ચેરિટી માટે રેમડેસિવિર ઇંજેક્શનનું વિતરણ કર્યું, હાઇકોર્ટમાં રુપાણી સરકારે પાટિલનો લૂલો બચાવ કર્યો

અમદાવાદ, તા.12 એપ્રિલ 2021, સોમવાર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર અને કાબૂ બહાર જઇ રહી છે. હવે તો એવો ભય લાગી રહ્યો છે કે કોરોનાના પ્રકોપને કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય માળખું પડી ભાંગશે. ત્યારે આ તમામ પરિસ્થિતિ જોતા ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો દાખલ કર્યો હતો. જે અંગે આજે બપોરે ચીફ જસ્ટિસ્ટની બેંચ દ્વારા … Read more

લોકડાઉનના ભણકારાઃ દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂરો

– દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો  નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર ભારત ફરી એક વખત ગયા વર્ષની માફક કોરોના વાયરસ સંકટના એ જ સમયમાં ફરી પ્રવેશતું જણાઈ રહ્યું છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં … Read more

દુર્લભ બીમારીઓ માટે નવી રાષ્ટ્રીય નીતિને મળી મંજૂરી, સારવાર માટે મળશે 20 લાખ રૂપિયા

– માત્ર બીપીએલ કાર્ડધારકો જ નહીં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામેલ 40 ટકા વસ્તીને લાભ મળશે નવી દિલ્હી, તા. 4 એપ્રિલ, 2021, રવિવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દુર્લભ બીમારીઓને લઈ રાષ્ટ્રીય નીતિ 2021ને મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય દવાઓના દેશી સંશોધન અને તેના સ્થાનિક ઉત્પાદન પર વધારે ધ્યાન આપવાની સાથે દુર્લભ બીમારીઓની સારવારના … Read more

‘ઓપરેશન કમળ’ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિરુપ્પાને મોટો ઝટકો, હાઇકોર્ટે તપાસને મંજૂર આપી

બેંગલોર, તા. 31 માર્ચ 2021, બુધવાર કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાને ઓપરેશન કમળ મામલે મોટો ઝટકો લાગ્યો છે. આ મામલે હાઇકોર્ટે તપાસને મંજૂરી આપી છે. આ અંગે જનતા દળ સેક્યુલરના નેતા ગગન ગૌડાના દિકરા શરણ ગૌડાએ ફરિયાદ નોંધાવી છે. કર્ણાટક હાઇકોર્ટે આ એફઆઇઆરને રદ્દ કરવાની માંગ વાળી યાચિકાને ફગાવી છે. ભાજપના નતા એને મુખ્યમંત્રી યેદિરુપ્પા પર … Read more

લોકશાહી બચાવવા માટે ભાજપ સામે એકજૂથ થવાનો સમય આવી ગયો, મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો

કોલકાતા, તા. 31 માર્ચ 2021, બુધવાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઇને રાજકિય ગરમાવા વચ્ચે મમતા બેનર્જીએ બુઝવારે દેશના વિપક્ષી દળના નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતા બેનર્જીએ લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે.  નંદીગ્રામની અંદર ચૂંટણી પ્રચાર મંગળવારે પુરો થયા બાદ ટીએમસી પ્રમુખે આજે આ પત્ર લખ્યો છે. મમતા બેનર્જીએ … Read more

ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં: ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 પ્રવાસીઓ માટે ખુલ્લું મુક્યું

– સરકારે 20 હજાર લોકોને ભેગાં થવાની મંજૂરી આપી કેવડિયા, તા. 29 માર્ચ 2021, સોમવાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે મહાનગરોમાં તો જાહેરમાં ઉજવણી નહીં કરવાના જાહેરનામાં પણ બહાર પાડી દેવાયા છે.  સુરત, અમદાવાદ, વડોદરા … Read more

રાહુલ ગાંધી પણ કેજરીવાલને રસ્તે : આસામના લોકો માટે મફત વીજળીની જાહેરાત, જાણો અન્ય ચાર મહત્વની જાહેરાત

જોરહાટ, તા. 20 માર્ચ 2021, શનિવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આસામના મરીયાનીમાં એક સંભાને સંબોધિત કરી. જે દરમિયાન તેમણે પાંચ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો આસામની અંદર કોંગ્રેસની સરકાર આવી તો તમામ પરિવારોને 200 યૂનિટ સુધી મફતમાં વિજળી આપવામાં આવશે. આ સિવાય અન્ય ચાર જાહેરાત કરી છે. … Read more

ભારત સહિત દુનિયાભરમાં Whatsapp, Instagram અને Facebookની સર્વિસ 45 મિનિટ માટે થઇ ઠપ

નવી દિલ્હી, 19 માર્ચ 2021 શુક્રવાર સોશિયલ મીડિયા એપ વોટ્સએપ લગભગ અડધો કલાક ડાઉન રહ્યું. આનાથી વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી ઉભી થઈ. યુઝર્સ સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરી શકતા ન  હતા. આ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પણ થોડા સમય માટે ઠપ રહ્યું. આ સમસ્યા તેમનું સર્વર ડાઉન થવાને કારણે સર્જાઇ હતી. જો કે ફરીથી સર્વિસ ચાલું થતા … Read more

લોકડાઉનનો ડર : શનિ-રવિ મોલ બંધ થવાના આદેશ બાદ ખરીદી માટે લોકોના ટોળા ઉમટ્યા

અમદાવાદ, તા. 19 માર્ચ 2021, શુક્રવાર દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપી બન્યો છે. ગુજરાત અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવ્યા … Read more

વકરતા કોરોના વચ્ચે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, આ તારીખથી શરુ થશે ધોરણ 9થી 12ની પરીક્ષા

અમદાવાદ, તા. 17 માર્ચ 2021, બુધવાર દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધરો થઇ રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં લોકડાઉન બાદ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી તે લગભગ 11 મહિના બાદ તબક્કાવાર ખુલી રહી છે. તેવામાં શિક્ષણને ફરી વખત કોરોનાનું ગ્રહણ લાગ્યું. કોરોનાના વધતા જતા ફેલાવે રોકવા માટે ફરી વખત સરકાર દ્વારા પ્રતિબંધો લાગુ થઇ … Read more