કોરોનાની બીજી લહેરમાં 1 કરોડ ઉપરાંત લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારી દર 12 ટકા

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર કોરોના મહામારીની બીજી લહેરે લોકોના જીવ પણ લીધા છે અને બીજી તરફ લાખો લોકોની રોજગારી પણ છીનવવા માંડી છે. બીજી લહેરના કારણે દેશમાં બેકારીનો ગ્રાફ ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. બીજી લહેરના કારણે મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા નોંધાયો છે. જ્યારે એપ્રિલમાં આ આંકડો આઠ ટકા હતો. 11 મહિના બાદ … Read more

દિલ્હીમાં ઘરેબેઠા ઓર્ડર કરી શકાશે દારૂ, કેજરીવાલ સરકારે હોમ ડિલિવરીને આપી મંજૂરી

– કોઈ પણ છાત્રાલય, કાર્યાલય કે સંસ્થાઓને કોઈ ડિલિવરી નહીં આપવામાં આવે નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર હવે દિલ્હીમાં પણ દારૂની હોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે. દિલ્હી સરકારે મોબાઈલ એપ કે ઓનલાઈન વેબપોર્ટલ દ્વારા દારૂની હોમ ડિલિવરી આપવા મંજૂરી આપી દીધી છે. આના પહેલા છત્તીસગઢ સરકારે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી હતી. … Read more

હવામા 10 મિટર દુર સુધી કોરોના વાઇરસ ફેલાઇ શકે છે : વિજ્ઞાાનિકો

એરોસોલ અને ડ્રોપ્લેટ્સથી વાઇરસ વધુ સમય હવામાં રહી શકે હવાની અવર જવર ન હોય ત્યાં લાંબો સમય ન રહેવું, ભીડ ન હોય તો પણ માસ્ક પહેરવું જોઇએ : નવી ગાઇડલાઇન દરવાજાનું હેન્ડલ, હાઇટની સ્વિચ, ટેબલ-ખુરશી, ગ્લાસ જેવી વારંવાર સ્પર્શ કરાતી વસ્તુઓને નિયમીત સાફ કરવી જરૂરી નવી દિલ્હી : સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રમાણે … Read more

Corona Impact: દેશમાં બેકારીનો દર મે મહિનામાં વધીને રેકોર્ડ 14.5%, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પણ ઘટ્યો

નવી દિલ્હી, 20 મે 2021 ગુરૂવાર દેશમાં આ વર્ષે 16 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 14.5 ટકા થયો છે. એપ્રિલમાં તે 8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી છે ગયા વર્ષે મેમાં બેરોજગારીનો દર 23% ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર 23 ટકાથી ઉપર હતો. ગયા … Read more

જાણો હર્ડ ઇમ્યુનિટીથી ગુજરાત કેટલું દૂર? રાજ્યમાં કેટલા લોકોનું વેક્સિનેશન થયું અને અત્યારે રસીનો કેટલો સ્ટોક છે?

– રસીકરણમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે, ૧૮,૦૩,૯૭૧ લોકોને રસી આપવામાં આવી અમદાવાદ, તા. 10 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. કોરોનાને હરાવવા માટે અત્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણ અભિયાનનો ચોથો તબક્કો શરુ થઇ ગયો છે. રસીની અછત અને કિંમતને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે … Read more

દિલ્હીને દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ આપો : અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો

– રસીની કિંમત એક રાખવા માટે પણ માંગ કરી નવી દિલ્હી, તા. 8 મે 2021, રવિવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોનો ડેટા કેન્દ્ર સરકારને આપીને રસીના ડોઝની માંગ … Read more

Coronavirus: એપ્રિલમાં 70 લાખ લોકો થયા બેરોજગાર, દેશમાં બેકારી દર 8 ટકાએ પહોચ્યો

નવી દિલ્હી, 3 એપ્રિલ 2021 સોમવાર દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરનાં કારણે એપ્રિલમાં બેકારીનો દર 8 ટકા સુધી પહોંચ્યો છે, જે ચાર મહિનામાં સૌથી વધુ છે. ભવિષ્યમાં, સુધારા થાય તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી કારણ કે ઘણી રાજ્ય સરકારોએ વધી રહેલા કોરોનાનાં સંક્રમણને ફેલાતું રોકવા માટે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવ્યું છે, અને … Read more

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટ ગતિએ: દર મિનિટે સરેરાશ 3 લોકો થઇ રહ્યાં છે સંક્રમિત, રેકોર્ડ 3160 કેસ

અમદાવાદ, તા. 5 એપ્રિલ 2021, સોમવાર ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે … Read more

ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડની ઉઘરાણીનો આદેશ આપ્યો હતો : પરમવીર સિંહના ગંભીર આરોપ

મુંબઇ, તા. 20 માર્ચ 2021, શનિવાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ આખા કેસની અંદર સતત નાટકીય રીતે વિવિધ બાબતો સામે આવી રહી છે. આ આખી ઘટનામાં મુંબઇ પોલીસના અધિકારી સચિન વાઝેનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ વિવાદ વધતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે મુંબઇના પોલીસ કમિશ્નર પરમવીર સિંહની બદલી કરી હતી. ત્યારે … Read more

3 new micro containment zones announced in Ahmedabad city, while 1 micro containment zone removed | અમદાવાદ શહેરમાં 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, જ્યારે 1 માઈક્રો કેન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ11 મિનિટ પહેલા કૉપી લિંક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં થલતેજના 20 ઘરના 80 લોકો, વિરાટનગરની અમરકુંજ સોસાયટીના … Read more