માત્ર 3 દિવસમાં ગુમાવ્યા 70,000 કરોડ રૂપિયા, ગૌતમ અદાણી ન રહ્યા એશિયાના બીજા નંબરના સૌથી ધનિક

– ચીનના કારોબારી Zhong Shanshan ફરી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર … Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે અઠવાડિયામાં બીજી વખત કેન્દ્રિય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સહિત કેન્દ્રિય મંત્રીપરિષદના અન્ય સહયોગીઓ સાથે બેઠક કરી છે. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાડર હતા. વડાપ્રધાને ગયા અઠવાડિયે પણ આ પ્રકારની બેઠક કરી હતી.  … Read more

PM મોદી Live: બીજી લહેર દરમિયાન દેશ મોટી પીડામાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે સોમવારે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સોમવારે સાંજે 5:00 કલાકે પોતાની વાત રજૂ કરશે અને PMO દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દેશમાં આજે જ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે જેથી દેશભરના લોકોની નજર વડાપ્રધાન પોતાના સંબોધનમાં … Read more

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જીવલેણ 'ડેલ્ટા વેરિઅન્ટ' જવાબદાર

નવીદિલ્હી, 4 જુન 2021 શુક્રવાર ઇન્ડિયન સાર્સ – કોવ – ટુ કોન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ) એ હાથ ધરેલા અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયું છે કે B.1.617 વેરિઅન્ટ અને એના વંશરૂપ B.1.617.2 ના લીધે કોરોના  કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ નવા વેરિઅન્ટની સ્થળાંતર – ક્ષમતા અગાઉના  આલ્ફા વેરિઅન્ટ  (B.1.107) કરતાં 50 ટકા વધુ છે.  ઇન્સાકોગ 10 … Read more

પટના AIIMSમાં બાળકો પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું, 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે

પટના, તા. 3 જૂન 2021, ગુરૂવાર દેશમાં બાળકો પર કોરોનાની રસીને પટના AIIMS ખાતે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ત્રણ બાળકોને ભારત બાયોટેકની કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે. પટના AIIMSને કુલ 80 બાળકો પર રસીની ટ્રાયલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ત્રણેય બાળકોની ઉંમર … Read more

કોરોનાની બીજી લહેરમાં 1 કરોડ ઉપરાંત લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારી દર 12 ટકા

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર કોરોના મહામારીની બીજી લહેરે લોકોના જીવ પણ લીધા છે અને બીજી તરફ લાખો લોકોની રોજગારી પણ છીનવવા માંડી છે. બીજી લહેરના કારણે દેશમાં બેકારીનો ગ્રાફ ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. બીજી લહેરના કારણે મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા નોંધાયો છે. જ્યારે એપ્રિલમાં આ આંકડો આઠ ટકા હતો. 11 મહિના બાદ … Read more

કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર

– કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર … Read more

કોરોના વાઇરસનું મૂળ શોધો, નહીં તો બીજી મહામારીઓનો સામનો કરવા તૈયાર રહો

દોઢ વર્ષ પછી કોરોના વાઇરસનું મૂળ શોધવા માટે આતુર નિષ્ણાતોની ચેતવણી  ઓસ્ટ્રેલિયામાં રસી મુકાવનારાઓને અમર્યાદિત ફલાઇટની ક્વોન્ટાસની ઓફર  ટોકિયો ઓલિમ્પિક્સમાં રસી મુકાવનારા સ્થાનિકોને જ કાર્યક્રમોમાં પ્રવેશ અપાશે વોશિંગ્ટન : જો કોરોના વાઇરસનું ઉત્પતિનું મૂળ શોધવામાં નહીં આવે તો દુનિયાએ વધારે મહામારીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે તેમ યુએસના આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી દુનિયાના દેશોના … Read more

કોરોનાની બીજી લહેરમાં અર્થતંત્ર ધરાશાઇ, 2020-21માં GDP 7.3% ઘટી

નવી દિલ્હી, 31 મે 2021 સોમવાર નાણાકીય વર્ષ 2020-21માં દેશનો GDP 7.3 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગયા નાણાકીય વર્ષનાં ચોથા ક્વાર્ટરમાં GDPમાં 1.6 ટકાનો વધારો થયો છે. આ સૂચવે છે કે કોરોનાની બીજી લહેર પહેલા દેશની અર્થવ્યવસ્થા રિકવરીનાં માર્ગ પર હતી. નાણાકીય વર્ષ 2020-21માં દેશની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાનું અનુમાન હતું. કારણ કે ગયા વર્ષે … Read more

દેશમાં કોરોનાની સ્પીડ પર બ્રેકઃ સતત બીજા દિવસે 1.75 લાખ કરતા ઓછા કેસ, 3460 દર્દીઓના મોત

– સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 લાખએ પહોંચી ગઈ  નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાને બ્રેક લાગી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 1.75 લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના નવા … Read more