ભારતને પાકિસ્તાન બનાવવા માટે મુસ્લિમ વસ્તી વધારવા થઈ રહ્યો છે પ્રયત્નઃ મોહન ભાગવત

– નાગરિકતા સંશોધન કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથીઃ ભાગવત નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર જનસંખ્યા નિયંત્રણને લઈ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે, 1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ … Read more

ગલવાન સંઘર્ષઃ પાંચ મહિના બાદ ચીને બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો

નવી દિલ્હી,તા.20 જુલાઈ 2021,મંગળવાર ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અ્ને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા. આ જંગમાં ચીનના સૈનિકોને ભારતીય સેનાની શૂરવીરતાનો પરચો મળ્યો હતો. ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા પણ ચીને પોતાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે તે જાહેર કર્યુ નહોતુ. જોકે ફેબ્રુઆરી મહિનામાં ચીને સ્વીકાર્યુ હતુ કે, … Read more

બ્રિટનમાં છ મહિના પછી પહેલીવાર 54 હજાર કેસ

દુનિયામાં ત્રીજી લહેર : કોરોનાના કેસોની સંખ્યા 19.06 કરોડને પાર, કુલ મૃત્યુઆંક 41 લાખ નજીક યુકેના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદને બે રસી લીધા પછી પણ કોરોના  સપ્ટેમ્બરમાં યુકેમાં રોજ સરેરાશ 68,000 કોરોના કેસ નોંધાવાની આગાહી ભારતીય બનાવટની એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી લેનારા પ્રવાસીઓને ફ્રાન્સમાં  પ્રવેશ મળશે યુકેમાં નિયંત્રણો હટાવવાના મામલે સરકારની ટીકા લંડન : બ્રિટનમાં  જાન્યુઆરી … Read more

'આ નફરત હિંદુત્વની દેન છે…' મોહન ભાગવતના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીનો પલટવાર

– કાયરતા, હિંસા અને કતલ કરવી તે ગોડસેની હિંદુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે, મુસ્લિમોનું લિન્ચિંગ પણ આ વિચારધારાનું જ પરિણામ છેઃ ઓવૈસી નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ … Read more

'હિન્દુ-મુસ્લિમ એકતાની વાત ભ્રામક, બધા ભારતીયોનું DNA એક જ છે' : મોહન ભાગવત

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે તમામ ભારતીયોના ડીએનએ એક જ છે, પછી ભલે તે ગમે તે ધર્મનાં લોકો હોય, તે સાથે જ તેમણે કહ્યું  કે હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણ કે તે અલગ નથી, પરંતુ એક છે. પૂજા કરવાની રીતને આધારે લોકોમાં ભેદભાવ … Read more

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે ગુલ થઈ હતી વીજળી, 1.5 મહિના બાદ પણ અંધારામાં છે આ ગામના લોકો

– શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર બન્યા હતા. વાવાઝોડાને પસાર થયે 1.5 … Read more

જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર ખતમ થશે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગની પેનલનુ અનુમાન

નવી દિલ્હી,તા.20 મે 2021,ગુરૂવાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ત્રણ સભ્યોની પેનલનુ કહેવુ છે. એક મીડિયા રિપોર્ટમાં આ પેનલના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, મેના અંત સુધીમાં કોરોનાના રોજના કેસ ઘટીને 1.50 લાખ અને જુનના અંત સુધીમાં 20000 સુધી પહોંચી જશે. … Read more

કોરોના સંક્રમણઃ પ્લાઝમા લેનારાઓને 3 મહિના પહેલા નહીં મળે વેક્સિન

– કોરોના સંક્રમણથી સાજા થયા બાદ વ્યક્તિમાં 9 મહિના સુધી એન્ટીબોડી રહે છે નવી દિલ્હી, તા. 19 મે, 2021, બુધવાર કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે ઓછામાં ઓછા 3 મહિના સુધી રાહ જોવી પડી શકે છે. તે સિવાય કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલા લોકોને 6થી 9 મહિના … Read more

દિલ્હીને દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ આપો : અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો

– રસીની કિંમત એક રાખવા માટે પણ માંગ કરી નવી દિલ્હી, તા. 8 મે 2021, રવિવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોનો ડેટા કેન્દ્ર સરકારને આપીને રસીના ડોઝની માંગ … Read more

21 મહિના બાદ પાક. વિદેશ મંત્રીએ સ્વીકાર્યું, JKમાં કલમ 370 નાબૂદી ભારતનો આંતરિક મુદ્દો

– તેમને 35Aથી મુશ્કેલી છે. કારણ કે, તેનાથી કાશ્મીરની ભૂગોળ અને વસ્તીનું સંતુલન બદલવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે નવી દિલ્હી, તા. 8 મે, 2021, શનિવાર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી અંગે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન કુરૈશીએ કલમ 370ને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. … Read more