હવે ભગવાનના દ્વાર પણ બંધ : કોરોના બેફામ બનતા રાજ્યના મંદિરો અને યાત્રાધામ બંધ થયા

અમદાવાદ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર  રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. શાળાઓ-કોલેજો, મોલ, થિએટર વગેરે બધુ બંધ થયું છે. અત્યારે હવે એક ભગવાનનો જ ભરોસો રહ્યો છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે તો કાળમુખા કોરોનાના કારણે ભગવાનના દ્વાર પણ એક … Read more

હવે રામ જ રખેવાળ : અમદાવાદની સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, રાજકોટ સિવિલના ગેટ પણ બંધ કરાયા

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર કોરોનાની બીજી લહેરે ગુજરાત રાજ્યને રીતસર ધમરોળી નાંખ્યુ છે. કોરોનાએ એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે કે હવે આગળ શું થશે તેની કલ્પના પણ મુશ્કેલ બની છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોની સ્થિતિ ભયાવહ થઇ છે. એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી … Read more

દિલ્હીમાં હવે ક્વોરેન્ટાઈન પણ થવું પડશે, જાણો કેજરીવાલ સરકારે લગાવેલા પ્રતિબંધો

– ખાનગી કાર્યાલયો, સંસ્થાઓને તેઓ પોતાના કર્મચારીઓને અલગ-અલગ સમયે બોલાવે તેવી સલાહ આપવામાં આવી નવી દિલ્હી, તા. 11 એપ્રિલ, 2021, રવિવાર દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ સરકારે નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. આ પ્રતિબંધો 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. મતલબ કે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ ઉપરાંત કેટલાક વધુ પ્રતિબંધો પણ અમલી … Read more

આવતીકાલથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇંજેક્શન નહીં મળે, સુરત સિવિલમાં પણ જથ્થો ખુટ્યો

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર રાજ્યમાં કોરોના કહેર બનીને તુટ્યો છે. દરેક શહેરોની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. કરોનાના દર્દીઓ માટે અત્યારે રેમડેસિવિર ઇંજેક્શન લેવા માટે તેમના પરિજનો આમથી તેમ દોડી રહયા છે. કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે અને છતા ઇંજેક્શન મળતા નથી. એકબાજુ સરકાર કહે છે કે રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શનની કોઇ … Read more

મોડે મોડે પણ રુપાણી જાગ્યા : કોરોનાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ કરવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

ગાંધીનગર, તા. 8 એપ્રિલ 2021, શુક્રવાર ગુજરાતમાં હાલમાં કરોના વાયરસની જે સ્થિતિ સર્જાઇ છે, તેન પાછળ લોકો રાજકિય નેતાઓ અને ચૂંટમઈઓને જવાબદાર ગણી રહ્યા છે. લોકો સતત સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેવામાં ત્યારની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે પણ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઇ રહી છે, તેના માટે સભાઓ અને પ્રચાર પણ શરુ છે. … Read more

કોરોનાઃ પહેલી વખત અંતિમ સફર પર નીકળ્યા 41 મૃતદેહ, 8 મહિનાની બાળકી પણ ન બચી

– 8 મહિનાની બાળકીના પરિવારમાં કોઈને કોરોના નહોતો થયો  નવી દિલ્હી, તા. 9 એપ્રિલ, 2021, શુક્રવાર દેશમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત મૃતકઆંકમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી અનેક જગ્યાએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. મધ્ય પ્રદેશની રાજધાનીમાં પહેલી વખત કોરોનાના 41 દર્દીઓના મૃતદેહની એક સાથે … Read more

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષકોને સ્મશાનગૃહમાં પણ સોંપાઈ કામગીરી

– મૃતદેહ ગણવાની કરવાની કામગીરી કર્મચારી સાથે શિક્ષકોને સોંપી – અચાનક મૃત્યુ દર વધતા શહેરના સ્મશાનોમાં 24 કલાક કામગીરી કરવાની રહેશે સુરત, તા. 9 એપ્રિલ, 2021, શુક્રવાર સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક … Read more

હવે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં પણ કોરોના રસી અપાશે, આ તારીખથી શરુઆત કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હી, તા. 7 એપ્રિલ 2021, બુધવાર દેશમાં એક તરફ કોરોના કેસ બેફામ તઇ રહ્યા છે તો બીજી તરફ સરકાર યુદ્ધના ધોરણે રસીકરણ પર કામ કરી રહી છે. ત્યારે કોરોના રસીકરણને લઇને કેન્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રસીકરણના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોની અંદર પણ રસી આપવાનો નિર્ણય કર્યો … Read more

DMK-કોંગ્રેસ તામિલ કલ્ચરના વિરોધી, જલીકટ્ટુને પણ બેન કરી હતીઃ પીએમ મોદીનો તામિલનાડુમાં પ્રચાર

ચેન્નઈ, તા. 2. એપ્રિલ, 2021 શુક્રવાર પીએમ મોદીએ આજે તામિલનાડુના મદુરાઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરીને ડીએમકે તેમજ કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યુ હતુ કે, દક્ષિણ તામિલનાડુની સંસ્કૃતિ પર આખા દેશને ગર્વ છે.ડીએમકે અને કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી.મતદારો મૂરખા નથી.ડીએમકે અને કોંગ્રેસ પોતાને તામિલ સંસ્કૃતિના રક્ષક ગણાવે છે પણ હકીકત તેનાથી અલગ … Read more

ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં: ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 પ્રવાસીઓ માટે ખુલ્લું મુક્યું

– સરકારે 20 હજાર લોકોને ભેગાં થવાની મંજૂરી આપી કેવડિયા, તા. 29 માર્ચ 2021, સોમવાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે મહાનગરોમાં તો જાહેરમાં ઉજવણી નહીં કરવાના જાહેરનામાં પણ બહાર પાડી દેવાયા છે.  સુરત, અમદાવાદ, વડોદરા … Read more