કોરોનાની ત્રીજી લહેર આવશે?, બાળકો માટે કેટલી હશે જીવલેણ, આ અંગે નિષ્ણાતો શું કહેશે, જાણો

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં હવે ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે, તેઓ જાહેર મંચ પરથી સંબોધન કરતા જોવા મળ્યા નથી. જો કે, કોરોનાનાં મ્યુટેશન પર કામ કરતા જીનોમિક્સ નિષ્ણાત અને આઇજીઆઇબીનાં ડિરેક્ટર અનુરાગ અગ્રવાલનું  … Read more

ધોરણ-10નાં નિયમિત વિદ્યાર્થીઓનાં હિતમાં રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર ધોરણ 10નાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોના રોગચાળાનાં કારણે પરીક્ષા યોજાશે કે નહીં તે અંગે સતત ચિતિંત રહેતા હતા, હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઇને તેમની ચિંતાનું નિવારણ કરી દીધું છે, રૂપાણી સરકારે ધોરણ-10 SSCનાં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો … Read more

જાણો હર્ડ ઇમ્યુનિટીથી ગુજરાત કેટલું દૂર? રાજ્યમાં કેટલા લોકોનું વેક્સિનેશન થયું અને અત્યારે રસીનો કેટલો સ્ટોક છે?

– રસીકરણમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે, ૧૮,૦૩,૯૭૧ લોકોને રસી આપવામાં આવી અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. કોરોનાને હરાવવા માટે અત્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણ અભિયાનનો ચોથો તબક્કો શરુ થઇ ગયો છે. રસીની અછત અને કિંમતને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે … Read more

જાણો શા માટે ભારતના ખાનગી સેન્ટરો પર દુનિયામાં સૌથી મોંઘી કોરોના વેક્સિન મળે છે?

નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયારસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જેની સામે અત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીની કિંમતો અને અછતને લઇને વિવાદ અને રાજનીતિ ચાલી રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટરને 250 રુપિયામાં મળતી રસીની કિંમત છ ગણી વધારી દેવામાં આવી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ … Read more

કાલથી આ રાજ્યોમાં લોકડાઉન, જાણો કડક નિયંત્રણો હેઠળ શું ખુલ્લું અને બંધ રહેશે

નવી દિલ્હી, 9 મે 2021 રવિવાર કોવિડ -19 રોગચાળાને કારણે આખો દેશ અસરગ્રસ્ત છે. અને આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે, ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન કેટલો સમય લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન શું ખુલ્લું અને બંધ રહેશે, તે માટે સરકાર દ્વારા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. તમિલનાડુ – … Read more

કોરોના વાયરસની ત્રીજી લહેરને કેવી રીતે રોકી શકાશે? જાણો સરકારના વૈજ્ઞાનિક સલાહકારે શું કહ્યું?

નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર  દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની ચેતવણી કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપી છે.  સિવાય કેટલાક ડોક્ટરો અને સંશોધકો પણ આ વાત કહે છે કે, ત્રીજી લહેર અવશ્ય આવશે જ. ત્યારે હવે ત્રીજી લહેરની ચેતવણી આપનાર વિજ્ઞાનીએ જ જણાવ્યુ કે કોરોના વાયરસની આ ત્રીજી લહેરને થઇ રીતે રોકી … Read more

કોરોનાની ત્રીજી વેવમાં બાળકોને સાચવવા જરુરી : ડોક્ટરોએ આપી ચેતવણી, જાણો શું કાળજી રાખશો

નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર કોરોના વાયરસની બીજી લહેરથી આખો દેશ અત્યારે પિડાય રહ્યો છે. કોરોનાનો કહેર પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં સંશોધકો અને સરકારનું એવું કહેવું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર અવશ્ય આવશે. ખાસ કરીને આ ત્રીજી લહેરમાં બાળકોનો શિકાર થવાની પણ શક્યતા છે. ત્યાં સુધી કે કેટલીક રાજ્ય … Read more

લોકડાઉનમાં શાળાઓ પુરી ફી વસુલી શકે નહીં, જાણો શાળાઓની ફી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

– રાજસ્થાનની 36000 ખાનગી શાળાઓને સુપ્રીમે વિવિધ નિર્દેશો આપ્યા નવી દિલ્હી, તા. 4 મે 2021, મંગળવાર કોરના મહામારીના આ સમયમાં દરેક વ્યક્તિ મુશેક્લીમાંથી પસાર થઇ રહ્યો છે. શાળાઓ લાંબા સમયથી બંધ છે અને શિક્ષણ અને ફીને લઇને વાલીઓ મુશ્કેલીમાં છે. શાળાઓની પોતાની દલીલો છે, તો સામે વાલીઓની પોતાની દલીલો છે. શાળાઓની ફીને લઇને ગયા વર્ષે … Read more

ઓસ્કાર્સ 2021: 63 વર્ષીય અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડએ જીત્યો ઓસ્કાર, જાણો કોણ રહ્યું બેસ્ટ એક્ટર

– આ વખતના ઓસ્કારમાં 1લી જાન્યુઆરી 2020થી 28 ફેબ્રુઆરી 2021 વચ્ચે રીલિઝ થયેલી ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર ઓસ્કાર્સ 2021ની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓસ્કાર્સ 2021માં ફિલ્મ ‘નોમાદલેન્ડ’ ખૂબ જ ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મની અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે એન્થની હૉપકિન્સને ફિલ્મ … Read more

કોરોનાના કારણે JEE Main 2021 એપ્રિલની પરીક્ષા સ્થગિત, જાણો નવી પરીક્ષા તારીખની જાણકારી

– પરીક્ષાની નવી તારીખ પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરી દેવામાં આવશે નવી દિલ્હી, તા. 18 એપ્રિલ, 2021, રવિવાર દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જેઈઈ મેઈન 2021 એપ્રિલની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત થઈ ચુક્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને પગલે NTAએ … Read more