ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસ્તી વધારવા થઈ રહ્યો છે પ્રયત્નઃ મોહન ભાગવત

– નાગરિકતા સંશોધન કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથીઃ ભાગવત નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર જનસંખ્યા નિયંત્રણને લઈ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે, 1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ … Read more

બાળકોને કોરોનાનું જોખમ ઓછું, પ્રાથમિક સ્કૂલો શરૂ થઈ શકે

દેશમાં 67 ટકા લોકોમાં એન્ટીબોડી બની છતાં ગફલત રાખવી જોખમી : સીરો સરવે 125 દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ઘટીને 30 હજાર  દેશમાં 40 કરોડ લોકો પર હજુ પણ કોરોનાનો ખતરો : સીરો સરવે ઓક્સિજનની અછતને કારણે કોઇ પણ રાજ્યમાં મોતની ઘટના સામે નથી આવી : કેન્દ્રનો રાજ્યસભામાં દાવો નવી દિલ્હી : કોરોના વાઇરસના … Read more

કોરોનાના સાયામાં શરૂ થઈ જગન્નાથ યાત્રા, અમદાવાદની મંગળા આરતીમાં સામેલ થયા શાહ

– કોવિડ કાળમાં શ્રદ્ધાળુઓને હાજર રહેવાની મંજૂરી ન અપાઈ હોવાથી રથયાત્રા 4-5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે નવી દિલ્હી, તા. 12 જુલાઈ, 2021, સોમવાર કોરોના કાળ વચ્ચે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદ ખાતે સોમવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. કોરોના સંકટના કારણે આ વખતે પણ શ્રદ્ધાળુઓને યાત્રામાં સામેલ થવાની મંજૂરી નથી આપવામાં આવી. ફક્ત … Read more

રાતના અંધારામાં બગરામ એરબેઝથી રવાના થઈ ગયા અમેરિકન સૈનિકો, પછી થઈ લૂંટફાટ

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021 અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની ઘરવાપસી થઈ રહી છે. જોકે અમેરિકન સેનાએ જે રીતે અફઘાનિસ્તાનમાં પોતાના સૌથી મોટા બેઝ બગરામ એરબેઝનો કબ્જો જે રીતે છોડયો છે તેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં છે.અમેરિકન સૈનિકો રાતના અંધારામાં અફઘાન સેનાને જાણ કર્યા વગર જ ચૂપચાપ રવાના થઈ ગયા હતા. જેના પગલે હવે અફઘાનિસ્તાનની  મુસિબત વધી ગઈ છે.કારણકે બગરામ એરબેઝ … Read more

જમ્મુ કાશ્મીરઃ LoC બાદ આંતરિક સુરક્ષા મોરચે તૈનાત થઈ મહિલા સૈનિક

– ભારતીય સેનામાં સામેલ રાઈફલ વુમનની તૈનાતી ગત વર્ષે પહેલી વખત ઓગષ્ટમાં એલઓસી પાસે કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર એલઓસી ખાતે પડકારજનક ડ્યુટી બાદ આસામ રાઈફલની મહિલા સૈનિક હવે આંતરિક સુરક્ષાનો મોરચો પણ સંભાળશે. આ મહિલા સૈનિકોએ ઉત્તરી કાશ્મીરના તંગધાર સેક્ટરમાં ડ્રગ તસ્કરો વિરૂદ્ધ અભિયાનથી લઈને એન્ટી ટેરર ઓપરેશનમાં પણ … Read more

PM મોદીએ કહ્યું- વન નેશન, વન રેશન કાર્ડથી મજૂરોને થઈ રહ્યો છે સીધો લાભ

– વડાપ્રધાને દીક્ષા પ્રોગ્રામ દ્વારા બાળકોને ભણાવતા ટીચર્સ સાથે સંવાદ સાધ્યો હતો નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયા યોજનાને ગુરૂવારે 6 વર્ષ પૂર્ણ થયા હતા. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભીમ એપ, વન નેશન-વન રેશન કાર્ડ સહિત અન્ય … Read more

બીનજરૂરી હરિફાઈથી તબાહ થઈ જશે ભારત, ચીનના સરકારી અખબારને લાગ્યા મરચા

નવી દિલ્હી,તા.30 જૂન 2021,બુધવાર ચીન સાથેની લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશની બોર્ડર સુધી ભારતે વધારાના 50000 સૈનિકોની તૈનાતી કર્યા બાદ ચીનનુ સરકારી અખબાર ભડકી ઉઠયુ છે. ચીનના સરકારી અખબારે ધમકી આપી છે કે, ભારત જો પશ્ચિમ દેશોના ઈશારે ચીન સાથે બીનજરૂરી સ્પર્ધામાં ઉતરશે તો બરબાદ થઈ જશે. અખબારે સલાહ આપી છે કે, ચીન અને ભારતે એક … Read more

અયોધ્યાના વિકાસ કાર્યો મુદ્દે PM મોદીની સમીક્ષા બેઠક પૂર્ણ, વિઝન ડોક્યુમેન્ટ અંગે થઈ ચર્ચા

– અયોધ્યાના વિકાસનો જે ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે તે આગામી 100 વર્ષોની જરૂરિયાતના હિસાબથી તૈયાર કરવામાં આવ્યો છે નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે 1.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સામે રાખવામાં આવ્યું હતું … Read more

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે ગુલ થઈ હતી વીજળી, 1.5 મહિના બાદ પણ અંધારામાં છે આ ગામના લોકો

– શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર બન્યા હતા. વાવાઝોડાને પસાર થયે 1.5 … Read more

રોજીંદી જરુરિયાતની વસ્તુઓ 40 ટકા સુધી મોંઘી થઈ, લોકોના ઘરના બજેટમાં પાંચ ટકાનો વધારો

નવી દિલ્હી, તા.22 જૂન 2021, મંગળવાર રોજીંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા 40 ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને લોકોના ઘરના બજેટ બગડી રહ્યા છે. દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો થયો છે. આ આંકડો આ વર્ષે એપ્રિલ જૂન વચ્ચેના છે. ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન ઘર … Read more