બાળકો માટે ક્યારે આવશે કોરોના વેક્સિન, કંઇ કંપનીઓ કરી રહી છે તૈયારી? જાણો

નવી દિલ્હી, 25 જુલાઇ 2021 રવિવાર કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કુલો ખોલવામાં આવી રહી છે, જો કે વાલીઓ તેમના સંતાનોને સ્કુલે મોકલવા  હાલ તૈયાર નથી, તેનું મુખ્ય કારણ દેશમાં બાળકો  માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનો છે. હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી, જો કે એઇમ્સનાં ડિરેક્ટર … Read more

આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેન્દ્ર સરકારની અનેક બિલ રજૂ કરવાની યોજના, ઘેરવા માટે વિપક્ષ તૈયાર

– પરાળ સળગાવવાની ઘટનાઓ પર લગામ કસવા તેના માટેના વટહુકમને પણ કાયદાકીય વાઘા પહેરાવવાની તૈયારી નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર આજથી એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. સત્ર દરમિયાન કોરોનાની બીજી લહેર, મોંઘવારી અને ચીન સાથે સંકળાયેલા મુદ્દે હંગામો થવાની શક્યતા છે. તે સિવાય સરકાર અને વિપક્ષ વચ્ચે 2 વટહુકમોને લઈ … Read more

એક જ બાળક હશે તો 20 વર્ષ સુધી મફત શિક્ષણ, સારવારઃ યુપીમાં પોપ્યુલેશનના કાયદાનો ડ્રાફટ તૈયાર

નવી દિલ્હી,તા.10.જુલાઈ,2021,શનિવાર યુપી સરકારે રાજ્યમાં પોપ્યુલેશન કન્ટ્રોલના કાયદો લાગુ કરવા માટેની તૈયારી કરી લીધી છે.આ માટેનો ડ્રાફ્ટ બનાવીને તૈયાર છે. આ ડ્રાફટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે મળતી વિગતો પ્રમાણે 2થી વધારે બાળકો હોય તેમને સરકારી નોકરી માટે અરજી કરવાથી માંડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે. આ ડ્રાફટને સરકારની વેબસાઈટ પર અપલોડ … Read more

ખેડૂતો કોઈ શરત વગર સરકાર સાથે વાતચીત કરવા તૈયારઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હી,તા.9.જુલાઈ.2021 કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ફરી ચર્ચા શરુ થઈ છે. તાજેતરમાં કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યુ હતુ કે, સરકાર કૃષિ કાયદાઓને પાછા નહીં લે પણ આંદોલનકારી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.હવે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સરકાર … Read more

રાફેલ ડીલ મુદ્દે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટિની તપાસ માટે મોદી કેમ તૈયાર નથી? રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.4 જુલાઈ 2021,રવિવાર રાફેલ લડાકુ વિમાનોની ડીલમાં કથિત ભ્રષ્ટાચારના મામલે ફ્રાન્સની કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ ડીલને લઈને ફરી એક વખત પીએમ મોદી પર હુમલા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની તપાસ માટે પીએમ મોદી કેમ તૈયાર નથી થઈ રહ્યા. તો … Read more

LAC પર તંગદીલી વધી, ચીને લદાખ સરહદે તૈનાત કર્યા 50 હજાર જવાનો, જાણો ભારતની તૈયારી અંગે

નવી દિલ્હી, 3 જુલાઇ, 2021 શનિવાર  પૂર્વ લદ્દાખમાં એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (LAC) પર ચાલી રહેલી તંગદીલીનાં નિવારણ માટે ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે, પરંતુ બીજી તરફ, એવા સમાચાર છે કે બીજિંગે સરહદ પર સૈનિકોની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. ચીનની આ કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સરહદ પર 50 … Read more

દરોડા બાદ શાયર મુનવ્વરે બહાર પાડ્યો વીડિયો, કહ્યું- બીજા બિકરૂ કાંડની તૈયારી, જંગલમાંથી મળશે અમારી લાશ

– તબરેજે જમીન વિવાદમાં પોતાના કાકા અને ભાઈઓને ફસાવવા માટે પોતાના પર હુમલો કરાવ્યો હોવાનો પોલીસનો દાવો નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર મુનવ્વર રાણા શુક્રવારે સવારે અચાનક જ લાઈમ લાઈટમાં આવી ગયા હતા અને તેનું કારણ હતું તેમના દીકરાએ પોતાના પર જ હુમલો કરાવ્યો તે. પોલીસે આ કેસની તપાસ કરી હતી અને મુનવ્વર … Read more

ઉધ્ધવ ઠાકરેની સરકાર તેની જાતે જ પડી જશે, ત્યારે અમે લોકોને વિકલ્પ આપીશું: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઇ, 22 જુન 2021 મંગળવાર મહારાષ્ટ્રમાં બિજેપી નેતા અને પુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ રાજ્યની મહાવિકાસ અઘાડીની સરકારને નિશાન બનાવીને કહ્યું કે એક દિવસ આ સરકાર તેની જાતે જ પડી જશે, અને ત્યાં સુધી અમે એક મજબુત વિપક્ષ તરીકે કામ કરતા રહીશું, દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે જે દિવસે આ સરકાર પડી જશે, ત્યારે અમે … Read more

કોરનાથી મોતને ભેટનારા પરિવારોને મોદી સરકાર મદદ કરવા તૈયાર નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.21 જૂન 2021,સોમવાર કોરોનાકાળમાં રાહુલ ગાંધી સરકારનો વિરોધ કરવામાં અગ્રેસર રહ્યા છે. તેઓ રોજ સરકારની અલગ અલગ નિર્ણયો પર ટીકા કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ મોદી સરકારની કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે ટીકા કરી છે. તેમણે કહ્યુ હતુ કે, જીવની કિંમત ના લગાવી શકાય, સરકાર દ્વારા અપાતુ વળતર તો મૃતકના પરિવારજનો … Read more

UP: પ્રિયંકા ગાંધીએ 50 નેતાઓને ફોનમાં કહ્યું- 'ચૂંટણીની તૈયારી કરો, તમારી ટિકિટ કન્ફર્મ છે!'

– કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવામાં લાગી ગઈ છે નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. છેલ્લા 3 દશકાથી પ્રાંતની સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસના રાજકીય વનવાસને ખતમ કરવા માટે પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળી લીધો છે. પ્રિયંકા … Read more