દિલ્હીમાં ગરમીએ તોડ્યો 90 વર્ષનો રેકોર્ડ, પારો 45ને પાર, રાતે પણ રાહત નહીં

– હવામાન વિભાગે દિલ્હીમાં હીટવેવની જાહેરાત કરી દીધી નવી દિલ્હી, તા. 02 જુલાઈ, 2021, શુક્રવાર દિલ્હીમાં ગરમીએ 90 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા 3 દિવસથી જોરદાર લૂનો પ્રકોપ સહન કરી રહેલા દિલ્હીના મંગેશપુરનું તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે નજફગઢનું તાપમાન 44 ડિગ્રી અને પીતમપુરાનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું. ચોમાસાની સીઝનમાં આ … Read more

ભારતે કોરોનાકાળમાં 40 કરોડ ટેસ્ટ કરીને બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી,તા.26.જૂન,2021 કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી ગયુ છે.ભારતમાં જોકે કોરોના ટેસ્ટિંગ વ્યાપક રીતે થઈ રહ્યુ હોવાનો દાવો ઈન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો છે. કાઉન્સિલે જાણકારી આપતા હક્યુ છે કે, જૂન મહિનામાં રોજ સરેરાશ 18 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ભઆરતે 40 કરોડ ટેસ્ટ કરીને નવો વિક્રમ સર્જયો છે.દેશમાં જૂન … Read more

આસામમાં 5.2 કિગ્રા વજનના બાળકનો જન્મ, બનાવ્યો રાજ્યના સૌથી વધુ વજન ધરાવતા નવજાત શિશુનો રેકોર્ડ

– મહિલાનું પહેલું બાળક સીઝેરિયનથી હતું માટે તેની છેલ્લી સોનોગ્રાફી પણ નહોતી કરવામાં આવી નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર આસામના કછાર જિલ્લામાં એક મહિલાએ 5.2 કિગ્રા વજન ધરાવતા એક બાળકને જન્મ આપ્યો છે. ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ બાળકે રાજ્યમાં નવજાત શિશુના જન્મ સમયના સૌથી વધારે વજનનો રેકોર્ડ બનાવ્યો છે. ડૉક્ટર્સે … Read more

રેકોર્ડ વેક્સિનેશનને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ચિદંબરમે કહ્યું- રેકોર્ડ સર્જવા સંગ્રહખોરી કરાઈ

– ‘મોદી છે તો સંભવ છે’ એના બદલે હવે ‘મોદી છે તો મિરેકલ છે’ એવું વાંચવું જોઈએ નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે, 21 જૂનના રોજ રેકોર્ડ સમાન 88 લાખ કરતા પણ વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કોરોના વેક્સિનેશન અંગેના આ રેકોર્ડને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા … Read more

Corona Impact: દેશમાં બેકારીનો દર મે મહિનામાં વધીને રેકોર્ડ 14.5%, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ પણ ઘટ્યો

નવી દિલ્હી, 20 મે 2021 ગુરૂવાર દેશમાં આ વર્ષે 16 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 14.5 ટકા થયો છે. એપ્રિલમાં તે 8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી છે ગયા વર્ષે મેમાં બેરોજગારીનો દર 23% ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર 23 ટકાથી ઉપર હતો. ગયા … Read more

ભારતમાં કોરોનાનો વધુ એક ભયાવહ રેકોર્ડ, 1 દિવસમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 3523ના મોત

– મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે. ભારતમાં કોરોના દરરોજ પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. … Read more

Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોનાનો નવો રેકોર્ડ: 14,097 કેસ-152 દર્દીનાં મોત

Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોનાનો નવો રેકોર્ડ: 14,097 કેસ-152 દર્દીનાં મોત

ગાંધીનગર, 24 એપ્રિલ 2021 શનિવાર ગુજરાતમાં કોરોના વાયરસે સતત 25માં દિવસે નવી સપાટી વટાવી લીધી છે. છેલ્લા 24 કલાકમાં 14,097 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 28-અમદાવાદમાં 26 સહિત કુલ 152ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે 4,81,737 છે જ્યારે કુલ મરણાંક 6,171 છે. આ પૈકી એપ્રિલના 24 દિવસમાં … Read more

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 2020ના મોત, 2.94 લાખ લોકો સંક્રમિત

– દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે … Read more

Covid 19: રાજ્યમાં આજે નોંધાયા રેકોર્ડ બ્રેક 8920 કેસ, 94 દર્દીઓનાં મોત ,કુલ મૃત્યુઆંક 5170

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 શુક્રવાર ગુજરાતમાં કોરોના વાયરસ કેસનાં આંકડા દરરોજ નવો  રેકોર્ડ બનાવી રહ્યા છે, જે તીવ્ર ગતિએ કેસ નોંધાઈ રહ્યા છે. અને મૃત્યુંઆક વધી રહ્યો છે, તેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક 8920 નવા કેસ નોંધાયા છે. તો 94 દર્દીઓનાં કરૂણ મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 થઇ … Read more

Covid-19: રાજ્યમાં આજે રેકોર્ડ 8152 નવા કેસ, 81 દર્દીઓનાં કરૂણ મોત કુલ મૃત્યુઆંક 5076

ગાંધીનગર, 15 માર્ચ 2021 ગુરૂવાર ગુજરાતમાં કોરોના વાયરસ શહેરથી માંડીને ગામડામાં પણ મજબુત ભરડો લઇ રહ્યો છે, આજે રાજ્યમાં 8152 નવા કેસ નોંધાયો છે. જો કે 81 દર્દીઓનાં કરૂણ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3023 લોકો સાજા થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,75,768 થઈ ગઈ છે. કોરોનાથી … Read more