Pune may lose India-England ODI series hosts due to rising cases in Maharashtra | મહારાષ્ટ્રમાં સતત વધતા કેસોના લીધે પુણે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વનડેની શ્રેણી યજમાની ગુમાવી શકે છે

Pune may lose India-England ODI series hosts due to rising cases in Maharashtra | મહારાષ્ટ્રમાં સતત વધતા કેસોના લીધે પુણે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વનડેની શ્રેણી યજમાની ગુમાવી શકે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ 4 કલાક પહેલા કૉપી લિંક ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ફાઈલ ફોટો. અગાઉ જાહેર કરાયેલા શેડ્યુલ પ્રમાણે 23, 26 અને 28 માર્ચના રોજ પુણેમાં ત્રણ વનડે રમાવવાની છે ભારત અત્યારે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટની શ્રેણી રમી રહ્યું છે. 3 મેચ પછી ભારત 2-1થી આગળ છે. … Read more

Valsad district administration on high alert for corona cases in neighboring state of Maharashtra, health department team deployed at Maharashtra-Gujarat border | પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા વલસાડ જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું, મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આરોગ્યવિભાગની ટીમ તૈનાત કરાઈ

Gujarati News Local Gujarat Valsad Valsad District Administration On High Alert For Corona Cases In Neighboring State Of Maharashtra, Health Department Team Deployed At Maharashtra Gujarat Border Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વલસાડ13 મિનિટ પહેલા કૉપી લિંક ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય ટીમ તૈનાત કરાઈ મહારાષ્ટ્રથી આવતા લોકોના આરોગ્યની … Read more

દેશમાં સતત ૬ઠ્ઠા દિવસે કોરોનાના કેસ વધ્યા, મહારાષ્ટ્રમાં આજથી મેળવડા બંધ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૧ ભારતમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના નવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. પરિણામે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧,૪૫,૬૩૪ થઈ છે, જેમાંથી ૪૭ ટકાથી વધુ કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે રાજ્ય સરકારે રવિવારે અમરાવતિ જિલ્લામાં લૉકડાઉન લગાવી દીધું હતું અને પૂણેમાં આકરા નિયંત્રણોનો અમલ … Read more

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : સતત બીજી દિવસે 6 હજાર કરતા વધારે કેસ સામે આવ્યા

મુંબઇ, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા ફરીથી ડરાવી રહ્યા છે. કોરોના વાયરસના આંકડામાં ત્યાં સતત વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે મહારાષ્ટ્રની અંદર 6000 કરતા પણ વધારે કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 6281 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 40 લોકોના મોત થયા છે.  … Read more

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં ફરી પ્રતિબંધો : નાગપુરમાં હોટેલો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે, વર્ધામાં ફરીથી શાળાઓ બંધ

મુંબઇ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધતાની સાથે જ પ્રશાસન એલર્ટ મોડ પર છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. મુંબઇ બાદ હવે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમોની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે હોટેલોને 50 ટાક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે. આ સાથે જ વર્ધામાં જિલ્લા … Read more

Made 110 bores in 7 years in Dang and Maharashtra | ડાંગ અને મહારાષ્ટ્રમાં 7 વર્ષમાં 110 બોર બનાવ્યાં

Made 110 bores in 7 years in Dang and Maharashtra | ડાંગ અને મહારાષ્ટ્રમાં 7 વર્ષમાં 110 બોર બનાવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ નવસારી2 મિનિટ પહેલા કૉપી લિંક સત્યસાંઈ સેવા સમિતિએ મહારાષ્ટ્રના 7 ગામમાં પણ બોર બનાવી જળસંકટ દૂર કર્યુ ડાંગ અને મહારાષ્ટ્રના આંતરીયાળ ગામોમાં છેલ્લા 7 વર્ષમાં સત્યસાંઈ સેવા સમિતિએ 110 જેટલા બોર બનાવ્યા છે. બોરની સાથે પાણીની ટાંકી પણ ગ્રામજનો માટે મુકવામાં આવી છે. … Read more

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિવસેનાએ મેદાન માર્યું: બીજા ક્રમે ભાજપ, કોંગ્રેસ છેક ચોથા નંબરે

– સામનામાં ભાજપની આકરી ટીકા કરવામાં આવી મુંબઇ તા.19 જાન્યુઆરી 2021 મંગળવાર મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અઘાડીનો વિજય થયો હતો. એમાંય શિવસેના પહેલા ક્રમે અને ભાજપ બીજા ક્રમે આવ્યો હતો. સૌથી વધુ કફોડી દશા કોંગ્રેસ પક્ષની હતી. એક સમયે જે રાજ્યમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યાં કોંગ્રેસ ચોથા ક્રમે આવ્યો હતો. આ તકનો લાભ … Read more

નવ રાજ્યોમાં બર્ડ ફ્લૂના અહેવાલથી દહેશત વધી, દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ બર્ડ ફ્લૂના કેસ મળ્યા

– યુપી, એમપી, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ફેલાયો  નવી દિલ્હી તા.11 જાન્યુઆરી 2021 સોમવાર કોરોના હજુ પૂરેપૂરો કાબુમાં આવ્યો નથી ત્યાં બર્ડ ફ્લૂનો ચેપ ઠેર ઠેર ફેલાઇ રહ્યાના અહેવાલ મળ્યા હતા. દિલ્હીમાં કેટલાંક પક્ષી મરેલા મળી આવ્યા એના સમાચારની  શાહી સુકાય ત્યાં તો મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ મલ્યાના અહેવાલ વહેતા થયા હતા. પાટનગર નવી દિલ્હીના … Read more

ખેડુતો દ્વારા ભારત બંધ, મહારાષ્ટ્રમાં રોકવામાં આવી ટ્રેન, ઓડિશા-આંધ્ર પ્રદેશમાં હોબાળો

નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર 2020 મંગળવાર દેશમાં છેલ્લા 12 દિવસથી ખેડૂતો કૃષિ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આજે આઠમી તારીખે મંગળવારે ખેડૂતોએ સમગ્ર ભારત બંધનું એલાન કર્યું છે, જેને 10 ટ્રેડ યુનિયન, 15 જેટલા રાજકીય પક્ષો અને હવે બોલિવૂડ કલાકારો, ખેલાડીઓ, સાહિત્યકારો, વ્યાપારી સંગઠનો, પેટ્રોલ પંપ એસોસિએશન, રિક્ષા ચાલક સંગઠનો … Read more

મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે કોરોનાનો પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત

મુંબઇ, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર કોરોના મહામારી વચ્ચે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા લોકો માટે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. જેને પગલે હવેથી મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. અને જે લોકોનો ટેસ્ટ નેેગેટિવ આવશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પોઝિટિવ રિપોર્ટ આવે તેમને પ્રવેશ નહીં મળે. કોરોના … Read more