દેશના લોકોને હજુ રસી મળી નથી, તો બ્રાઝીલને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કેટલો યોગ્ય? : કોંગ્રેસ
– બ્રાઝિલને 20 લાખ ડોઝ કોરોના વેક્સિન આપવાના કેન્દ્રના નિર્ણય સામે કોંગ્રેસે સવાલો કર્યા નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2021, રવિવાર બ્રાઝીલને કોરોના વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જ્યારે દેશવાસીઓને હજુ સુધી કોરોનાની રસી મળી નથી, તો પછી બ્રાઝિલને કોરોના વેક્સિનની નિકાસ … Read more