કોરોનાએ ભારતમાં 47 લાખ, વિશ્વમાં 6 કરોડ મજૂરોની રોજી છીનવી

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ઘટસ્ફોટ વિશ્વમાં 7.56 કરોડ કામદારો ઘરેલુ મજૂરી સાથે સંકળાયેલા, માત્ર 18 ટકાને જ સામાજિક સુરક્ષા ભારતમાં ઘરેલુ કામ કરતા મજૂરોમાં 28 લાખ મહિલા અને 19 લાખ પુરૂષો : 85 ટકા મહિલા મજૂરો સાફ સફાઇ કરે છે  નવી દિલ્હી : કોરોના મહામારીની અસર માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર જ નહીં લોકોની રોજગારી પર પણ … Read more

ભારતમાં ઑક્ટોબર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી

બેંગ્લુરુ/નવી દિલ્હી, તા.૧૮ ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી ગયો છે અને કોરોનાના દૈનિક કેસ તથા મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. પરિણામે રાજ્યોએ લૉકડાઉન અને નિયંત્રણો હળવા કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, કોરોનાના ઘટતા કેસને પગલે લોકોએ બેદરકારી દાખવવી જોઈએ નહીં. કારણ કે નિષ્ણાતોએ નજીકના સમયમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. … Read more

ભારતમાં ટ્વીટરના 'કાયદાકીય કવચ'નો અંત, ગાઝિયાબાદ પોલીસે નોંધી પહેલી FIR

– એફઆઈઆરમાં ટ્વીટર પર ભ્રામક કન્ટેન્ટ દૂર ન કરવાનો આરોપ લગાવાયો નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર નવા આઈટી રૂલ્સનું પાલન ન કરવું ટ્વીટરને ભારે પડી ગયું છે. ટ્વીટરને ભારતમાં મળતું લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષાનો અંત આવ્યો છે. સરકારે 25 મેના રોજ નવા નિયમ લાગુ કર્યા હતા પરંતુ ટ્વીટરે હજુ સુધી આ … Read more

કોરોના: શું ભારતમાં 7 ગણા વધુ મૃત્યુ થયા? દાવાઓ વચ્ચે રાજ્યોના નવા આંકડાઓથી સર્જાયા સવાલ

– દાવા પર વિશ્વાસ કરીએ તો ભારતમાં કોરોનાએ સત્તાવાર આંકડા કરતા વધારે 20 લાખ લોકોનો ભોગ લીધેલો છે નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર અમુક અંશે ઘટવા લાગી છે. જોકે હજુ પણ સંકટ સંપૂર્ણપણે ટળી નથી જ ગયું. આ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલ કરવામાં … Read more

ચીની એપ દ્વારા ભારતમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની સાઈબર છેતરપિંડી

નવી દિલ્હી, તા.૧૧ બનાવટી ચીની એપ મારફત માત્ર ૨૦થી ૨૫ દિવસમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને કેટલાક આંતરરાષ્ટ્રીય ઠગોએ લાખો ભારતીયોને લૂંટી લીધા છે. ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની લાલચમાં આવીને લોકોએ આ એપ મારફત ૩૦૦થી લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કૌભાંડ તો એક જ છે, પરંતુ તેના મોડયુલ … Read more

ભારતમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે એક દિવસમાં સૌથી વધુ ૬,૧૪૮નાં મોત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૦ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે, જેને પગલે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને સતત ત્રીજા દિવસે એક લાખથી નીચે ૯૪,૦૫૨ રહી હતી. જ્યારે દૈનિક મોતની સંખ્યા વધીને ૬,૧૪૮ થઈ હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતોના મોતનો આંકડો ભારત જ નહીં વિશ્વમાં સૌથી વધુ નોંધાયો છે, જે અમેરિકા … Read more

ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, 7 જ દિવસમાં ઘટાડવા લાગે છે વજન

– બ્રાઝિલથી 1 નહીં પણ 2 વેરિએન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ તેજ છે નવી દિલ્હી, તા. 6 જૂન, 2021, રવિવાર આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં કોરોનાના વધુ એક નવા વેરિએન્ટનો ખુલાસો થયો છે. આ વાયરસ માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિએન્ટ … Read more

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જીવલેણ 'ડેલ્ટા વેરિઅન્ટ' જવાબદાર

નવીદિલ્હી, 4 જુન 2021 શુક્રવાર ઇન્ડિયન સાર્સ – કોવ – ટુ કોન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ) એ હાથ ધરેલા અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયું છે કે B.1.617 વેરિઅન્ટ અને એના વંશરૂપ B.1.617.2 ના લીધે કોરોના  કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ નવા વેરિઅન્ટની સ્થળાંતર – ક્ષમતા અગાઉના  આલ્ફા વેરિઅન્ટ  (B.1.107) કરતાં 50 ટકા વધુ છે.  ઇન્સાકોગ 10 … Read more

ભારતમાં મળી આવેલો કોરોના સ્ટ્રેન ઓળખાશે 'ડેલ્ટા' તરીકે, WHOએ કોવિડ વેરિએન્ટ્સને આપ્યું નામ

– સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના વેરિએન્ટને ઈન્ડિયા નામ સાથે જોડીને લખવામાં આવેલા કન્ટેન્ટને દૂર કરવા આદેશ નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર કોરોના વેરિએન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-2ના મુખ્ય વેરિએન્ટના નામોના ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું … Read more

ભારતમાં નવા આઈટી નિયમોના વિવાદ વચ્ચે ટ્વિટરને આ દેશની કોર્ટે ફટકાર્યો 3,80,000 ડોલરનો દંડ

– અગાઉ કોર્ટે ફેસબુક અને ગુગલને પણ આ પ્રકારના આરોપ પર દંડ ફટકાર્યો હતો મોસ્કો, તા. 28 મે 2021, શુક્રવાર ભારતમાં નવા આઈટી નિયમોની સામે લડી રહેલા ટ્વીટરને રશિયામાં ફટકો પડ્યો છે. રશિયાની કોર્ટે ટ્વીટરને 2,59,000 ડોલરનો દંડ ફટકાર્યો છે.  રશિયાની સ્થાનિક કોર્ટે ટ્વિટર પર પ્રતિબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહેતા 1.9 કરોડ રુબેલ્સ (લગભગ … Read more