તૌકતેના કારણે તટીય વિસ્તારોમાં મચી રહી છે તબાહી, ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તોફાન

– વિવિધ રાજ્યોના તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર  દેશના દક્ષિણ પશ્ચિમી રાજ્યો પર ચક્રવાતી વાવાઝોડું તૌકતે તબાહી મચાવી રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તેની અસર મહારાષ્ટ્રમાં પણ દેખાઈ રહી છે. વાવાઝોડાના એલર્ટ વચ્ચે બીએમસીએ મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંકને આગામી આદેશ … Read more

એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈન ધડામ, 2 કલાકમાં 17 % જેટલા તૂટ્યા

– વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ તેઓ પોતાની કારની ખરીદી સામે બિટકોઈનનો સ્વીકાર કરશે તેમ જાહેર કરેલું નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈનમાં ઘટાડો નોંધાયો છે. એલન મસ્કે એક ટ્વીટ કરી તેના 2 કલાકની અંદર જ બિટકોઈનની કિંમત 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. … Read more

ઉત્તરાખંડમાં ફરી ગ્લેશિયર તૂટ્યો : રૈણી-ઋષિગંગા નદીનું જળસ્તર વધ્યું, અનેક ગામો સાથે સંપર્ક તૂટ્યો

ચમોલી, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર ઉત્તરાખંડમાં ફરી વખત આપદા આવી છે. ભારત ચીન સરહદને જોડતી સડક સુમના 2 પર ગ્લેશિયર તૂટવવાના સમાચાર આવ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ભારે બરફવર્ષાના કારણે આ ગ્લેશિયર તૂટ્યો છે. ગ્લેશિયર તૂટ્યા બાદથી જ તે વિસ્તારનો સંપર્ક તૂટ્યો છે. કોઇ પણ પ્રકારની વાતચીત સંભવ નથી થઇ. એવું પણ જાણવા મળ્યું … Read more

કોરોનાની બીજી લહેર : એક સપ્તાહમાં કોરોનાના 10 લાખ કેસ, દિલ્હી-યુપીમાં રેકોર્ડ તુટયા

– રાજ્યો પીસીઆર ટેસ્ટ વધારે : કેન્દ્ર – 24 કલાકમાં કોરોનાના નવા  1.61 લાખ કેસ,  ઉત્તર પ્રદેશમાં નવા 18 હજાર કેસ, સીએમ કાર્યાલયમાં અનેકને કોરોના, યોગી આઇસોલેટ  – રસીની અછત નહીં પણ પ્લાનિંગની ખામી હાલ મોટી સમસ્યા, 13.10 કરોડ ડોઝ રાજ્યોને આપ્યા : કેન્દ્ર – એક જ દિવસમાં દિલ્હીમાં સૌથી વધુ 13500 કેસ સામે આવતા … Read more

અનેક રાજ્યોમાં લોકડાઉનના પગલે શેર માર્કેટમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 1,438 પોઈન્ટ તૂટ્યો

– આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી મળી રહ્યા છે મિશ્ર પ્રતિસાદ નવી દિલ્હી, તા. 12 એપ્રિલ, 2021, સોમવાર શેર માર્કેટ પર પણ કોરોનાના વધી રહેલા કેસનો ડર હાવી જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા દિવસે સોમવારે માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 635 પોઈન્ટના ઘટાડા સાથે 48,956.65 પર ખુલ્યો હતો. ત્યાર બાદ સવારે 9:32 … Read more

ભારતમાં કોરોના બેફામ, તૂટ્યા અત્યાર સુધીના બધા જ રેકોર્ડ, 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ

– સપ્ટેમ્બર બાદ પહેલી વખત દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર ગયો નવી દિલ્હી, તા. 7 એપ્રિલ, 2021, બુધવાર દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં બીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો … Read more

Smuggler Raj in Morbi: The locks of three houses were broken in one night | મોરબીમાં તસ્કર રાજ : એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા

Smuggler Raj in Morbi: The locks of three houses were broken in one night | મોરબીમાં તસ્કર રાજ : એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ મોરબી25 મિનિટ પહેલા કૉપી લિંક ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરોએ 15 હજારના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો પંચાસર રોડ ઉપર નિશાચરો કિંમતી માલ-મત્તા હાથમાં ન આવતા અગત્યના ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા કન્યા છાત્રાલય રોડ પર ચોરી સમયે લોકો જાગી જતા પથ્થરમારો કરી તસ્કરો પલાયન ચૂંટણીનો … Read more

The locks of the grocery shop in Mahudha Market Yard were broken, the smugglers totaling Rs. Fled after stealing 45 thousand items | મહુધા માર્કેટ યાર્ડમાં કરીયાણાંની દુકાનના તાળા તૂટ્યાં, તસ્કરો કુલ રૂ. 45 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન

Gujarati News Local Gujarat Nadiad The Locks Of The Grocery Shop In Mahudha Market Yard Were Broken, The Smugglers Totaling Rs. Fled After Stealing 45 Thousand Items Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ નડિયાદ13 મિનિટ પહેલા કૉપી લિંક તસ્કરોએ અનાજના કટ્ટા સહિત ચણા-તુવેરની દાળના કટ્ટા, બાસમતી ચોખાના કટ્ટા સહિત … Read more

The record of the most expensive Yuvraj Singh has not been broken so far; Cummins approached, but remained confined to the most expensive foreign | સૌથી મોંઘા યુવરાજ સિંહનો રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી; કમિન્સ નજીક પહોંચ્યો, પરંતુ સૌથી મોંઘા વિદેશી સુધી સીમિત રહ્યો

Gujarati News Sports Cricket The Record Of The Most Expensive Yuvraj Singh Has Not Been Broken So Far; Cummins Approached, But Remained Confined To The Most Expensive Foreign Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ચેન્નઈ7 મિનિટ પહેલા કૉપી લિંક ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 14મી સિઝન માટે હરાજી 18 ફેબ્રુઆરીએ … Read more

ઉત્તરાખંડ જળપ્રલય : પાણીના પ્રચંડ પ્રવાહના કારણે ત્રણ પૂલોનો નાશ થયો, સરહદ પરની ચોકીઓ સાથે ITBPનો સંપર્ક તૂટ્યો

– ITBPના 250 કરતા પણ વધારે જવાનો બચાવ અને રાહત કાર્યમાં લાગ્યા ચમોલી, તા. 7 ફેબ્રુઆરી 2021, રવિવાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તારાજી સર્જાઇ છે. ગ્લેશિયર તૂટવાના કારણે સવારે લગભગ 10:45 કલાકે ઋષિ ગંગા નદીમાં અચાનક ધસમસતા પ્રવાહ સાથે પૂર આવ્યું ને રસ્તામાં જે કંઇ પણ આવ્યું તેનો નાશ કર્યો છે. જેના … Read more