ઓલિમ્પિકમાં મીરાબાઈએ ઈતિહાસ રચ્યો વેઈટલિફ્ટિંગમાં ભારતને સૌપ્રથમ સિલ્વર

ઓલિમ્પિકમાં ભારતને પહેલી વખત ‘ફર્સ્ટ ડે, ફર્સ્ટ મેડલ’ : વેઈટલિફ્ટિંગમાં 21 વર્ષ બાદ મહિલાએ જ મેડલ અપાવ્યો ચાનુએ 49 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં કુલ 202 કિગ્રા વજન ઊંચકીને બીજો ક્રમ હાંસલ કર્યો : ચીનની હોઉ ઝિહુઈએ 210 કિગ્રા વજન ઊંચકીને ગોલ્ડ મેળવ્યો ભારતને છેલ્લે 2000ના સીડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ અપાવ્યો હતો ટોક્યો : ભારતની … Read more

ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસ્તી વધારવા થઈ રહ્યો છે પ્રયત્નઃ મોહન ભાગવત

– નાગરિકતા સંશોધન કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથીઃ ભાગવત નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર જનસંખ્યા નિયંત્રણને લઈ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે, 1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ … Read more

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતને સોંપવામાં આવે, બાઈડન પ્રશાસને કોર્ટમાં કરી પ્રત્યાર્પણ માટે વિનંતી

– 10 જૂન, 2020ના રોજ લોસ એન્જલસ ખાતેથી તહવ્વુરની ધરપકડ કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર વર્ષ 2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ખૂબ જલ્દી અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. જો બાઈડન પ્રશાસને લોસ એન્જલસ ખાતે એક ફેડરલ કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યવસાયી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત … Read more

અમેરિકાએ ભારતીય નૌસેનાને સોંપ્યા 2 MH-60R હેલિકોપ્ટર, દરિયામાં વધશે ભારતની તાકાત

– ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ભારત અને અમેરિકાની મિત્રતા આભને આંબી રહી હોવાનું જણાવ્યું  નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર અમેરિકી નૌસેનાએ ભારતને પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) સોંપી દીધા છે. ભારતીય નૌસેના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત 24 હેલિકોપ્ટર્સને અમેરિકી સરકાર પાસેથી 2.4 બિલિયન ડોલરની અંદાજિત કિંમતે ફોરેન મિલિટ્રી સેલ્સ અંતર્ગત … Read more

LAC પર તંગદીલી વધી, ચીને લદાખ સરહદે તૈનાત કર્યા 50 હજાર જવાનો, જાણો ભારતની તૈયારી અંગે

નવી દિલ્હી, 3 જુલાઇ, 2021 શનિવાર  પૂર્વ લદ્દાખમાં એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (LAC) પર ચાલી રહેલી તંગદીલીનાં નિવારણ માટે ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે, પરંતુ બીજી તરફ, એવા સમાચાર છે કે બીજિંગે સરહદ પર સૈનિકોની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. ચીનની આ કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સરહદ પર 50 … Read more

ઈન્જેક્શન વગર જ લઈ શકાશે ભારતની નવી વેક્સિન ZyCoV-D, લેવા પડશે 3 ડોઝ

– ZyCoV-Dને રાખવા માટે ખૂબ નીચા તાપમાનની જરૂર નથી, મતલબ કે તેની થર્મોસ્ટેબિલિટી સારી છે નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર ભારતીય કંપની ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમરજન્સી ઉપયોગ માટે ડીસીજીઆઈની મંજૂરી માગી છે. બાળકો માટે સુરક્ષિત ગણાવાયેલી આ કોરોના વેક્સિનમાં ઘણી ખાસીયત છે. આ પહેલી પાલસ્મિડ ડીએનએ વેક્સિન છે. આ સાથે … Read more

ટ્વીટરે ભારતના નકશા સાથે કરી છેડછાડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે દર્શાવ્યા

– ટ્વીટરના કરિયર પેજ પર Tweep Life સેક્શનમાં વર્લ્ડ મેપ છે તેમાં ભારતનો વિવાદિત નકશો દર્શાવ્યો નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર ટ્વીટર અને કેન્દ્ર સરકાર વચ્ચે વ્યાપેલા તણાવમાં વધારો થાય તેવી ઘટના બની છે. આ વખતે ભારતના નકશા સાથે છેડછાડ કરવાને લઈને વિવાદ વકરી શકે છે. સરકારી સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ટ્વીટરે … Read more

સમગ્ર વિશ્વને ભારતની ભેટ, M-Yoga App દ્વારા અલગ-અલગ ભાષાઓમાં થશે યોગનો પ્રસાર

– M-Yoga એપમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતે સમગ્ર વિશ્વને એક ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધન દરમિયાન M-Yoga એપ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવવામાં … Read more

લક્ષદ્વિપ ટાપુ ભારતનુ ઘરેણુ પણ સરકારમાં બેઠલા અજ્ઞાનીઓ તેને ખતમ કરી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.26 મે 2021,બુધવાર ભારતના લક્ષદ્વિપ ટાપુઓ આજકાલ ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર આ ટાપુઓને ખતમ કરવા માંગે છે તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યુ હતુ કે, લક્ષદ્વિપ ટાપુઓ દેશનુ આભુષણ છે અને સરકાર તેને નષ્ટ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, … Read more

ભારતના લોકોએ ઈઝરાયેલને બહુ સમર્થન આપ્યુ છેઃ ઈઝરાયેલના નાયબ રાજદૂત

નવી દિલ્હી,તા.21 મે 2021,શુક્રવાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યુ નથી પણ ઈઝરાયેલના ભારત સ્થિત નાયબ રાજદૂત રોની ક્લેઈને આખરે સમગ્ર મામલા અંગે વાત કરી છે. રોની ક્લેઈનનુ કહેવુ છે કે, ભારતના લોકો તરફથી ઈઝરાયેલને ખૂબ સમર્થન મળ્યુ છે. જોકે ભારત સરકાર તરફથી … Read more