UP: લોકડાઉનમાં મજૂરી બંધ, ખાવાનું ખતમ, જીવતા જ હાડપિંજર બની ગયા માતા અને 5 બાળકો

– છેલ્લા 10 દિવસથી અનાજનો એક દાણો પણ પેટમાં નહોતો ગયો નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આખો પરિવાર 2 મહિનાથી ભૂખ્યો છે અને હાલ 5 બાળકો અને માતા સહિત સમગ્ર પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની સૌથી મોટી દીકરી … Read more

'ધીરજનો બંધ તૂટી ચુક્યો છે, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે'- શિવસેનાની કેન્દ્ર પાસે માંગ

– આજ સુધી મહારાજા હરિ સિંહના જન્મદિવસ પર અવકાશ નથી મળી શક્યો નવી દિલ્હી, તા. 12 જૂન, 2021, શનિવાર શિવસેનાએ જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. શિવસેનાના નેતાઓએ શુક્રવારે જમ્મુ પ્રેસ ક્લબ ખાતે આ માંગણી ઉઠાવી હતી. શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને અલગ દરજ્જો મળે, જમ્મુને અલગ વિધાનસભા અને બંધારણીય દરજ્જો મળે. … Read more

ભીષણ વાવાઝોડામાં ફેરવાયું 'યાસ', કોલકાતા એરપોર્ટ કરવામાં આવ્યું બંધ

– વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ સૂચિબદ્ધ કરાયેલી તમામ કેસની સુનાવણી રદ્દ કરી નવી દિલ્હી, તા. 26 મે, 2021, બુધવાર બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા યાસ વાવાઝોડાએ મંગળવારે ખૂબ જ ભયંકર તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાવાઝોડું બુધવારે સવારના સમયે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદરે અથડાઈ શકે … Read more

ચક્રવાત યાસનો કહેર, બંગાળમાં 9 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા, કોલકાતા એરપોર્ટ બંધ

કોલકાત્તા, 25 મે 2021 મંગળવાર ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ જશે. યાસ બુધવારે બપોરે બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાત ટકરાયા બાદ લોકોને ભારે આફતથી બચવા સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે, ગૃહમંત્રાલયે ચક્રવાત યાસથી પ્રભાવિત તમામ રાજ્યોને ખાતરી આપી છે કે … Read more

વાવાઝોડાને પગલે રાજ્યમાં બે દિવસ રસીકરણ કાર્યક્રમ બંધ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

અમદાવાદ, તા. 16 મે 2021, રવિવાર રાજ્યમાં ત્યારે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આગામી બે દિવસ અતિ મહત્વના છે. અરબ સાગરમાં સર્જાયેલું આ ચક્રવાતી તોફાન તૌકતે 18 તારીખે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાઇ તેવી શક્યતા છે. આ વાવઝોડાની અસર અત્યારથી દેખાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન વાવાઝોડાની તૈયારીમાં લાગ્યા છે. જે અંગે આજે … Read more

PM કેર ફંડમાંથી ફરીદકોટ મોકલેલા 80માંથી 71 વેન્ટિલેટર ખરાબ, બે કલાક ચાલીને બધ થઇ જાય છે

– ડોક્ટરોએ કહ્યું કે આ વેન્ટિલેચર પર વિશ્વાસ કરીને દર્દીઓનો જીવ જોખમમાં ના મુકી શકાય નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર પીએમ કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટરની ગુણવત્તાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સમાંથી પંજાબને આપવામાં આવેલા વેન્ટિલેટરનો એક મોટો જથ્થો ઉપયોગમાં લીધા વગરનો જ પડ્યો છે. જેની પાછળ … Read more

ભારત બાયોટેકે દિલ્હીને કોવેક્સિન આપવાની પાડી ના, બંધ કરવા પડ્યા કેન્દ્રઃ સિસોદિયા

– જો સરકાર 6.5 કરોડ વેક્સિન એક્સપોર્ટ ન કરેત તો દિલ્હી અને મુંબઈના પ્રત્યેક નાગરિકને વેક્સિનના બંને ડોઝ આપી શકાત નવી દિલ્હી, તા. 12 મે, 2021, બુધવાર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એક વખત કેન્દ્ર પર વેક્સિન સપ્લાયમાં અડચણરૂપ બનવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરી એક વખત ભાર આપીને કહ્યું … Read more

PM કેર ફંડ્સમાંથી ફરીદકોટ મોકલવામાં આવેલા 80 વેન્ટિલેટરમાંથી 71 ખરાબ, અચાનક બંધ થવાની પણ ફરિયાદ

– ભારત સરકારે ગત વર્ષે 25 કરોડના ખર્ચે મોકલેલા 250 વેન્ટિલેટર પૈકીના કેટલાક હજુ પણ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડ્યા છે નવી દિલ્હી, તા. 12 મે, 2021, બુધવાર પીએમ કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટર્સની ગુણવત્તાને લઈને સવાલો થવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સ અંતર્ગત પંજાબમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સનો મોટો જથ્થો ઉપયોગમાં નથી … Read more

કાલથી આ રાજ્યોમાં લોકડાઉન, જાણો કડક નિયંત્રણો હેઠળ શું ખુલ્લું અને બંધ રહેશે

નવી દિલ્હી, 9 મે 2021 રવિવાર કોવિડ -19 રોગચાળાને કારણે આખો દેશ અસરગ્રસ્ત છે. અને આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે, ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન કેટલો સમય લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન શું ખુલ્લું અને બંધ રહેશે, તે માટે સરકાર દ્વારા ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. તમિલનાડુ – … Read more

દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, આ વખતે વધુ આકરા નિયમો, કાલથી મેટ્રો પણ બંધ

– જ છેલ્લા 2-3 દિવસમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકાએ પહોંચી ગયો  નવી દિલ્હી, તા. 9 મે, 2021, રવિવાર દિલ્હીમાં કોરોનાની ગતિને બ્રેક મારવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં જે લોકડાઉન પહેલા … Read more