'મોહન ભાગવતનું નિવેદન મુખમાં રામ, બગલમાં છુરી જેવું', RSS-BJP પર માયાવતીનો પ્રહાર

– આરએસએસ, બીજેપી એન્ડ કંપનીની કથની અને કરણીમાં ઘણું અંતર છેઃ માયાવતી નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજકીય પ્રહારો ચાલુ છે. બસપા પ્રમુખ માયાવતીએ પણ સોમવારે આ મુદ્દે ટિપ્પણી કરી હતી. માયાવતીએ જણાવ્યું કે, મોહન ભાગવતનું નિવેદન મુખમાં રામ, બગલમાં છુરી જેવું … Read more

જમીન મુદ્દે આરોપો વચ્ચે RSS બન્યું એક્ટિવ, ભૈયાજી જોશીને મળી શકે છે રામ મંદિર પ્રોજેક્ટની જવાબદારી

– RSSના વર્તમાન સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે પણ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સુધી યુપીમાં જ પ્રવાસ કરશે નવી દિલ્હી, તા. 30 જૂન, 2021, બુધવાર ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ચાલી રહેલા રામ મંદિરના નિર્માણ પર સૌ કોઈની નજર અટકી છે. તાજેતરમાં જમીન ખરીદી સાથે સંકળાયેલા વિવાદના કારણે રામ મંદિર ટ્રસ્ટ સામે અનેક સવાલો ઉભા થયા હતા. … Read more

રામ મંદિર માટે 18 કરોડમાં શા માટે ખરીદી જમીન? ટ્રસ્ટે કેન્દ્ર અને RSSને મોકલ્યો રિપોરટ્

– ઘણાં લાંબા સમયથી આ ડીલ થયેલી છે અને હજુ પણ માર્કેટ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તે ખરીદવામાં આવી છે- ટ્રસ્ટ નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં કૌભાંડના આરોપોને લઈ ટ્રસ્ટ ઘેરાઈ ચુક્યું છે. ત્યારે હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર … Read more

જાણો કોણ છે સુલ્તાન અંસારી , જેણે 10 મિનિટમાં રામ મંદિર ટ્રસ્ટ પાસેથી 16 કરોડની કમાણી કરી

નવી દિલ્હી, તા. 14 જૂન 2021, સોમવાર અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ માટે ખરીદવામાં આવેલી જમીન મામલે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. બે કરોડ રુપિયામાં ખરીદવામાં આવેલી જમીન માત્ર અમુક મિનિટોમાં જ 18.5 કરોડમાં ટ્રસ્ટે ખરીદી છે. જેને લઇને આમ આદમી પાર્ટી, સપા અને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. અયોધ્યામાં બે કરોડની જમીન પર 16.5 કરોડનો નફો … Read more

રામ મંદિર માટેની જમીન ખરીદીમાં કૌભાંડના આક્ષેપ, 2 કરોડની જમીનનું 18 કરોડ રુપિયામાં એગ્રીમેન્ટ

નવી દિલ્હી, તા. 13 જૂન 2021, રવિવાર અયોધ્યાંમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન પર સવાલ ઉઠવા લાગ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી સરકારમાં રાજ્ય મંત્રી રહેલા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ એક પ્રોસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યા છે. આ સિવાય આમ આદમી … Read more

હવે રામ જ રખેવાળ : અમદાવાદની સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, રાજકોટ સિવિલના ગેટ પણ બંધ કરાયા

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર કોરોનાની બીજી લહેરે ગુજરાત રાજ્યને રીતસર ધમરોળી નાંખ્યુ છે. કોરોનાએ એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે કે હવે આગળ શું થશે તેની કલ્પના પણ મુશ્કેલ બની છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોની સ્થિતિ ભયાવહ થઇ છે. એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી … Read more

નીતિશ કુમારે રામ મનોહર લોહિયાને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારે આ કારણે લાલુ યાદવે નાક રગડવા કહ્યું

– લાલુ યાદવે નીતિશ કુમારને ઉચ્ચ કોટિના RSSના એજન્ટ કહ્યા નવી દિલ્હી, તા. 24 માર્ચ, 2021, બુધવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે, 23 માર્ચના રોજ ડૉ. રામ મનોહર લોહિયાની 111મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ યાદવે નીતિશ કુમારને નિશાન પર લઈને તેમને ઘૂંટણિયે પડીને નાક રગડીને … Read more

યોગી સરકારના 4 વર્ષ, જનતાજોગ ચિઠ્ઠીમાં રામ મંદિર-કોરોના મેનેજમેન્ટને ગણાવ્યા ઉપલબ્ધિ

– અટલ બિહારી વાજપેયીની કવિતા ‘કદમ મિલાકર ચલના હોગા’થી પત્રની શરૂઆત કરી નવી દિલ્હી, તા. 19 માર્ચ, 2021, શુક્રવાર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે શુક્રવારે પોતાના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશની જનતાને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખી છે જેમાં પાછલા 4 વર્ષની ઉપલબ્ધિને ગણાવવામાં આવી છે. યોગી આદિત્યનાથે પૂર્વ … Read more

Decision of the Board of Education, If a student has fever, cold, cough in the board examination, he will have to sit in a separate room | બોર્ડની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી હશે તો અલગ રૂમમાં બેસવું પડશે, દરેક કેન્દ્ર પર બનશે સ્પેશિયલ રૂમ

Gujarati News Local Gujarat Ahmedabad Decision Of The Board Of Education, If A Student Has Fever, Cold, Cough In The Board Examination, He Will Have To Sit In A Separate Room Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ​​​​​​​અમદાવાદ13 મિનિટ પહેલા કૉપી લિંક ક્લાસરૂમમાં બેસતા પહેલા વિદ્યાર્થીઓના ટેમ્પ્રેચર ચેક કરવામાં … Read more

Bina Kothari of Jamnagar won the lottery | જામનગરના બીના કોઠારીને લોટરી લાગી, સંઘ સાથેનો નાતો અને રામ મંદિરની કામગીરીથી મેયર પદે બિરાજ્યા

Bina Kothari of Jamnagar won the lottery | જામનગરના બીના કોઠારીને લોટરી લાગી, સંઘ સાથેનો નાતો અને રામ મંદિરની કામગીરીથી મેયર પદે બિરાજ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ જામનગર4 મિનિટ પહેલા કૉપી લિંક મેયર બીના કોઠારીના સસરા બાદ પતિ વર્ષોથી સંઘ પરિવાર સાથે જોડાયેલા બીના કોઠારીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ડિગ્રી કરે છે જામનગરના નવા મેયર તરીકે બીના કોઠારીની વરણી કરાઇ છે. મેયર … Read more