અમેરિકાએ ભારતીય નૌસેનાને સોંપ્યા 2 MH-60R હેલિકોપ્ટર, દરિયામાં વધશે ભારતની તાકાત

– ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ભારત અને અમેરિકાની મિત્રતા આભને આંબી રહી હોવાનું જણાવ્યું  નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર અમેરિકી નૌસેનાએ ભારતને પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) સોંપી દીધા છે. ભારતીય નૌસેના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત 24 હેલિકોપ્ટર્સને અમેરિકી સરકાર પાસેથી 2.4 બિલિયન ડોલરની અંદાજિત કિંમતે ફોરેન મિલિટ્રી સેલ્સ અંતર્ગત … Read more

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે ગુલ થઈ હતી વીજળી, 1.5 મહિના બાદ પણ અંધારામાં છે આ ગામના લોકો

– શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર બન્યા હતા. વાવાઝોડાને પસાર થયે 1.5 … Read more

કોરોના સંક્રમણની જાળમાં ફસાવા છતાં ભારત સૌથી મોટી ઉભરતી તાકાત, વિકાસશીલ દેશ ફકત ઇર્ષા કરી શકે

– સાઉદી અરબથી પ્રકાશિત રિપોર્ટમાં ભારતની મૂળભૂત શક્તિની પ્રશંસા રિયાધ, તા.22 મે 2021, શનિવાર કોરોના મહામારી સામે જંગ લડતા ભારત માટે સકારાત્મક સમાચાર છે. સાઉદી અરબથી પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોનાથી તબાહી વેઠી રહેલું હોવા છતાં ભારત હજી પણ દુનિયાની ઉભરતી તાકાત બની રહ્યું છે. કોરોના કેસમાં વિક્રમરૂપ વધારાએ ભારતને ઘણું નુકસાન પહોંચાડયું … Read more

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાત માટે PM મોદીએ 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું

– મૃતકોના પરિવારને રૂ.2 લાખની સહાય : ઘાયલોને 50 હજારની સહાય અમદાવાદ, તા. 19 મે 2021, બુધવાર ગુજરાતમાં તોકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત … Read more

અમદાવાદ શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરઃ ઠેર-ઠેર ઝાડ થયા ધરાશાયી

– બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર અમદાવાદ, તા. 18 મે 2021, મંગળવાર સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ અમદાવાદ પહોંચી ચુક્યું છે, અમદાવાદમાં 45 થી 60 કિલો મિટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે અતી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું … Read more

ગુજરાત હવે તૌકતે વાવાઝોડાના ખતરાથી બહાર, કોરોનાના દર્દીઓને કોઈ નુકસાન થયુ નથીઃ NDRFના ડીજી

નવી દિલ્હી,તા.18 મે 2021,મંગળવાર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાનો સામનો કરવા માટે તૈનાત કરાયેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાનનુ કહેવુ છે કે, હવે ગુજરાત વાવાઝોડોના ખતરાની બહાર છે અને પવનની ઝડપ પણ ગઈકાલની … Read more

તૌકતેઃ સમુદ્રમાં ફસાઈ હોડી, નેવીનું મિશન રેસ્ક્યુ ચાલુ, અત્યાર સુધીમાં 177ને બચાવાયા

– કોલાબાથી થોડે દૂર પણ એક હોડી ફસાઈ ગઈ હતી જેમાં 137 લોકો સવાર હતા નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર તૌકતે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા વચ્ચે ભારે પવન અને વરસાદે કહેર વર્તાવ્યો હતો. આ બધા વચ્ચે મુંબઈમાં વાવાઝોડા દરમિયાન દરિયામાં એક હોડી ફસાઈ ગઈ હતી … Read more

ગુજરાતમાં તૌકતે વાવાઝોડું નબળું પડ્યું, હવે રાજસ્થાન-મધ્ય પ્રદેશમા અસર વર્તાશે

– ભારે પવન સાથે વરસાદ ખાબકશે અમદાવાદ, તા. 18 મે 2021, મંગળવાર અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન … Read more

185 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે અથડાયું તૌકતે, 4 રાજ્યોમાં 18ના મોત, 410 લોકો દરિયામાં ફસાયા

– સેનાએ ગુજરાતમાં 180 ટીમ અને 9 એન્જિનિયર્સની ટાસ્ક ફોર્સ તૈનાત કરી  નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો … Read more

તૌકતે વાવાઝોડાને લઈને ડેન્જર એલર્ટ: આ 4 જિલ્લામાં મચાવશે તબાહી, અમદાવાદમાં ભારે વરસાદ આગાહી

– તૌકતે વાવાઝોડુ દીવથી 20 કિ.મી. પૂર્વમાં ટકરાશે: હવામાન વિભાગ અમદાવાદ, તા. 17 મે 2021, સોમવાર તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે. અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ છે. તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથે 20 કિલોમીટર પૂર્વમા … Read more