Corona cases: રાજ્યમાં કોરોનાના 352 કેસ નોંધાયા, 4 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.70 ટકા

ગાંધીનગર, 15 જુન 2021 મંગળવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહેલુ જોવા મળી રહ્યું છે, આજે રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1006 દર્દીઓએ રજા આપવામાં આવી છે, રાજ્યમાં રિકવરી રેટ 97.70 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 802187 લોકો … Read more

Corona cases: રાજ્યમાં આજે 405 કેસ નોંધાયા, 6 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.62 ટકા

ગાંધીનગર, 14 જુન 2021 સોમવાર ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 405  કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 10003 પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 97.62 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ … Read more

Corona cases: રાજ્યમાં કોરોનાનાં 490 કેસ નોંધાયા, 6 દર્દીના મોત, રિકવરી રેટ 97.46 ટકા

ગાંધીનગર, 12 જુન 2021 શનિવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણમાં તીવ્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 490  કેસ નોંધાયા છે, અને 6 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 9991 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1278 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ 97.46 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 7,99,012 … Read more

દેશમાં 58 દિવસમાં નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ

– ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા ઓછી નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દેશમાં કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગતી જણાઈ રહી છે પરંતુ કોવિડ મહામારીના મૃતકઆંકમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.20 લાખ નવા … Read more

Corona cases: રાજ્યમાં આજે 1871 કેસ નોંધાયા, 25 દર્દીનાં મોત, રિકવરી રેટ 94.40 ટકા

ગાંધીનગર, 30 મે 2021 રવિવાર રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે.  રાજ્યમાં … Read more

દેશમાં કોરોનાના નવા 2.57 લાખ કેસ અને 4194ના મોત નોંધાયા

તમિલનાડુમાં લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું રાજ્યો પાસે હજી  કોરોના રસીના 1.6 કરોડ ડોઝ પડયા હોવાનો કેન્દ્રના આરોગ્ય ખાતાનો દાવો ભોપાલમાં કોરોના કરફ્યુ પહેલી જુન સુધી લંબાયો  નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, પરંતુ કોરોનાથી થતાં મોતનું પ્રમાણ ફરી એક … Read more

રાહતના સમાચાર : દેશમાં ગત 24 કલાકમાં 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

– મહારાષ્ટ્ર, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં દૈનિક કેસોમાં ઘટાડો નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર ભારતમાં ચાલી રહ્લા કોરોનાના કહેર વચ્ચે આજે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 4 દિવસ બાદ આજે છએલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 4 લાખ … Read more

કોરોનાનો કહેર યથાવત : 21 કલાકમાં 3.50 લાખ કરતા વધુ કેસ નોંધયા, 3071 લોકના મોત

નવી દિલ્હી, તા. 3 મે 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસે જે કાળો કહેર મચાવ્યો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યારે સ્થિતિ એવી છે કે છએલ્લા 12 દિવસોથી દરરોજ દેશમાં કોરોનાના 3 લાખ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે એક દિવસ તો આ નવા કેસનો આંકડો ચાર લાખને પાર પહોંચ્યો હતો. … Read more

ભારતમાં કોરોનાનો વધુ એક ભયાવહ રેકોર્ડ, 1 દિવસમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 3523ના મોત

– મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે. ભારતમાં કોરોના દરરોજ પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. … Read more

બેકાબૂ કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3.86 લાખ કેસ, 3502ના મોત

– મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક આ 5 શહેરોમાં કોરોનાના સૌથી વધારે કેસ નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર દેશમાં કોરોના ભારે બેકાબૂ બન્યો છે અને સતત 9મા દિવસે પણ 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,86,693 કેસ નોંધાયા છે અને 3,502 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. … Read more