ગુજરાતમાં સાબરમતી નદીમાંથી મળ્યો કોવિડ-19 વાયરસ, તમામ નમૂના સંક્રમિત

– અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે. ગુજરાતના અમદાવાદની જીવાદોરી … Read more

UPના તમામ જિલ્લાઓ કોરોના કર્ફ્યુથી મુક્ત, સાંજના 7:00થી સવારના 7:00 વાગ્યા સુધી લાગુ રહેશે પ્રતિબંધો

– રાત્રિ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ પહેલાની જેમ લાગુ રહેશે નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર ઉત્તર પ્રદેશમાં નબળી પડી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રદેશના તમામ 75 જિલ્લાને કોરોના કર્ફ્યુથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. બુધવારથી પ્રદેશના તમામ જિલ્લાઓમાં સવારના 7:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી બજાર ખોલવામાં આવશે. જોકે સિનેમાઘર, … Read more

સ્પૂતનિક લાઇટઃ રશિયાએ સિંગલ ડોઝ વેક્સિન તૈયાર કરી, કોરોનાના તમામ વેરિયન્ટ સામે પ્રભાવી

મોસ્કો, તા. 6 મે 2021, ગુરૂવાર ભારતમાં કોવિડ-19 મહામારી દિવસે દિવસે વધુને વધુ કહેર વર્તાવી રહી છે. બીજી તરફ રશિયાએ કોરોનાની સિંગ ડોઝ વેક્સિન બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. રશિયાએ સિંગ ડોઝ વેક્સિન ‘સ્પુતનિક લાઇટ’ના ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. આ માહિતી રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી છે. વેક્સિનના નિર્માણ માટે આરડીઆઇએફ (ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) … Read more

ગાંધીનગર જિલ્લાના દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર બનશે, તમામ જિલ્લાઓને ગામડાઓની સ્થિતિ સંભાળવા મુખ્યમંત્રીનો આદેશ

અમદાવાદ, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકી છે. આ વખતે ચિંતાની વાત એ પણ છે કે કોરોનાની બીજી લહરે શહેરોની સાથે સાથે ગામડોઓને પણ બાનમાં લીધા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસનો આંકડો અને સાથે સાથે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને કોઇ પ્રકારની પ્રાથમિક સુવિધા અને … Read more

રાજ્યના આરોગ્ય કમિશ્નરે તમામ બોન્ડેડ તબીબોને આવતીકાલથી ફરજ પર હાજર થવા આદેશ કર્યો

અમદાવાદ, તા. 25 એપ્રિલ 2021, રવિવાર રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મોતનો આંકડો પણ દિવસ દિવસે વધી રહ્યો છે. સ્થિતિ કાબૂથી બહાર છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી અને મેડિકલ સ્ટાફની પણ અછત છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને સામે તબીબી સ્ટાફ એટલો જ છે. ત્યારે સરકારે મનાવબળ વઘારવા … Read more

રાજસ્થાનમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે : ગહેલોત સરકારનો નિર્ણય

જયપુર, તા. 25 એપ્રિલ 2021, રવિવાર રાજસ્થાન સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે તમામ લકોને સરકાર વારા મફતમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે રાજસ્થાનના લોકને હવે પોતાના ખિસ્સામાંથી વેક્સિન માટે પૈસા નહીં આપવા પડે. મુક્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે રાજસ્થાન સરકારે … Read more

સેના પોતાના હાથમાં લઈ લે તમામ ઓક્સિજન પ્લાન્ટઃ બેઠકમાં કેજરીવાલની PMને વિનંતી

– કેજરીવાલે દેશમાં કેન્દ્ર-રાજ્ય બધાને એક જ કિંમતે વેક્સિન મળી રહે તેના પર ભાર મુક્યો નવી દિલ્હી, તા. 23 એપ્રિલ, 2021, શુક્રવાર કોરોના વાયરસના કારણે બેકાબૂ બની રહેલી દેશની સ્થિતિ, ચીમળાઈ રહેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને ઠોકરો ખાઈ રહેલા દર્દીઓની સ્થિતિ વચ્ચે શુક્રવારે અનેક મહત્વની બેઠકો યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોનાને અનુલક્ષીને અનેક મહત્વની … Read more

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 2020ના મોત, 2.94 લાખ લોકો સંક્રમિત

– દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે … Read more

ગુજરાતની તમામ હોસ્પિટલ કોરોનાની સારવાર આપી શકશે

– મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત : માત્ર કલેક્ટરને જાણ કરી કોરોનાની સારવાર ચાલુ કરી શકાશે – નિષ્ણાત ડૉક્ટર્સને જુલાઈ સુધી મહિને રૂા.2.5 લાખ અપાશે, મેડિકલ ઓફિસરને મહિને રૂા.1.25 લાખનું પૅકેજ – 25 દિવસમાં બેડની સંખ્યા 41000થી વધારી 78000 કરી છતાંય વ્યવસ્થા ઓછી પડતાં સરકારને નિર્ણય લેવાની ફરજ પડી  અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના વકરી રહેલા કેસને … Read more

ઉત્તર પ્રદેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને મફતમાં કોરોનાની રસી અપાશે, યોગી કેબિનેટનો નિર્ણય

લખનઉ, તા. 20 એપ્રિલ 2021, મંગળવાર ઉત્તર પ્રદેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રાજય સરકારની કેબિનેટ દ્વારા મંગળવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પણ 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી આપવામાં આવશે. આ રસી તમામ લોકને મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને રાખીને … Read more