PM મોદી Live: બીજી લહેર દરમિયાન દેશ મોટી પીડામાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દેશમાં આજે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે જેથી દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં … Read more

ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર થઇ, જાણે કેવી રીતે થશે મુલ્યાંકન!

ગાંધીનગર, તા. 3 જૂન 2021, ગુરૂવર રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરી છે. જે અંતર્ગત ધોરણ-10નું પરિણામ જૂન મહિનાના અંતમાં જાહેર થશે. રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જે … Read more

દેશભરના જિર્ણ થઇ ગયેલા જિનાલયો શુદ્ધ કરાશે : સુરતથી શ્રીગણેશ થયા

-અધ્યાત્મ પરિવારનું જિનાલય સુરક્ષા કદમ -જિનાલયની શિખરથી લઇને તમામ બારીક કોતરણીનું પણ શુદ્ધિકરણ થશે -સુરતનાં 40 જિનાલયોમાં કામ સંપન્ન સુરત શુદ્ધી અને સુરક્ષા આ બે વસ્તુ મળી જાય તો જીવન આસાન રહે છે. માણસ સાથે સ્થાવર જંગમ બધા માટે આ નિયમ સર્વસામાન્ય સમાન છે. શુદ્ધી અને સુરક્ષાથી જ ચીજ વસ્તુઓ લાંબો સમય ટકી રહે છે. … Read more

કોવિશિલ્ડ રસી અંગે થઇ મહત્વપૂર્ણ ઘોષણા, બીજા ડોઝ માટે અગાઉથી બુક એપોઇન્ટમેન્ટ રદ્દ થશે નહીં

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર કોરોના વેકસીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારી દેવામાં આવ્યો છે, તેનાથી સંબંધિત ફેરફારો હવે કોવિન પોર્ટલ પર પણ જોવા મળશે. આ સાથે, એક મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જેમણે પહેલેથી જ બીજા કોરોના ડોઝ (કોવિશિલ્ડની) માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લીધી છે, તેમની એપોઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવશે … Read more

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, FBI દ્વારા તપાસ શરુ થઇ

– અમેરિકાનો લેબર કાયદો તોડવાનો આરોપ, 6 ભારતીયો દ્વારા જ ફરિયાદ કરાઇ નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા BAPS  સ્વમિનારાયણ મંદિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા આ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. ન્યુજર્સીમાં આવેલા આ મંદિર પર બાંધકામ વખતે 200 જેટલા કામદારોને … Read more

PM કેર ફંડમાંથી ફરીદકોટ મોકલેલા 80માંથી 71 વેન્ટિલેટર ખરાબ, બે કલાક ચાલીને બધ થઇ જાય છે

– ડોક્ટરોએ કહ્યું કે આ વેન્ટિલેચર પર વિશ્વાસ કરીને દર્દીઓનો જીવ જોખમમાં ના મુકી શકાય નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર પીએમ કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટરની ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સમાંથી પંજાબને આપવામાં આવેલા વેન્ટિલેટરનો એક મોટો જથ્થો ઉપયોગમાં લીધા વગરનો જ પડ્યો છે. જેની પાછળ … Read more

સોશિયલ મીડિયા પર મદદ માંગતા લોકો પર કાર્યવાહી થઇ તો તેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર દેશમાં કોરોના વારસી બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં મહત્વની સુનવણી થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન મંગ્યો છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા … Read more

દિલ્હીમાં કરોનાનો હાહાકાર : સ્મશાનો નાના પડ્યા, હવે પાર્કમાં અતિંમ સંસ્કારના પેલ્ટફોર્મ તૈયાર થઇ રહ્યા છે

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. વર્તમાન સમયે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 24 હજાર કરતા વધારે કેસે સામે આવી રહ્યા છે. તો સામેની તરફ કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો પણ રેકોર્ડ બનાવી રહ્યો છે. પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સ્મશાનમાં હવે અંતિમ … Read more

કોરોના: માત્ર 10 દિવસમાં ડબલ થઇ ગયા કેસ, ભારતમાં અમેરિકા કરતાં પણ સ્થિતિ ભયંકર: જોઇ લો આ ભયાનક આંકડા

– એક લાખમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા ભારતમાં માત્ર ૧૦ દિવસ લાગ્યાં : અમેરિકામાં ૨૦ દિવસ થયાં હતાં નવી દિલ્હી:  ભારતમાં અમેરિકા કરતાં પણ ખરાબ સ્થિતિ થઈ રહી હોવાનું આંકડાં દર્શાવે છે. ભારતને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા માત્ર ૧૦ દિવસ થયા હતા. તેની સામે અમેરિકાને એક લાખ કેસમાંથી બે લાખ … Read more

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટ ગતિએ: દર મિનિટે સરેરાશ 3 લોકો થઇ રહ્યાં છે સંક્રમિત, રેકોર્ડ 3160 કેસ

અમદાવાદ, તા. 5 એપ્રિલ 2021, સોમવાર ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે … Read more