ગુજરાતમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે તો લાંબી લાઇનો કેમ: ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2021, સોમવાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે સતત કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો આજે દાખલ કર્યો છે. જેના પર અત્યારે સુનાવણી ચાલી રહીં છે. Highlight – મીડિયામાં ચાલી રહેલા અહેવાલો ખોટા છે: રાજ્ય સરકાર – રેમડેસીવીરની સ્થિતિ બીજા રાજ્ય કરતા વધારે સારી: રાજ્ય સરકાર – … Read more

શરારતી છોકરાઓ માનશે નહીં તો કૂચબિહાર જેવી ઘટના બની શકે છેઃ દિલીપ ઘોષનું વિવાદિત નિવેદન

– શરારતી છોકરાઓને એમ લાગે છે કે, કેન્દ્રીય દળના જવાનોએ હાથમાં રાઈફલ ખાલી દેખાડવા માટે રાખી છે નવી દિલ્હી, તા. 12 એપ્રિલ, 2021, સોમવાર બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના એક નિવેદનને લઈ ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહાર ખાતે જે હિંસા થઈ તેને લઈ આ નિવેદન … Read more

રેમડેસિવિર પર રાજકારણ : રુપાણી કહે છે ઇંજેક્શન ક્યાંથી આવ્યા તે પાટિલને પુછો, પાટિલ કહે છે હું પોતાની રીતે લાવ્યો

અમદાવાદ, તા. 10 એપ્રિલ 2021, શનિવાર ગુજરાતમાં એકબાજુ કોરોનના પ્રકોપ વચ્ચે રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ક્યાંય પણ આ ઇંજેક્શન ઉપલબ્ધ નથી. લોકો ઇંજેક્શન માટે 300 કિમીના ધક્કા ખાઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગઇ કાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે 5000 રેમડેસિવિર ઇંજેક્શન મફતમાં વિતરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ … Read more

મમતા બેનર્જીના રણનીતિકાર પ્રશાંત કિશોરે સ્વીકાર્યું, બંગાળમાં જીતી રહ્યું છે ભાજપ

– જાણીને આનંદ થયો કે ભાજપ તેમની વાતને પોતાની પાર્ટીના નેતાઓથી વધુ મહત્વ આપે છેઃ PK નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર બંગાળમાં શનિવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ક્લબ હાઉસ એપના કેટલાક ઓડિયો જાહેર કર્યા છે. આ ઓડિયો દ્વારા તેમણે મમતા બેનર્જીના … Read more

હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, વિજય રુપાણી, યેદિરુપ્પા, અમરિંદર સિંહ સહિતના … Read more

લોકડાઉનના ભણકારાઃ દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂરો

– દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો  નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર ભારત ફરી એક વખત ગયા વર્ષની માફક કોરોના વાયરસ સંકટના એ જ સમયમાં ફરી પ્રવેશતું જણાઈ રહ્યું છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં … Read more

27 હુમલાઓમાં સંડોવણી અને 25 લાખનુ ઈનામ, જાણો કોણ છે સૌથી ખૂંખાર નક્સલી માદવી હિડમા

નવી દિલ્હી,તા.6.માર્ચ,2021 છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો પર નક્સલીઓએ કરેલા હુમલાના માસ્ટર માઈન્ડ તરીકે માદવી હિડમા નામના નકસલીનુ નામ સામે આવ્યુ છે. હિડમા એ વ્યક્તિ છે જેની સુરક્ષાદળો વર્ષોથી શોધખોળ કરી રહ્યા છે.તેના પર 25 લાખ રુપિયાનુ ઈનામ છે.હિડમાઆ હુમલા બાદ આખા દેશમાં રાતોરાત ચર્ચામાં આવી ગયો છે.હકીકત એ છે કે તેને આજ સુધી કોઈએ જોયો નથી.એટલે … Read more

દુનિયા વિશ્વ યુધ્ધના આરે છે, રશિયન મિલિટરી એક્સપર્ટની સ્ફોટક ચેતવણી

મોસ્કો, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર કોરોના સામે ઝૂઝમી રહેલી દુનિયા પર હવે વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં દુનિયા વિશ્વ યુધ્ધ જોઈ શકે છે. આ આગાહી જો ખરેખર સાચી પડે તો કોરોનાની મહામારી વચ્ચે યુધ્ધ છેડાય તેવી કલ્પનાથી પણ રુંવાડા ઉભા થઈ જાય છે. … Read more

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટ ગતિએ: દર મિનિટે સરેરાશ 3 લોકો થઇ રહ્યાં છે સંક્રમિત, રેકોર્ડ 3160 કેસ

અમદાવાદ, તા. 5 એપ્રિલ 2021, સોમવાર ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે … Read more

CM ઉદ્ધવ ઠાકરે કહ્યું- કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, લોકડાઉન અંગે કરી આ વાત

મુંબઇ, 2 એપ્રિલ 2021 શુક્રવાર મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાનાં કહેર દરમિયાન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. CMએ તેમના નિવેદનની શરૂઆતમાં કહ્યું હતું કે લોકડાઉન થશે કે નહીં, હું હમણાં તેનો જવાબ આપી રહ્યો નથી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોરોનામાં સ્થિતિ આવી … Read more