જે કમિટીએ માર્ચમાં સરકારને કોરોના અંગે ચેતવેલી તેના પ્રમુખે છોડ્યું પદ, કેન્દ્ર પર વરસ્યા ઓવૈસી

– આજે આપણે મોદીની વૈજ્ઞાનિક સમજણની કિંમત ચુકવી રહ્યા છીએઃ ઓવૈસી નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. કોરોનાના વિવિધ સ્વરૂપોની ઓળખ મેળવવા માટે કેન્દ્ર સરકારે જે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની રચના કરી હતી તેના અધ્યક્ષ, સીનિયર વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે પોતાના પદ પરથી … Read more

‘મા’ ગંગાએ બોલાવ્યો છે કહેનારાઓએ જ ‘મા’ ગંગાને રડાવી, રાહુલ ગાંધીએ પીએમ મોદીને આડે હાથ લીધા

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર યુપીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાંથી મળી રહેલા મૃતદેહોના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે. આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, જે વ્યક્તિ એવુ કહેતી હતી કે મને … Read more

આંકડાનો ખેલ ઉઘાડો પડ્યો : 71 દિવસમાં સરકારે 1.23 લાખ ડેથ સર્ટી આપ્યા, જ્યારે કોરોનાના કારણે 4218 લકોના જ મોત દર્શાવ્યા

– માર્ચમાં 26,026, એપ્રિલમાં 57,796 અને મેની શરૂઆતમાં 10 દિવસમાં 40,051 ડેથ સર્ટિફિકેટ અપાયા અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર ગુજરાત માટે કોરોના વાયરસની બજી લહેર ઘણી ઘાતક નિવડી છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ થોડી સારી છે અને કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરતું એપ્રિલ મહનામાં સમય એવો હતો કે જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. … Read more

અમેરિકામાં કોરોના વેક્સિન લઈ ચુકેલા લોકો માસ્ક વગર જ નીકળી શકશે બહાર

– જે વિસ્તારમાં હાલ વેક્સિનેશન ચાલુ છે અથવા તો સરકારે જ્યાં હજુ પ્રતિબંધ મુકેલો છે ત્યાં આ નિયમ લાગુ નહીં થાય નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ … Read more

ઈઝરાયલના આયરન ડોમે હમાસના 100 રોકેટને હવામાં જ કર્યા ખતમ, જુઓ વીડિયો

– જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ પાસે હિંસા ભડકી ત્યાર બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તાજેતરના સંઘર્ષની શરૂઆત થઈ  નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આરપારની લડાઈ જણાઈ રહી છે. બંને તરફથી રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઈઝરાયલ તરફથી આતંકવાદી સંગઠન હમાસ પર નિશાન … Read more

આત્મનિર્ભર ભારત : બેટરી સ્ટોરેજને લઇને મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, હવે દેશમાં જ ઉત્પાદન શરુ થશે

– 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને કેબિનેટે મંજૂરી આપી નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર કેન્દ્રિય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજના ઉત્પાદનને વધારવા માટે 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને આજે મંજૂરી આપી છે. જેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર … Read more

દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉનનાં કારણે કેસો ઘટ્યા, જો કે 13 પ્રદેશોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી, 11 મે 2021  મંગળવાર આરોગ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા નિયંત્રણોનાં કારણે કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે, 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદાખ, દમણ … Read more

આસામઃ CM પદ સંભાળતા જ બોલ્યા હિમંત- લવ જિહાદ અને લેન્ડ જિહાદ અંગે આપેલા વચનો પૂરા કરીશું

– તેમની સરકાર બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં 20 ટકા અને અન્ય જિલ્લાઓમાં 10 ટકા રી-વેરિફિકેશનની પક્ષધર છે અને તેની માંગણી કરશેઃ હિમંત સરમા નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર હિમંત બિસ્વ સરમાએ સોમવારે આસામના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આસામમાં સતત બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે … Read more

હિંદ મહાસાગરમાં પડ્યો ચીની રોકેટનો કાટમાળ, વાયુમંડળમાં પ્રવેશતા જ નષ્ટ કરવામાં આવ્યો મોટો હિસ્સો

– ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે તે ભારતના દક્ષિણપૂર્વમાં શ્રીલંકા અને માલદીવની આજુબાજુમાં પડ્યું નવી દિલ્હી, તા. 9 મે, 2021, રવિવાર ગત સપ્તાહે લોન્ચ થયેલા ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં ખાબક્યા છે. ધરતીના વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ આ કાટમાળ હિંદ મહાસાગરમાં ખાબક્યો હતો. જો કે, વાયુમંડળમાં પ્રવેશ સાથે જ કાટમાળના મોટા હિસ્સાને નષ્ટ કરી દેવામાં … Read more

ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલનો ભાવ ફરીથી રૂ. 100ને પાર

– સળંગ ચોથા દિવસે ભાવ વધ્યા : પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 31 પૈસા મોંઘું – રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.15 અને મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં રૂ. 101.86એ પહોંચ્યું – દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 91.27 અને ડીઝલનો ભાવ રૂ. 81.73 : મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 97.61 અને ડીઝલનો ભાવ રૂ. 88.82 નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ … Read more