ચીન લદ્દાખથી અરૂણાચલ સુધી નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૫ ભારત સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ચીનના સૈન્યે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ ઊભા કર્યા છે, જેથી ભારત સાથેના વિવાદાસ્પદ સ્થળો પર ચીની સૈનિકો ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકશે. વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ચીનનો એક સ્થાયી કેમ્પ તો સિક્કિમની ઉત્તરે નાકુ લા વિસ્તારની સામે કેટલીક મિનિટોના અંતરે જ … Read more

ઘાત લગાવીને બેઠું છે ડ્રેગન: ચીન હવે LACની ખૂબ નજીક કાયમી કેમ્પ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, 15 જુલાઇ 2021 ગુરૂવાર ભારત સાથેના સરહદ વિવાદને લઈને એક તરફ ચીન વાટાઘાટોમાં રોકાયેલું છે, તો બીજી તરફ તેના સૈનિકો ખૂબ જ  ચાલાકીથી લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ (LAC) ની નજીક કાયમી કેમ્પ બનાવવા લાગ્યા છે. આવું કરીને ચીની સૈનિકો થોડી મિનિટોમાં જ વિવાદિત વિસ્તારોમાં પહોંચી શકે છે. એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારી … Read more

શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેંસેક્સ ઓલ ટાઇમ હાઇ 53000ને પાર અને નિફ્ટી 16000ની નજીક

મુંબઇ, તા. 22 જૂન 2021, મંગળવાર વૈશ્વિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે શેર બજાર એક નવી ઉંચાઇ પર ખુલ્યું હતું. સેંસેક્સની સાથે આ તરફ નિફ્ટી પણ નવી સપાટીએ પહોંચ્યો છે. શેર બજારની આજે રેકોર્ડબ્રેક શરુઆત થઇ છે. સેંસેક્સ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઇએ પહોંચ્યો છે. મંગળવારના રોજ શેર … Read more

ઇઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ કેસમાં બે વ્યક્તિની CCTV ફૂટેજ સામે આવી, જુઓ વીડિયો

નવી દિલ્હી, તા. 15 જૂન 2021, બુધવાર રાજધાની દિલ્હીમાં આ વર્ષે 29 જાન્યુઆરીના દિવસે ઇઝરાયલના દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ કેસમાં બે શંકાસ્પદ લોકોની સીસીટીવી ફૂટેજ સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિના હાથમાં એક ફાઇલ અને બીજી વ્યક્તિના હાથમાં એક બેગ છે.વિસ્ફોટ બાદ આ કેસની તપાસ એનાઇ દ્વારા કરવામાં આવી રહી છે. મળતી જાણકારી પ્રમાણે … Read more

દેશમાં 32 દિવસમાં ૨૦મી વખત ભાવ વધારો, અમદાવાદમાં પેટ્રોલ રૂ. ૯૨ નજીક

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૬ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પરંપરા રવિવારે પણ ચાલુ રહી છે. દિલ્હીમાં સૌપ્રથમ વખત પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૬ની વિક્રમી સપાટીને વટાવી ગયો છે. રવિવારે પેટ્રોલમાં ૨૧ પૈસા અને ડીઝલમાં ૨૦ પૈસાનો વધારો થયો હતો. દેશમાં … Read more

મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ની નજીક : ડીઝલ રૂ. 91ને પાર

પેટ્રોલમાં 19 અને ડીઝલમાં 29 પૈસાનો વધારો ચાલુ મહિનામાં 11 વખત કરાયેલા ભાવવધારામાં પેટ્રોલમાં કુલ રૂ. 2.64 અને ડીઝલમાં કુલ રૂ. 3.07નો વધારો દિલ્હીમાં પેટ્રોલ રૂ. 93.04, ડીઝલ રૂ. 83.80 : રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 104, ડીઝલ રૂ. 96.62 નવી દિલ્હી : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતા મુંબઇમાં આજે એક લિટર … Read more

દેશમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસા, ડીઝલમાં પ્રતિ લીટર 27નો વધારો: મુંબઈમાં પેટ્રોલ રૂ. 99 નજીક, ડીઝલ રૂ. 90.40

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આ મહિનામાં છેલ્લા 13 દિવસમાં રવિવારે નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે … Read more

દેશમાં કોરોનાથી વધુ 2800નાં મોત, કુલ મૃત્યુઆંક બે લાખ નજીક પહોંચ્યો

– પાંચ દિવસ પછી નવા કેસ ઘટયા : છેલ્લા 24 કલાકમાં 3.23 લાખ કેસ – એક્ટિવ કેસ 28.82 લાખ, કુલ કેસ 1.76 કરોડને પાર, 1.45 કરોડથી વધુ દર્દી સાજા થયા, રસીના 14.52 કરોડ ડોઝ અપાયા – દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લેવા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આસામે નાઈટ કરફ્યૂ 1લી મે સુધી લંબાવ્યો  … Read more

દેશમાં ઓક્સિજન સંકટ વચ્ચે લખનઉ નજીક ઓક્સિજનના ટેંકરની લૂંટ, બોકારોથી મધ્ય પ્રદેશ જતું હતું

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર દેશ અત્યારે મેડિકલ કટોકટિમાંથઈ પસાર થઇ રહ્યો છે. કોરના મહામારીના કારણે દેશમાં હાહાકાર મચ્યો છો. અધુરામાં પુરુ અત્યારે દેશમાં ઓક્સિજન સંકટ ઉભું થયું છે. લોકો ઓક્સિજનની બોટલો લઇને રસ્તા પર ભટકી રહ્યા છે, તો બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમં દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ બધા વચ્ચે … Read more

Accident captured on CCTV as a pickup collided with a truck while crossing the road at full speed on National Highway near Surat. | સુરત નજીક નેશનલ હાઈ વે પર ફૂલ સ્પીડમાં દોડતી પિકઅપ ગાડી રસ્તો ક્રોસ કરતાં ટ્રકના સાથે અથડાઈ, એક્સિડન્ટ CCTVમાં કેદ

Gujarati News Local Gujarat Surat Accident Captured On CCTV As A Pickup Collided With A Truck While Crossing The Road At Full Speed On National Highway Near Surat. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત7 કલાક પહેલા પીક અપ રસ્તા પર જ એક્સિડન્ટ બાદ પલટી મારી ગઈ હતી(ઈન્સેટમાં એક્સિડન્ટના … Read more