રહ્યા છે. લોકો સતત સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેવામાં ત્યારની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે પણ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઇ રહી છે, તેના માટે સભાઓ અને પ્રચાર પણ શરુ છે. … Read more

અમે કીધું હોત કે બધા હિંદુઓ એક થઈ જાઓ, તો ચૂંટણી પંચની નોટિસ આવી જાતઃ બંગાળમાં PM મોદી

– દીદી તમારો ગુસ્સો, વ્યવહાર અને વાણી જોઈને બાળક પણ ટીએમસી ચૂંટણી હારી ગયું છે તેમ કહી શકે નવી દિલ્હી, તા. 6 એપ્રિલ, 2021, મંગળવાર એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની એક ઘટના વાગોળતા કહ્યું કે, … Read more

ચૂંટણીના રમખાણ વચ્ચે EVMનો હોબાળો, પ્રિયંકા ગાંધીએ તાક્યું BJP, ચૂંટણી પંચ પર નિશાન

– આવી ઘટનાઓમાં ગાડી ભાજપના ઉમેદવાર કે તેમના સહયોગીની હોય તે સામાન્ય વાતઃ પ્રિયંકા ગાંધી વાડ્રા નવી દિલ્હી, તા. 2 એપ્રિલ, 2021, શુક્રવાર આસામના કરીમગંજ ખાતેથી એક બિનવારસી કારમાંથી ઈવીએમ મળી આવવા મામલે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી એક વિસ્તૃત રિપોર્ટની માંગણી કરી છે. ઈવીએમ મળી આવ્યા બાદ તે વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો છે. … Read more