Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

ગાંધીનગર, 13 જુન 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9997 પર થયો છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓને રજા આપવામાં આવી છે, … Read more

Corona cases: રાજ્યમાં આજે 3,085 નવા કેસ, 36 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9701

ગાંધીનગર, 26 મે 2021 બુધવાર ગુજરાતમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. જો કે સત્ય તે પણ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘણો ઘટાડો થયો છે, રાજ્યમાં આજે 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 10007 … Read more

Corona Cases : રાજ્યમાં આજે નવા 3187 કેસ, 45 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9621

ગાંધીનગર, 24 મે 2021 સોમવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો તે પ્રજા અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોનાના નવા 3187 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,55,657 થઇ છે અને કુલ મૃત્યુઆંક 9621 થયો છે.  … Read more

Corona cases: રાજ્યમાં આજે નવા 3794 કેસ, 53 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 9576

નવી દિલ્હી, 23 મે 2021 રવિવાર ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો સતત ઘટાડો સરકાર અને લોકોને હાશકારો આપનારો છે, રાજ્યમાં આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા છે. જ્યારે 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9576 થયો છે, 8734 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે કુલ 7,03,760 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસોનો … Read more

કોરોનાનો કહેર: રાજ્યમાં આજે 9061 પોઝિટિવ કેસ, 95 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 9039

ગાંધીનગર, 15 મે 2021 શનિવાર ગુજરાતરમાં કોરોના વાયરસનાં કેસમાં થઇ રહેલો ઘટાડો આશ્ચર્યજનક છે. પરંતું ગામડામાં કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે, જો કે ટેસ્ટીંગ પણ ઘટ્યું છે જેના કારણે સંક્રમિતોનો આકડો પણ ઘટતો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9061 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીના કોરોનાથી મોત થયું છે. જ્યારે … Read more

Corona cases: રાજ્યમાં આજે 9,995 નવા કેસ, વધુ 104 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8944

ગાંધીનગર, 14 મે 2021 શુક્રવાર ગુજરાતમાં સરકારી આંકડા જોતા કોરોનાનાં કેસ ઘટ્યા હોય તેવી પ્રતિતી થાય છે, જો કે ગાંમડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે,  આજે રાજ્યમાં કોરોનાનાં 9,995 નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, … Read more

કોરનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે 10,990 નવા કેસ, 118 લોકોનાં કરૂણ મોત, કુલ મૃત્યુઆંક 8629

ગાંધીનગર, 11 મે 2021 મંગળવાર ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટી રહ્યા છે, જો કે ગામડામાં સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય બન્યું છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જ્યારે 15198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્ય છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 118 … Read more

Corona cases: રાજ્યમાં આજે 11,592 નવા કેસ, 117 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8511

ગાંધીનગર, 10 મે 2021 સોમવાર ગૂજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ ફરી વધતું જોવા મળી રહ્યું છે અને કેસમાં ઉછાળો જણાયો છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જ્યારે 14,931 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 5,47,935 … Read more

Corona cases: રાજ્યમાં આજે 11,084 કેસ, 121 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 8394

ગાંધીનગર, 9 મે 2021 રવિવાર ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે ગામડાઓમાં સંક્રમણ વધી રહ્યું છે, જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યું, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જ્યારે 14,770 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોનાથી 121 લોકોના મોત થયા છે. તે સાથે જ … Read more

કોરોનાનો કહેર: રાજ્યમાં આજે 11,892 નવા કેસ, 119 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 8273

ગાંધીનગર, 8 મે 2021 શનિવાર  ગુજરાતમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય તેવું આંકડા જોતા જણાય છે, પરંતું ખરી હકીકત એ છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ ઘટ્યું છે, જેના કારણે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આજે કોરોના વાયરસના નવા 11,892 કેસ આવ્યા છે. જ્યારે 14,737 લોકોએ કોરોના હરાવ્યો છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત … Read more