A 10-foot gap in the canal at Mawsari near Vav flooded the surrounding fields. | વાવ પાસે આવેલ માવસરીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર

A 10-foot gap in the canal at Mawsari near Vav flooded the surrounding fields. | વાવ પાસે આવેલ માવસરીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ બનાસકાંઠા5 મિનિટ પહેલા કૉપી લિંક ગુણવત્તાવાળા બાંધકામના કારણે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય કેનાલમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે આજે પણ વાવ પાસે આવેલ માવસરી … Read more

Fields flooded in sub-canal at Raisangpur village in Halwad | હળવદના રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર

Fields flooded in sub-canal at Raisangpur village in Halwad | હળવદના રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ હળવદ7 મિનિટ પહેલા કૉપી લિંક ખેડૂતો માટે આશિર્વાદ સમી નર્મદા કેનાલ રાયસંગપુરના ખેડૂતો માટે અભિશાપરૂપ બની ડી-19 નંબરની કેનાલમાં પડ્યું ગાબડું : કેનાલનુ પાણી ગામ સુધી પહોંચ્યું હળવદ તાલુકાના રાયસંગપુર ગામેથી પસાર થતી ડી-19 નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. નર્મદા … Read more

ભારે વરસાદના કારણે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 25 લોકોના મોત, અનેક વિસ્તારો જળબંબાકાર

હૈદરાબાદ, તા. 14 ઓક્ટોબર 2020, બુધવાર આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં ભારે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. વરસાદનો સૌથી વધારે પ્રલય હૈદરાબાદમાં જોવા મળ્યો છે. હૈદરાબાદમાં સતત પડેલા ભારે વરસાદના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. હૈદરાબાદમાં 15 લોકો … Read more

મધ્ય પ્રદેશ, ઓડિશા જળબંબાકાર : 29નાં મોત

મધ્ય પ્રદેશમાં 170થી વધુ રાહત છાવણીઓમાં 9,300થી વધુ લોકોને આશરો : ઉત્તર પ્રદેશમાં દિવાલ પડતાં 3નાં મોત (પીટીઆઈ) નવી દિલ્હી, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર પૂર્વીય અને મધ્ય ભારતમાં રવિવારે મૂશળધાર વરસાદના કારણે ઓડિશા, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં સિૃથતિ કથળી હતી. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે સર્જાયેલી સિસ્ટમ બે દિવસથી મધ્ય ભારતમાં સિૃથર હતી. પરિણામે મધ્ય … Read more

11 inches of rain fell in Dolwan and 10 inches in Mandvi, causing waterlogging in south gujarat|ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢી ફળિયા, નુરાની ફળિયા, કાલુનગરમાં પાણી ભરાયા

વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો દિવ્ય ભાસ્કર Aug 18, 2020, 11:49 AM IST સુરત. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ … Read more

મુંબઈમાં જળબંબાકાર, લોકોને ઘરમાં રહેવા તંત્રની અપીલ, કાલે પણ ભારે વરસાદનું અનુમાન

મુંબઈ, તા. 05 ઓગસ્ટ 2020, બુધવાર મુંબમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ કારણે બુધવારે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી છે. અનેક સ્થળઓ વૃક્ષોધરાશયી થવાથી અને માર્ગો પર પાણી ભરાવાને લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાયો. હવામાન વિભાગે મુંબઈમાં આવતીકાલે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મહારાષ્ટ્ર CMOએ જાણકારી … Read more

મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, ત્રણનાં મોત

(પીટીઆઈ) મુંબઈ/પટના, તા. 4 ઓગસ્ટ, 2020, મંગળવાર મુંબઈ અને ઉપનગરમાં મધરાતથી વરસેલા વરસાદને પગલે ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. રેલવે સેવા ખોડંગાઈ હતી અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગે બુધવારે પણ અતિથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. બીજીબાજુ બિહારમાં પૂર સંબંિધત ઘટનાઓમાં વધુ છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે … Read more

ભારે વરસાદના કારણે મુંબઈ જળબંબાકાર, લોકલ ઠપ્પ, ઓફિસો બંધ રાખવા આદેશ

નવી દિલ્હી, તા. 4 ઓગષ્ટ 2020, મંગળવાર મુંબઈમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કિંગ સર્કલના રસ્તાઓ પર તો આશરે બે ફૂટ જેટલા પાણી આવી ગયા છે. તે સિવાય હિંદમાતા, સાયન, માટુંગા, ખાર સબવેમાં પણ પાણીનો ભરાવો થયો છે. બૃહદ મુંબઈ નગર નિગમના અહેવાલ … Read more

જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર સર્જાયો

જલાલપોરમાં સરદાર ચોક નજીક, આશાપુરી મંદિર પાછળ પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. તરોટા બજાર, નવસારી પાણી ભરાય જતા લોકોને મુશ્કેલી હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read more

દિલ્હી જળબંબાકાર બિહારમાં વીજળી પડતાં 14નાં મોત

આસામના 24 જિલ્લામાં 25 લાખ લોકો હવે પૂરની લપેટમાં, વધુ પાંચ સાથે પૂરથી કુલ 110 લોકોનાં મોત ગોવા, ઉત્તરાખંડ, દિલ્હી સહિતના રાજ્યોમાં 10થી વધુ મકાનો તણાયા પશ્ચિમ બંગાળમાં વીજળી પડતાં બેનાં મોત, ચાર ઘાયલ નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2020, રવિવાર દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સિૃથતિ છે જ્યારે સૌથી ખરાબ સિૃથતિ હવે આસામ બાદ બિહાર … Read more