એંટિલિયા કેસઃ મૃત્યુનું રહસ્ય બન્યું વધુ ગાઢ, માસ્કની અંદર ઠુંસેલા હતા અનેક રૂમાલ
– શબના બંને હાથ બંધાયેલા હોવાનો વિપક્ષી નેતા ફડણવીસનો દાવો નવી દિલ્હી, તા. 6 માર્ચ, 2021, શનિવાર રિલાયન્સ જૂથના માલિક મુકેશ અંબાણીના ઘર પાસેથી જિલેટીન સ્ટીક ભરેલી ગાડી મળી આવી હતી જેના માલિકનું શંકાસ્પદ મોત થયું છે. સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મૃત્યુનું રહસ્ય વધારે ગાઢ બની રહ્યું છે. જ્યારે મુંબ્રા ખાડીમાંથી મનસુખનો મૃતદેહ બહાર કાઢવામાં … Read more