કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર

– રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં … Read more

corona cases: રાજ્યમાં આજે 8,210 નવા કેસ, 82 દર્દીનાં મોત, રિકવરી રેટ 84.85 ટકા

ગાંધીનગર, 16 મે 2021 રવિવાર ગુજરાતમાં કોરોનાનાં રોજીંદા કેસમાં જે ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સૌ કોઇ માટે આશ્ચર્યનો વિષય છે, જો કે કોરોના ટેસ્ટિગ ઘટ્યું છે, તે પણ નગ્ન સત્ય છે,  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,210 નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક … Read more

કોરોનાના નવા 3.26 લાખ કેસ આવ્યા સામે, 3883 લોકોએ ગુમાવ્યો જીવ

– દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 31 કરોડથી પણ વધારે નમૂનાની તપાસ કરવામાં આવી નવી દિલ્હી, તા. 15 મે, 2021, શનિવાર વિવિધ રાજ્યમાંથી એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ 3,26,332 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 3,883 લોકોના મોત થયા હતા. ગુરૂવારે દેશમાં કુલ 3,43,122 કેસ સામે આવ્યા હતા અને 3,994 … Read more

Corona cases: રાજ્યમાં આજે 9,995 નવા કેસ, વધુ 104 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8944

ગાંધીનગર, 14 મે 2021 શુક્રવાર ગુજરાતમાં સરકારી આંકડા જોતા કોરોનાનાં કેસ ઘટ્યા હોય તેવી પ્રતિતી થાય છે, જો કે ગાંમડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે,  આજે રાજ્યમાં કોરોનાનાં 9,995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, … Read more

કોરોનાનો કહેરઃ નવા 3.43 લાખ કેસ આવ્યા સામે, 3994 દર્દીઓએ તોડ્યો દમ

– છેલ્લા 7 દિવસની સરેરાશ દૈનિક 4,000 મૃત્યુની નોંધાઈ  નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુમાં કોઈ ઘટાડો નથી નોંધાઈ રહ્યો. દૈનિક સંક્રમણના કેસમાં ભલે ઘટાડો આવ્યો હોય પરંતુ મૃતકઆંક હજુ પણ ઉંચો જ છે. ગુરૂવારે દેશમાં કુલ 3,43,122 નવા કેસ સામે આવ્યા હતા અને 3,994 દર્દીઓએ પોતાનો જીવ … Read more

corona cases: રાજ્યમાં આજે 10,742 નવા કેસ, 109 દર્દીઓનું મોત, રિકવરી રેટ 81.85 ટકા

ગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જો કે બીજી મહત્વની બાબત એ પણ છે કે કોરોના ટેસ્ટીંગ પણ ઘટ્યું છે, આજે રાજ્યમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મોત થયા છે, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 થયો છે. જો કે આજે 15269 દર્દીઓએ કોરોનાને … Read more

કોરનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે 10,990 નવા કેસ, 118 લોકોનાં કરૂણ મોત, કુલ મૃત્યુઆંક 8629

ગાંધીનગર, 11 મે 2021 મંગળવાર ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટી રહ્યા છે, જો કે ગામડામાં સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય બન્યું છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જ્યારે 15198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્ય છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 118 … Read more

થલસેનાના પશ્ચિમી કમાન્ડે ત્રણ નવા હોસ્પિટલ બનાવી દેશને સમર્પિત કર્યા

– ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદમાં કોરોના દર્દીઓ માટે યુદ્ધના ધોરણે હોસ્પિટલ ઉભી કરી નવી દિલ્હી, તા. 11 મે 2021, મંગળવાર દેશમાં કોરોના વાયરસના વધી રહલા દર્દીઓને ધ્યાને લઇને દેશની થલસેના દેશભરમાં વિવિધ જગ્યા પર કોવિડ હોસ્પિટલ ખોલવામાં લગી છે. સેનાના પશ્ચિમી કમાને સોમવારે ત્રણ નવા હોસ્પિટલ બનાવીને દેને સમર્પિત કર્યા છે. પહેલી હોસ્પિટલ ચંદીગઢમાં ખોલવામાં … Read more

Corona cases: રાજ્યમાં આજે 11,592 નવા કેસ, 117 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8511

ગાંધીનગર, 10 મે 2021 સોમવાર ગૂજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ ફરી વધતું જોવા મળી રહ્યું છે અને કેસમાં ઉછાળો જણાયો છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જ્યારે 14,931 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 5,47,935 … Read more

ચીનની નવી ચાલ : ભારત સામે ભૂટાનની જમીનનો ઉપયોગ, ભૂટાનમાં બે ગામ વસાવ્યા

– ચીન ઇચ્છે છે કે ભૂટાન તેમને સૈન્ય બેઝ માટે જગ્યા આપે, જ્યાંથી તેઓ ભારતનો સામનો કરી શકે નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર એક તરફ ભારત સમેત આખી દુનિયા અત્યારે કોરોના વાયરસના કહેરમાં સંપડાઇ છએ. ત્યારે આવા સમયે પણ ચીન પોતાની કરતૂતો ભુલતું નથી. ચીન 2015ના વર્ષથી ભૂટનની એક ઘાટીમાં રોડ, ઇમારતો અને … Read more