જે કમિટીએ માર્ચમાં સરકારને કોરોના અંગે ચેતવેલી તેના પ્રમુખે છોડ્યું પદ, કેન્દ્ર પર વરસ્યા ઓવૈસી

– આજે આપણે મોદીની વૈજ્ઞાનિક સમજણની કિંમત ચુકવી રહ્યા છીએઃ ઓવૈસી નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. કોરોનાના વિવિધ સ્વરૂપોની ઓળખ મેળવવા માટે કેન્દ્ર સરકારે જે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની રચના કરી હતી તેના અધ્યક્ષ, સીનિયર વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે પોતાના પદ પરથી … Read more

કોરોના સંક્રમણની ઝડપ ઘટી, નવા કેસ 3 લાખથી ઓછા પરંતુ મૃતકઆંક હજુ 4,000ને પાર

– રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો થયો છે પરંતુ કોવિડ દર્દીઓના મૃતકઆંકમાં હજુ કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતા ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે કોવિડ મહામારીની લપેટમાં … Read more

'તૌકતે'ના તાંડવ વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.5ની તીવ્રતા

– 18 મેની સવારે તૌકતે પોરબંદર અને મહુવા બીચથી ગુજરાતના કિનારાને પાર કરે તેવી સંભાવના નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધવામાં આવી હતી. જો કે, સદનસીબે જાનમાલને લગતા કોઈ પણ … Read more

કોરોનાની સ્થિતિ પર વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક, કહ્યું – ગામડાઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરો

– ઘરે ઘરે જઇને ટેસ્ટ કરવામાં આવે, દરેક રાજય સરકાર કોરોનાના સાચા આંક જાહેર કરે : મોદી નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઇલેવલ બેઠક કરી હતી. જેમાં તેમણે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘરે ઘરે જઇને કોરોના ટેસ્ટ કરવાની વાત કરી … Read more

હવાઈ હુમલા બાદ જમીની હુમલાની તૈયારી, ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર 9000 સૈનિકો ખડકયા

નવી દિલ્હી,તા.14 મે 2021,શુક્રવાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં હવે ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં પોતાના સૈનિકો મોકલવાનુ એલાન કર્યુ છે. જેના કારણે આ સંઘર્ષ વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે અત્યાર સુધી હમાસ દ્વારા ઈઝરાયેલના વિવિધ શહેરો પર રોકેટસ લોન્ચ … Read more

પયગંબર પર કાર્ટુન છાપનારા શાર્લી હેબ્દોએ હવે હિંદુ દેવી-દેવતાઓ પર કર્યો કટાક્ષ

– કેટલાક લોકો અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપીને હેબ્દોના સમર્થનમાં પણ જોવા મળ્યા  નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર મોહમ્મદ પયગંબર પર કાર્ટુન છાપનારી ફ્રાંસની વ્યંગાત્મક પત્રિકા શાર્લી હેબ્દો ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે પત્રિકાએ ભારતના કોવિડ સંકટ અને હિંદુ દેવી-દેવતાઓ સામે કટાક્ષ કર્યો છે. મેગેઝિનના કાર્ટુનને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ જાગ્યો … Read more

રસીનું ઉત્પાદન ન થવાનાં કારણે સરકારમાં બેઠેલા લોકો શું ખુદને ફાંસી પર લટકાવી દે?: સદાનંદ ગૌડા

નવી દિલ્હી, 13 મે 2021 ગુરૂવાર  દેશના ઘણા રાજ્યો કોરોના વાયરસ રસીની અછત અંગે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રસીની અછતને લગતા પ્રશ્નો કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાને પસંદ આવ્યા નહીં અને તેઓ પત્રકારો સાથે ગુસ્સે થઇ ગયા. તેમણે એમ પણ કહીં દીધું કે શું રસીનું ઉત્પાદન ન થવાનાં કારણે સરકારમાં બેઠેલા લોકો ખુદને ફાંસી … Read more

મોદી સરકારે ટીકા ઉત્સવ ઉજવ્યો, પરંતુ લોકોને રસી પૂરી પાડી નહિ: પ્રિયંકા ગાંધી

– કેન્દ્રે રસીના ઓર્ડર છેક જાન્યુઆરી, 2021માં કેમ આપ્યા ? નવી દિલ્હી, તા.12 મે 2021, બુધવાર કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રરાએ કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં રસીકરણ ઉત્સવની ઉજવણી કરી, પરંતુ લોકોને રસી પૂરી પાડવાની વ્યવસ્થા નહિ કરતા રસીકરણનું કામ ઘટયું છે.  કેન્દ્રે 11-14 એપ્રિલ દરમિયાન ટીકા ઉત્સવ ઉજવ્યો હતો. કોરોના કેસ … Read more

12 વિપક્ષી દળોએ વડાપ્રધાનને પત્ર લખ્યો : મફત રસી, સેન્ટ્રલ વિસ્ટા પર રોક સહિતની 9 માંગ કરી

– કોંગ્રેસ, શિવસેના, ટીએમસી, એનસીપી, આરજેડી સહિતની પાર્ટીઓએ પત્ર લખ્યો નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર દેશમાં કોરોના મહામરીના વિકરાળ સંકટ અને ભાંગી ગયેલા સ્વાસ્થ્ય વ્યવસ્થા વચ્ચે દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. વડાપ્રધાનને આ ખુલ્લો પત્ર 12 વિપક્ષી પાર્ટીઓ દ્વારા લખવામાં આવ્યો છે.  આ પત્ર પર સોનિયા … Read more

અઠવાડિયામાં ત્રીજી વખત ભાવ વધ્યા: પેટ્રોલ-ડીઝલમાં 25 પૈસાનો વધારો, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર

– દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.92.05 અને ડીઝલ રૂ. 82.61 : મુંબઇમાં પેટ્રોલ રૂ. 98.36 તથા ડીઝલ રૂ. 89.75– રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.96 અને ડીઝલ રૂ. 95.33 સાથે સમગ્ર દેશમાં સૌથી મોંઘું નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ સપ્તાહમાં ત્રીજી વખત પેટ્રોલ … Read more