મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ઘેરાયા, 15 કરોડની લાંચ મામલે FIR

– પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ … Read more

ઈસ્લામાબાદઃ પહેલા અફઘાની રાજદૂતની દીકરીનું અપહરણ, હવે પાક.ના પૂર્વ રાજદ્વારીની દીકરીની હત્યા

– નૂર મુકાદમની હત્યા બાદ પાકિસ્તાનમાં રાજદ્વારી મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (27 વર્ષ)ની હત્યા … Read more

1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ હાર્ટએટેકથી નિધન

નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021 પૂર્વ ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય યશપાલ શર્માનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.યશપાલ શર્માના નિધન બાદ પૂર્વ ક્રિકેટર અ્ને વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. શર્મા ક્રિકેટ બોર્ડના પૂર્વ સિલેક્ટર પણ રહ્યા હતા.ભારત માટે 37 ટેસ્ટમાં તેમણે 1606 રન બનાવ્યા હતા અને એક સદી … Read more

જોખમનો પૂર્વ સંકેતઃ દેશના 174 જિલ્લામાં મળ્યા કોરોનાના નવા ઘાતક સ્વરૂપ

– અત્યાર સુધીમાં 73 કરતા વધારે જિલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાથી વધારે આવ્યો નવી દિલ્હી, તા. 08 જુલાઈ, 2021, ગુરૂવાર કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાંથી કોરોનાના ગંભીર સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે જે કોરોના સંક્રમણની ગતિને ફરીથી વધારી શકે છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય … Read more

હિમાચલ પ્રદેશના પૂર્વ CM વીરભદ્ર સિંહનું 87 વર્ષની ઉંમરે અવસાન

– વીરભદ્ર સિંહ 9 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ 5 વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા નવી દિલ્હી, તા. 08 જુલાઈ, 2021, ગુરૂવાર હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ ગુરૂવારે સવારે 03:40 કલાકે તેમણે શિમલા ખાતેની ઈન્દિરા … Read more

દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્નીની વસંત વિહાર ખાતે હત્યા

– પોલીસે ધોબીને કસ્ટડીમાં લીધો, અન્ય 2 આરોપીઓને શોધવા પ્રયત્ન ચાલુ નવી દિલ્હી, તા. 07 જુલાઈ, 2021, બુધવાર દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય 2 આરોપીઓની … Read more

UP: જિલ્લા પંચાયતના સદસ્યોના પગે પડ્યા પૂર્વ સાંસદ, પગ પકડવાનો વીડિયો થયો વાયરલ

– સપાના જિલ્લા પંચાયત સદસ્યો એકજૂથ રહે તે માટે પગે લાગ્યા હોવાનું કારણ આપ્યું નવી દિલ્હી, તા. 03 જુલાઈ, 2021, શનિવાર ઉત્તર પ્રદેશમાં શનિવારે એટલે કે આજે જિલ્લા પંચાયતના અધ્યક્ષ પદની ચૂંટણી છે. પરંતુ મતદાન પહેલા પૂર્વીય ઉત્તર પ્રદેશના ચંદૌલી ખાતેથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ચોંકી જવાશે. આ વીડિયો સમાજવાદી પાર્ટીના … Read more

CDS વિપિન રાવતે જણાવ્યું કે, પૂર્વી લદ્દાખમાં ભારત ચીન કરતાં વધુ મજબૂત કેમ છે

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર ભારતીય સેનાનાં ચીફ ઓફ આર્મી સ્ટાફ (CDS) વિપિન રાવતે કહ્યું છે કે પુર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત ચીનની તુલનામાં વધુ મજબુત સ્થિતીમાં છે, તેમણે તે પણ કહ્યું કે ગયા વર્ષે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી ચીનને તેની નબળાઇ અંગે જાણ થઇ છે, અને ત્યાર … Read more

પુર્વ પીએમ એચડી દેવે ગૌડાને કોર્ટે બે કરોડનો દંડ ફટકાર્યો, જાણો શું છે સમગ્ર મામલો

બેંગ્લુરૂ, 22 જુન 2021 મંગળવાર કર્ણાટકમાં બેંગ્લોરની એક કોર્ટે પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવે ગૌડાને 10 વર્ષ પહેલા એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝ (NICE) સામે અપમાનજનક નિવેદનો આપવા માટે કંપનીને 2 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાના નિર્દેશ આપ્યો છે. આઠમાં સિવિલ અને સેશન્સ જજ મલ્લનગૌડાએ NICE દ્વારા દાખલ કરેલા દાવા પર આ નિર્દેશ … Read more

UP: મુલાયમ સિંહના પરિવારની પૂર્વ પુત્રવધૂ BJPમાં જોડાઈ, ફર્રૂખાબાદમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી માટે ઘમસાણ

– સપાએ મોનિકાને જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે ઉમેદવાર ન બનાવી માટે તે નારાજ હતી નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી પહેલા પક્ષપલટાની રમત શરૂ થઈ ગઈ છે. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પરિવારની પૂર્વ પુત્રવધૂ મોનિકા યાદવ ભાજપમાં જોડાઈ ગઈ છે. મોનિકા સપા નેતા ધર્મેન્દ્ર યાદવની પૂર્વ પત્ની … Read more