દેશમાં 95 %થી વધારે રિકવરી રેટ, છેલ્લા 24 કલાકમાં 3303 કોરોના દર્દીઓના મોત

– દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર દેશમાં કોરોનાની બીજી લહેર દમ તોડી રહી છે અને ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 80,000 કેસ … Read more

Gujarat Corona cases: રાજ્યમાં આજે 544 નવા કેસ, 11 દર્દીઓના મોત, રીકવરી રેટ 97.23 ટકા

ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર  ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 544 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9976 થયો છે. રાજ્યમાં આજે કુલ 1505 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ … Read more

22 દર્દીઓનાં મોત બાદ CM યોગીનું કડક વલણ, આગ્રાની પારસ હોસ્પિટલ સીલ

આગ્રા, 8 જુન 2021 મંગળવાર આગ્રાની પારસ હોસ્પિટલ સતત બે દિવસથી હેડલાઇન્સમાં છે. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનનો પુરવઠો બંધ કરીને 22 દર્દીઓની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં હોસ્પિટલના માલિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના કરતુતો વિશે જણાવી રહ્યો છે. … Read more

દેશમાં કોરોનાની સ્પીડ પર બ્રેકઃ સતત બીજા દિવસે 1.75 લાખ કરતા ઓછા કેસ, 3460 દર્દીઓના મોત

– સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ  નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાને બ્રેક લાગી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 1.75 લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા … Read more

Corona cases: રાજ્યમાં આજે 3,085 નવા કેસ, 36 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9701

ગાંધીનગર, 26 મે 2021 બુધવાર ગુજરાતમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. જો કે સત્ય તે પણ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘણો ઘટાડો થયો છે, રાજ્યમાં આજે 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 10007 … Read more

Coronavirus : રાજ્યમાં આજે 3,255 નવા કેસ, 44 દર્દીઓનાં મોત, 90.92 ટકા રિકવરી રેટ

ગાંધીનગર, 25 મે 2021 મંગળવાર ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસો અને તેની સાથે-સાથે મૃત્યુઆંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 3,255 કેસો નોંધાયા છે અને જ્યારે 44 દર્દીઓનાં કોરોનાથી મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,22,741 થઈ છે અને કુલ મૃત્યુઆંક 9,665 થયો છે.  કોરોનાથી … Read more

હોસ્પિટલમાં દાખલ થનારા 3.6% દર્દીઓને થયું ફંગલ ઇન્ફેક્શન, ICMRની સ્ટડીનો દાવો

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર કોરોના વાયરસની બીજી લહેરમાં, જ્યારે કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન, ફંગલ ઇન્ફેક્શનથી સરકાર તેમજ લોકોની ચિંતા વધી ગઈ છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ પછી હવે યલો ફંગસના દર્દીઓ પણ નોંધાઇ રહ્યા છે. બ્લેક ફંગસનાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. દરમિયાન, ICMRએ એક સ્ટડીમાં દાવો કર્યો છે કે બીજી … Read more

Corona Cases : રાજ્યમાં આજે નવા 3187 કેસ, 45 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9621

ગાંધીનગર, 24 મે 2021 સોમવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો તે પ્રજા અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,55,657 થઇ છે અને કુલ મૃત્યુઆંક 9621 થયો છે.  … Read more

Corona cases: રાજ્યમાં આજે નવા 3794 કેસ, 53 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9576

નવી દિલ્હી, 23 મે 2021 રવિવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો સતત ઘટાડો સરકાર અને લોકોને હાશકારો આપનારો છે, રાજ્યમાં આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9576 થયો છે, 8734 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે કુલ 7,03,760 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસોનો … Read more

Covid 19: રાજ્યમાં આજે નવા 4251 કેસ, 65 દર્દીઓનાં મોત, રિકવરી રેટ 87.97%

ગાંધીનગર, 21 મે 2021 શુક્રવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થયેલો ઘટાડો લોકોને હાશકારો આપનારો છે, ગત, 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનાં કારણે વધુ 65 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે એક જ દિવસમાં 8783 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9469 નાગરિકોનો કોરોનાનાં … Read more