ઈસ્લામાબાદઃ પહેલા અફઘાની રાજદૂતની દીકરીનું અપહરણ, હવે પાક.ના પૂર્વ રાજદ્વારીની દીકરીની હત્યા

– નૂર મુકાદમની હત્યા બાદ પાકિસ્તાનમાં રાજદ્વારી મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યા છે નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દીકરીના કથિત અપહરણ બાદ હવે ત્યાં પાકિસ્તાનના એક પૂર્વ રાજદ્વારીની દીકરીની ઈસ્લામાબાદ ખાતે હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ શૌકત મુકાદમની દીકરી નૂર મુકાદમ (27 વર્ષ)ની હત્યા … Read more

સુરત: દેશમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી સુરત પહેલી મહાનગરપાલિકા બની

– આર્ટસ, કોમર્સ અને સાયન્સના 24 વર્ગમાં 1565 વિદ્યાર્થીઓની પહેલા દિવસે હાજરી સુરત,તા 20 જુલાઈ 2021,મંગળવાર સુરત મહાનગરપાલિકાએ આજે ધોરણ 11ના 24 વર્ગ શરૂ ફરવા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપકી દેશની પહેલી મહાનગરપાલિકા બની ગઈ છે. મહાનગરપાલિકા સંચાલિત આ સ્કૂલના તમામ 24 વર્ગમાં 1562 વિદ્યાર્થીઓની પૂરેપૂરી હાજરી જોવા મળી હતી. સુરતના લોકોને પ્રાથમિક સુવિધા સાથે … Read more

UP ચૂંટણી પહેલા માયાવતીએ ખેલ્યો મોટો દાવ, બસપા યોજશે બ્રાહ્મણ સંમેલન, અયોધ્યાથી થશે શરૂઆત

– 2007માં માયાવતીએ મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ચૂંટણીના મેદાનમાં ટિકિટ આપીને ઉતાર્યા હતા નવી દિલ્હી, તા. 18 જુલાઈ, 2021, રવિવાર ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોટો દાવ રમવાની તૈયારી કરી લીધી છે. માયાવતી ફરી એક વખત પ્રાંતમાં બ્રાહ્મણોને સાધવામાં મગ્ન થયા છે. માયાવતી ફરી એક વખત બ્રાહ્મણ સંમેલન શરૂ કરવા જઈ રહ્યા … Read more

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાનો પગપેસારો, ખેલ ગામમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

– થોડા દિવસો પહેલા કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધો છે.  ટોક્યો 2020ના સીઈઓ … Read more

UP: પહેલા ચાબુક વડે માર માર્યો, બાદમાં આપ્યો કરંટ… ચોરીની શંકામાં 5 બાળકોને તાલિબાની સજા

– મોબાઈલ ચોરીની શંકામાં બાળકોને આપવામાં આવી સજા નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ચોરીની શંકામાં 5 બાળકોને બંધક બનાવીને તાલિબાની સજા આપવામાં આવી હતી. બાળકોને દોરડા વડે બાંધીને ચાબુક વડે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ડેરી સંચાલકે પોતાના સાથીદારો સાથે મળીને બાળકોને કરંટ પણ આપ્યો હતો.  હકીકતે … Read more

નવા મંત્રીઓની શપથ પહેલા રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓના રાજીનામા

નવી દિલ્હી, તા. 7 જુલાઇ 2021, બુધવાર વડાપ્રધાના નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટમાં મોટો બદલાવ કર્યો છે. કેબિનેટમાં નવા 36 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. તો સાથે અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી અને હરદીપ પુરી સહિત સાત મંત્રીઓનું પ્રમોશન કરવામાં આવ્યું છે. એટલે કે આજે કુલ 43 મંત્રીઓએ રાષ્ટ્રપતિભવનમાં શપથ ગ્રહણ કર્યા છે. જેમાંથી 15 કેબિનેટ … Read more

જમ્મુ કાશ્મીરઃ સર્વદળીય બેઠક પહેલા મેહબુબા મુફ્તી વિરૂદ્ધ ડોગરા ફ્રંટનું પ્રદર્શન

– ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે એટલે કે ગુરૂવારે બપોરે યોજાનારી જમ્મુ કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક પહેલા જમ્મુમાં ડોગરા ફ્રંટ મેહબુબા મુફ્તી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા લોકોએ પીડીપી પ્રમુખ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. … Read more

જમ્મુ કાશ્મીર અંગે વડાપ્રધાનની બેઠક પહેલા રાજ્યમાં 48 કલાકનું એલર્ટ, હાઇ સ્પીડ ઇન્ટરનેટ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 23 જૂન 2021, બુધવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજાધાની દિલ્હીની અંદર ગુરુવારે જમ્મુ કાશ્મીરને લઇને એક મહત્વની બેઠક યોજાવાની છે. જેની અંદર જમ્મુ કાશ્મીરના તમામ રાજકિય પક્ષોના નેતાઓ સામેલ થશે.  વડાપ્રધાન મોદીની આ બેઠક પહેલા જ જમ્મુ કાશ્મીર અને એલઓસી પર 48 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હાઇ સ્પીડ … Read more

બિહારઃ મહિલાને પહેલા અપાઈ કોવિશીલ્ડ વેક્સિન, 5 જ મિનિટ બાદ અપાયો કોવેક્સિનનો ડોઝ

– સદનસીબે 3 દિવસ બાદ પણ મહિલાના સ્વાસ્થ્ય પર કોઈ જ દુષ્પ્રભાવ નથી નોંધાયો નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર બિહારમાં ભયંકર બેદરકારીની એક ઘટના સામે આવી છે. એક મહિલાને માત્ર 5 જ મિનિટના સમયગાળામાં કોવિડ-19ની બંને વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. … Read more

ભારતમાં ટ્વીટરના 'કાયદાકીય કવચ'નો અંત, ગાઝિયાબાદ પોલીસે નોંધી પહેલી FIR

– એફઆઈઆરમાં ટ્વીટર પર ભ્રામક કન્ટેન્ટ દૂર ન કરવાનો આરોપ લગાવાયો નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર નવા આઈટી રૂલ્સનું પાલન ન કરવું ટ્વીટરને ભારે પડી ગયું છે. ટ્વીટરને ભારતમાં મળતું લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષાનો અંત આવ્યો છે. સરકારે 25 મેના રોજ નવા નિયમ લાગુ કર્યા હતા પરંતુ ટ્વીટરે હજુ સુધી આ … Read more