ગાઝિયાબાદ કેસઃ તાવીજના કારણે પત્નીના ગર્ભમાં રહેલા બાળકનું મોત થવાથી વૃદ્ધને માર માર્યો હોવાની કબૂલાત

– પ્રવેશ ગુર્જર ગેરવસૂલીના એક કેસમાં પહેલેથી જ જેલમાં બંધ હોવાથી તેની પુછપરછ જેલમાં જ થઈ  નવી દિલ્હી, તા. 19 જૂન, 2021, શનિવાર ગાઝિયાબાદના લોની ખાતે વૃદ્ધ અબ્દુલ સમદના વાયરલ વીડિયો મામલે ઉત્તર પ્રદેશ પોલીસના તપાસ અધિકારીએ શુક્રવારે ડાસના જેલમાં બંધ પ્રવેશ ગુર્જરનું નિવેદન નોંધ્યું હતું. પોતાના નિવેદનમાં પ્રવેશે સ્વીકાર્યું હતું કે, તેણે વૃદ્ધ અબ્દુલ … Read more

રિપોર્ટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 40 લાખ કરતા પણ વધારે લોકોના મોત

– સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં વિશ્વના 50 ટકા જેટલા મૃત્યુ નોંધાયા  નવી દિલ્હી, તા. 18 જૂન, 2021, શુક્રવાર કોરોના વાયરસના કારણે આજે પણ વિશ્વમાં દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેરે પણ અનેક લોકોનો ભોગ લીધો છે અને અમુક દેશોમાં તો ત્રીજી લહેર પણ આવી … Read more

Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના નવા 298 કેસ, 5 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.98 ટકા

ગાંધીનગર, 16 જુન 2021 બુધવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તે પ્રજા અને સરકાર માટે રાહતજનક સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10012 થયો છે. રાજ્યમાં આજે 935 દર્દીઓને રજા આપવામાં છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.98 ટકા … Read more

UP: લોકડાઉનમાં મજૂરી બંધ, ખાવાનું ખતમ, જીવતા જ હાડપિંજર બની ગયા માતા અને 5 બાળકો

– છેલ્લા 10 દિવસથી અનાજનો એક દાણો પણ પેટમાં નહોતો ગયો નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આખો પરિવાર 2 મહિનાથી ભૂખ્યો છે અને હાલ 5 બાળકો અને માતા સહિત સમગ્ર પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની સૌથી મોટી દીકરી … Read more

Corona cases: રાજ્યમાં કોરોનાના 352 કેસ નોંધાયા, 4 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.70 ટકા

ગાંધીનગર, 15 જુન 2021 મંગળવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહેલુ જોવા મળી રહ્યું છે, આજે રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1006 દર્દીઓએ રજા આપવામાં આવી છે, રાજ્યમાં રિકવરી રેટ 97.70 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 802187 લોકો … Read more

Corona cases: રાજ્યમાં આજે 405 કેસ નોંધાયા, 6 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.62 ટકા

ગાંધીનગર, 14 જુન 2021 સોમવાર ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 405  કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 10003 પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 97.62 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ … Read more

Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

ગાંધીનગર, 13 જુન 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9997 પર થયો છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓને રજા આપવામાં આવી છે, … Read more

દેશમાં 95 %થી વધારે રિકવરી રેટ, છેલ્લા 24 કલાકમાં 3303 કોરોના દર્દીઓના મોત

– દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી નવી દિલ્હી, તા. 13 જૂન, 2021, રવિવાર દેશમાં કોરોનાની બીજી લહેર દમ તોડી રહી છે અને ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 80,000 કેસ … Read more

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો બે જવાન શહીદ, ત્રણ નાગરિકનાં મોત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૨ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ નાગરિકોનાં મોત થયા છે. સોપોરના અરમાપોરામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમને નિશાન બનાવતા ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક પોલીસ જવાન સહિત અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. દરમિયાન જમ્મુ … Read more

Corona cases: રાજ્યમાં કોરોનાનાં 490 કેસ નોંધાયા, 6 દર્દીના મોત, રિકવરી રેટ 97.46 ટકા

ગાંધીનગર, 12 જુન 2021 શનિવાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણમાં તીવ્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 490  કેસ નોંધાયા છે, અને 6 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 9991 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1278 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ 97.46 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 7,99,012 … Read more